AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“શાહિદ”ના નામ પર કરીના કપૂરના ઉડ્યા હોશ ! નામ સાંભળતા જ બદલાયા બેબોના રિએક્શન, જુઓ-Video

કરીનાની સામે 'શાહિદ'નો ઉલ્લેખ થતાં જ અભિનેત્રી ચોંકી ગઈ હતી. નામ આવતાની સાથે જ તે તેના ચહેરાના હાવભાવ છુપાવી શકી નહીં. પરંતુ, તમે વિચારતા પહેલા કે અહીં કરીનાના એક્સ બોયફ્રેન્ડ અને બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

શાહિદના નામ પર કરીના કપૂરના ઉડ્યા હોશ ! નામ સાંભળતા જ બદલાયા બેબોના રિએક્શન, જુઓ-Video
Kareena Kapoor reaction change
Follow Us:
| Updated on: Sep 05, 2024 | 10:02 AM

કરીના કપૂર ખાન બોલિવૂડની સૌથી સુંદર, લોકપ્રિય અને સફળ અભિનેત્રીઓમાંની એક છે. આ દિવસોમાં, કરીના તેની આગામી ફિલ્મ ‘ધ બકિંગહામ મર્ડર્સ’ માટે હેડલાઇન્સમાં છે, જેનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું હતું. હવે કરીના આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે જે 13 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. જેમાં તે પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં કરીના માત્ર લીડ રોલ જ નથી કરી રહી પરંતુ તે તેની પ્રોડ્યુસર પણ છે. આ દરમિયાન બેબોનો એક વીડિયો હેડલાઈન્સમાં છે, જેમાં તે ‘શાહિદ’નો ઉલ્લેખ થતા જ તેના રિએક્શન બદલાઈ જાય છે.

શાહિદના ઉલ્લેખ પર કરીનાની પ્રતિક્રિયા વાયરલ

કરીનાની સામે ‘શાહિદ’નો ઉલ્લેખ થતાં જ અભિનેત્રી ચોંકી ગઈ હતી. નામ આવતાની સાથે જ તે તેના ચહેરાના હાવભાવ છુપાવી શકી નહીં. પરંતુ, તમે વિચારતા પહેલા કે અહીં કરીનાના એક્સ બોયફ્રેન્ડ અને બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે,પણ નહીં ખરેખરમાં કરીના કપૂર અને હંસલ મહેતાને ફિલ્મ ‘શાહિદ’ વિશે પૂછવામાં આવ્યું હતું.

આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025
બોલીવુડની આ અભિનેત્રીઓ છે માંગલિક
Jyotish Shastra : કુંડળીમાં માંગલિક દોષ કેટલો સમય રહે છે?
કોણ છે અંકિતા લોખંડેની 'ભાભી', જે સુંદરતામાં હિરોઈનને આપે છે ટક્કર

જ્યારે કરીના સામે ‘શાહિદ’નો ઉલ્લેખ કરવામાં આવ્યો

વાસ્તવમાં, કરીનાએ ધ બકિંગહામ મર્ડર્સના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપી હતી. હંસલ મહેતા સાથે બેબોનો આ પહેલો પ્રોજેક્ટ છે. નેશનલ લોન્ચ ઈવેન્ટ દરમિયાન કોઈએ હંસલ મહેતાની ‘શાહિદ’નો ઉલ્લેખ કર્યો અને કહ્યું- ‘અમે તમારો ટ્રેક રેકોર્ડ જોયો છે, તમે શાહિદ જેવી ફિલ્મ બનાવી છે જે નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ છે. આ મર્ડર મિસ્ટ્રી (ધ બકિંગહામ મર્ડર્સ)માં પણ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો સામેલ છે. તેથી જ મેં શાહિદનો ઉલ્લેખ કર્યો. તો સ્ક્રિપ્ટ અને દિગ્દર્શકના સ્તરે આ બંને માટે કેટલું મુશ્કેલ હતું?

કરીનાની પ્રતિક્રિયા જોઈ લોકો હસ્યા

આ દરમિયાન કરીના પહોળી આંખો સાથે પ્રતિક્રિયા આપતી જોવા મળી હતી. પત્રકારનો પ્રશ્ન અને કરીનાની અભિવ્યક્તિ જોઈને આખા ઓડિટોરિયમમાં હાસ્ય અને તાળીઓનો અવાજ ગુંજવા લાગે છે. જ્યારે હંસલે આનો જવાબ આપવાનું શરૂ કર્યું તો કરીના તેની વાત સાંભળવા લાગી.

શાહિદ 2013માં રિલીઝ થઈ હતી

તમને જણાવી દઈએ કે, હંસલ મહેતા દ્વારા નિર્દેશિત ‘શાહિદ’ 2013માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રાજકુમાર રાવ લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ વકીલ અને માનવાધિકાર કાર્યકર્તા શાહિદ આઝમીના જીવન પર આધારિત હતી, જેની 2010માં હત્યા કરવામાં આવી હતી. આ ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો અને બે રાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા.

સિવિલ હોસ્પિટલમાં અત્યંત વ્યથીત કરનારા લાશોના થયા ઢેર- જુઓ Video
સિવિલ હોસ્પિટલમાં અત્યંત વ્યથીત કરનારા લાશોના થયા ઢેર- જુઓ Video
અમદાવાદ પ્લેનક્રેશના ભયાવક વીડિયો, આમથી તેમ ફંગોળાયા માનવ અંગો- Video
અમદાવાદ પ્લેનક્રેશના ભયાવક વીડિયો, આમથી તેમ ફંગોળાયા માનવ અંગો- Video
વિજય રૂપાણીના લકી નંબર 1206 ના દિવસે જ થયુ તેમનુ મૃત્યુ
વિજય રૂપાણીના લકી નંબર 1206 ના દિવસે જ થયુ તેમનુ મૃત્યુ
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
હાંસોટમાં પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો Video વાયરલ, 7 લોકો સામે ગુનો
હાંસોટમાં પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો Video વાયરલ, 7 લોકો સામે ગુનો
g clip-path="url(#clip0_868_265)">