Simi Garewalએ જો બાઈડેનની સાથે મમતા બેનર્જીની તુલના કરી, કહ્યું- ‘ બંનેનાં પગ ફ્રેક્ચર થયા, બંને જીત્યા’

પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. મમતા બેનર્જીએ બંગાળની જનતા પરના વિશ્વાસની ટિકિટ ફરી એકવાર જીતી લીધી છે. આ લક્ષ્ય સુધી પહોંચવા માટે મમતાએ ચૂંટણી રેલીઓ યોજી હતી અને આ દરમિયાન તેમના પગમાં પણ ઈજા પહોંચી હતી.

Simi Garewalએ જો બાઈડેનની સાથે મમતા બેનર્જીની તુલના કરી, કહ્યું- ' બંનેનાં પગ ફ્રેક્ચર થયા, બંને જીત્યા'
Simi Garewal
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 03, 2021 | 7:30 PM

પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. મમતા બેનર્જીએ બંગાળની જનતા પરના વિશ્વાસની ટિકિટ ફરી એકવાર જીતી લીધી છે. આ લક્ષ્ય સુધી પહોંચવા માટે મમતાએ ચૂંટણી રેલીઓ યોજી હતી અને આ દરમિયાન તેમના પગમાં પણ ઈજા પહોંચી હતી. બીજી તરફ, અમેરીકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનને પણ ચૂંટણી દરમિયાન પગમાં ઈજા થઈ હતી.

ઈજા હોવા છતાં તે આગળ વધતા રહ્યાં અને વિજય મેળવ્યો. આ એક મજાનો સંયોગ છે, જ્યારે ચૂંટણી દાવો રમતા બે રાજકીય હસ્તીઓની ઈજાઓ પણ એક સમાન હતી અને જીત પણ સમાન હતી. આના પર સિમી ગરેવાલે પોતાની શૈલીમાં મમતા બેનર્જીને જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

સિમી ગરેવાલે લખ્યું કે- ‘તેમણે અભિયાન દરમિયાન પોતાનું એંકલ ફ્રેક્ચર કરાવી લીધું હતું. જો બાઈડેનને પણ અભિયાન દરમિયાન પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી – બંને જીત્યા હતા! વિચારો આના પર… ‘લાકડીઓ અને પથ્થરો મારું હાડકું તોડી શકે છે પણ મારી લડત ચાલુ રહેશે અને હું જીતી જઈશ ..’ સિમીએ એક ટ્વીટની ફોટો પણ સાથે શેર કરી છે. આ ફોટામાં ફૂટબોલની ઉપર પ્લાસ્ટર કરેલા પગનો ફોટો છે, જે કે પ્રતિકાત્મક રીતે મમતા બેનર્જી માટે છે.

જ્યારે મેગન માર્કલ પર સિમીએ કરી હતી આ વાત

તે જાણીતું છે કે સિમી ગરેવાલેની આ બેબાકી ઘણીવાર તેમને ભારી પડી જાય છે. છેલ્લી વખત તેમણે પ્રિન્સ હેરી અને મેગન માર્કલના રોયલ ફેમિલી પર ટ્વીટ કર્યું હતું. સિમીએ એક આર્ટિકલ શેર કર્યો હતો, જેમાં મેગનની એક મિત્ર સાથે ઈન્ટરવ્યૂ છે. આર્ટિકલમાં મેગનની મિત્રે જણાવ્યું છે કે અભિનેત્રી હંમેશા રાજવી પરિવારથી પ્રભાવિત રહેતી હતી.

https://twitter.com/Simi_Garewal/status/1388849459438579717

આ આર્ટિકલને શેર કરતી વખતે સિમીએ લખ્યું, “આમ તો ઘણા તથ્યો છે. શરુઆત કરવા માટે તમે આ વાંચો … કારણ કે હું એવી મહિલાઓને માન આપતી નથી જે બીજા લોકોનું ઘર તોડે છે. પરીવાર અને લગ્નમાં વર્ષો લાગી જાઈ છે ભરોસો કાયમ કરવામાં.

આ પણ વાંચો :- ચીનથી ઓક્સિજન સિલિન્ડર્સની ડિલીવરીમાં થઈ રહ્યો હતો વિલંબ, Sonu Soodએ ઉઠાવ્યો હતો સવાલ તો મળ્યો આ જવાબ

આ પણ વાંચો :- Aamir Khanએ લીધો નિર્ણય, હવે લદ્દાખમાં શુટ થશે લાલ સિંહ ચઢ્ઢાનાં એક્શન સિક્વન્સ!

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">