મુંબઈમાં લાઈવ શો દરમિયાન સિંગર સોનૂ નિગમ પર કેટલાક લોકોએ કર્યો હુમલો, VIDEO થયો વાયરલ

મુંબઈમાં બોલીવુડના પ્લેબેક સિંગર સોનૂ નિગમ સાથે મારપીટ કરવાની ઘટના સામે આવી છે. એક લાઈવ શો દરમિયાન સિંગર સોનૂ નિગમ પર કેટલાક લોકોએ હુમલો કર્યો છે. તેના કારણે સિંગરને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મુંબઈમાં લાઈવ શો દરમિયાન સિંગર સોનૂ નિગમ પર કેટલાક લોકોએ કર્યો હુમલો, VIDEO થયો વાયરલ
Follow Us:
| Updated on: Feb 21, 2023 | 12:04 AM

મુંબઈમાં બોલીવુડના પ્લેબેક સિંગર સોનૂ નિગમ સાથે મારપીટ કરવાની ઘટના સામે આવી છે. એક લાઈવ શો દરમિયાન સિંગર સોનૂ નિગમ પર કેટલાક લોકોએ હુમલો કર્યો છે. તેના કારણે સિંગરને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ ઘટનામાં સોનૂ નિગમના ભાઈને પણ ઈજા પહોંચી છે.

સિંગર સાથે થઈ મારપીટ

ચેમ્બૂરમાં એક લાઈવ મ્યૂઝિક ઈવેન્ટ દરમિયાન આ ઘટના બની. જ્યાં સોનૂ નિગમ પર કેટલાક લોકોએ હુમલો કરી દીધો. મળતી માહિતી મુજબ આજે ચેમ્બૂર ફેસ્ટિવલનો છેલ્લો દિવસ હતો. જેમાં સોનૂ નિગમને બોલાવવામાં આવ્યો હતો. જે સમયે સોનૂ નિગમ પરફોર્મ કરી પરત જઈ રહ્યો હતો, તે દરમિયાન કેટલાક લોકો સેલ્ફી લેવા લાગ્યા, ત્યારે સોનૂ નિગમની ટીમનો એક વ્યક્તિ નીચે પડી ગયો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં એકસ-રે કરાવ્યા બાદ તેને ઘરે મોકલી દેવામાં આવ્યો. સોનૂ નિગમની તબિયત એકદમ સારી છે.

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">