AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood Fan: સોનુ સુદને મળવા હૈદરાબાદથી ખુલ્લા પગે ચાલતો મુંબઈ પહોંચ્યો ફૈન, અભિનેતાએ કહ્યું આવી પરેશાની ન ઉઠાવો

Sonu Sood Fan : સોનુ સુદના ફેન વેંકટેશ (Venkatesh) ખુલ્લાપગે, હૈદરાબાદ થી મુંબઈ પગપાળા તેમને મળવા પહોંચ્યો. સોનુ સુદે સૌ ચાહકોને અપિલ કરી છે કે આવી મુશ્કેલી ના વેઠવી.

Sonu Sood Fan: સોનુ સુદને મળવા હૈદરાબાદથી ખુલ્લા પગે ચાલતો મુંબઈ પહોંચ્યો ફૈન, અભિનેતાએ કહ્યું આવી પરેશાની ન ઉઠાવો
Sonu Sood Fan arrives on foot from Hyderabad to Mumbai to meet Sonu Sood
Nirupa Duva
| Edited By: | Updated on: Jun 11, 2021 | 4:42 PM
Share

Sonu Sood Fan :કોરોના કાળમાં લોકો માટે મસીહા બનેલો અભિનેતા સોનુ સુદ (Sonu Sood)ને મળવા લોકો દુર દુરથી આવે છે.સોનુ સુદે હાલમાં જ તેમના એક ફેનનો ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તેમણે જણાવ્યું કે, તેમનો ફેન વેંકટેશ (Venkatesh) પગપાળા હૈદરાબાદ થી મુંબઈ તેમને મળવા પહોંચ્યો છે સાથે જ અભિનેતાએ તેમના તમામ ફેનને વિંનતી કરી કે, આવી મુશ્કેલી ન ઉઠાવો

સોશિયલ મીડિયા (Social Media) પર સોનુ સુદે (Sonu Sood)તેમના એક ફેન સાથનો ફોટો શેર કર્યો છે અભિનેતાએ કહ્યું કે, તેમનો ફેન પગપાળા હૈદરાબાદથી મુંબઈ તેમને મળવા માટે પહોચ્યો છે. સોનુ સુદે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે તેમના ફેનની સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આ ફોટોમાં તેમના ફેન તેમના ફેવરીટ હીરોનું પોસ્ટર હાથમાં લઈ ખુશ જોવા મળી રહ્યો છે. આ પોસ્ટર બોર્ડ પર લખ્યું હૈદરાબાદ થી મુંબઈ

પોતાના ફેનની સાથે પોતાનો એક ફોટો શેર કરતા સોનુ સૂદ (Sonu Sood)કહ્યું કે, વેંકટેશ (Venkatesh) મને મળવા માટે આ છોકરો ખુલ્લા પગે હૈદરાબાદથી મુંબઈ આવ્યો છે. જો કે તેમને મુંબઈ પહોંચવા માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી. વેંકટેશ ખરેખર પ્રેરણાદાયક છે અને હું તેમનો આભારી છું.

આ સાથે અભિનેતાએ તેમના ચાહક વર્ગને રિક્વેસ્ટ કરતા કહ્યું કે, પ્લીઝ હું કોઈને પણ આવી મુશકેલી ઉઠાવવા ઉત્સાહિત કરતો નથી હું તમામ લોકોને ખુબ પ્રેમ કરું છું.

આપને જણાવાી દઈએ કે, સોનુ સુદ (Sonu Sood)ગત્ત વર્ષ કોરોનાકાળમાં લૉકડાઉન (COVID-19 lockdown)થયા બાદ સતત લોકોની મદદ કરી રહ્યો છે. લોકોને કોરોનાથી બચાવવાના હોય કે પછી નોકરીની વ્યવસ્થા કરવાની હોય સોનુ સુદ બનતી મદદ લોકોને કરી રહ્યા છે, સોનુ સુદ સોશિયલ મીડિયા (Social Media) પર પણ ખુબ એક્ટિવ રહે છે.

સોનુ સુદ(Sonu Sood) 16થી વધુ રાજ્યોમાં ઓક્સિજન પ્લાન્ટ (Oxygen plant)સ્થાપશે. તેમણે કહ્યું કે, હોસ્પિટલ નજીક ઓક્સિજન પ્લાન્ટ (Oxygen plant)સ્થાપવાથી ઈમરજન્સી દરમિયાન લોકોને ઓક્સિજનની અછતનો સામનો કરવો ન પડે.  કેટલીક વખતે દર્દીઓને હોસ્પિટલ પહોંચવા માટે લાંબી સફર કરવી પડે છે અને કેટલાક કિસ્સામાં  દર્દીઓ પોતાનો જીવ ગુમાવો પડે છે. મને આશા છે કે, આવી પરિસ્થિતિમાં ક્યારે પણ ઉભી ન થાય,સોનુ સુદ આગામી ફિલ્મ પૃથ્વીરાજમાં અભિનેતા અક્ષય કુમાર (Actor Akshay Kumar) સાથે જોવા મળશે.

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">