Sanya Malhotra છે લગ્ન માટે તૈયાર, બોલી- જો તમે છો મારા મિસ્ટર રાઈટ, તો કરો ફોન

દંગલ ફેમ સાન્યા મલ્હોત્રા તેમની ફિલ્મ પગલૈટથી ધુમ મચાવી રહી છે. કંગના રનૌત સહિત બોલિવૂડના ઘણા કલાકારોએ ફિલ્મમાં સાન્યાની અભિનયની પ્રશંસા કરી હતી.

Sanya Malhotra છે લગ્ન માટે તૈયાર, બોલી- જો તમે છો મારા મિસ્ટર રાઈટ, તો કરો ફોન
Sanya Malhotra
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 04, 2021 | 7:36 AM

દંગલ ફેમ સાન્યા મલ્હોત્રા તેમની ફિલ્મ પગલૈટથી ધુમ મચાવી રહી છે. કંગના રનૌત સહિત બોલિવૂડના ઘણા કલાકારોએ ફિલ્મમાં સાન્યાની અભિનયની પ્રશંસા કરી હતી. સાન્યા ફક્ત પડદા પર જ નહીં પરંતુ તેમના વાસ્તવિક જીવનમાં પણ ખૂબ જ બોલ્ડ છે અને તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. પોતાની બોલ્ડનેસ બતાવતા સન્યાએ તેમના પ્રશંસકોને એક સારો સંદેશ મોક્લ્યો છે.

લાઈફ પાર્ટનરના સવાલ પર આ બોલી સાન્યા

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તાજેતરમાં જ, આપેલા એક ઇન્ટરવ્યુમાં સાન્યાએ કહ્યું હતું કે તે હજી સિંગલ છે. જ્યારે સાન્યાને પૂછવામાં આવ્યું કે તે કેવી રીતે તેના જીવનસાથીની પસંદગી કરશે, ત્યારે તેમણે કહ્યું કે કોઈ પણ ચાલશે. અભિનેત્રીએ હસીને કહ્યું કે, આ એક ખૂબ જ વ્યક્તિગત પ્રશ્ન છે, પ્રામાણિક પણે કહું તો મને ખબર નથી.

‘કોઈપણ મળી જાય મને ચાલશે.’

સાન્યાએ ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, ‘હું સિંગલ છું અને હું તૈયાર છું. હું મારા મિત્રોને પૂછતી રહું છું કે મારે શું કરવું જોઈએ અને તેઓ મને કહે છે કે તમારે બસ ખુલ્લીને સામે આવવાનું છે. અને મને આ વાત સમજમાં નથી આવતી. મેં કાઈ વિચાર કર્યો નથી કે મારો જીવન સાથી કેવો હોવો જોઈએ, મને કોઈ પણ મળી જાય, ચાલશે. ‘

જો તમે તે છો તો મને કોલ કરો

જો કે, સાન્યાએ એક સવાલના જવાબમાં હળવાશથી આ વાત કરી હતી અને તે પછી તે પણ હસી પડી હતી. સાન્યાએ તેના ચાહકોને કહ્યું કે ‘જો તમે તે હો, તો મને કોલ કરજો’

સાન્યાએ વધુમાં કહ્યું, “મજાક તેમની જગ્યાએ છે પરંતુ તે એક સારા વ્યક્તિ હોવો જોઈએ માનસિક રીતે, અને આધ્યાત્મિક રીતે જાગૃત હોવા જોઈએ, અને હું ખૂબ ખુશ થઈશ જો અમારી વિચારસરણી મેચ થાય તો .” સાન્યાએ કહ્યું કે વાચકો માટે, હું એટલું જ કહેવા માંગુ છું કે જો તમે આના જેવા છો તો મને કોલ કરજો.

આ પણ વાંચો :- ચીનથી ઓક્સિજન સિલિન્ડર્સની ડિલીવરીમાં થઈ રહ્યો હતો વિલંબ, Sonu Soodએ ઉઠાવ્યો હતો સવાલ તો મળ્યો આ જવાબ

આ પણ વાંચો :- Aamir Khanએ લીધો નિર્ણય, હવે લદ્દાખમાં શુટ થશે લાલ સિંહ ચઢ્ઢાનાં એક્શન સિક્વન્સ!

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">