AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bulleya Song Lyrics : શિલ્પા રાવ અને અમિત મિશ્રા દ્વારા ગાવામાં આવેલુ બુલેયા સોંગના લિરિક્સ વાંચો

આજે આપણે એક હિન્દી ફિલ્મના સોંગના લિરિક્સ જોઈશું. ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલનું ફેમસ સોંગ બુલેયાના લિરિક્સ જોઈશું. આ સોંગમાં ઐશ્વર્યા રાય અને રણબીર કપૂર જોવા મળે છે. તેમજ આ સોંગ અમિત મિશ્રા અને શિલ્પા રાવ દ્વારા ગાવામાં આવેલુ છે. તો તેનું મ્યુઝિક પ્રીતમ દ્વારા આપવામાં આવ્યુ છે. આ સોંગના લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે.

Bulleya Song Lyrics : શિલ્પા રાવ અને અમિત મિશ્રા દ્વારા ગાવામાં આવેલુ બુલેયા સોંગના લિરિક્સ વાંચો
Bulleya Song Lyrics
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2023 | 12:29 PM
Share

Song Lyrics : આજે આપણે એક હિન્દી ફિલ્મના સોંગના લિરિક્સ જોઈશું. ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલનું ફેમસ સોંગ બુલેયાના લિરિક્સ જોઈશું. આ સોંગમાં ઐશ્વર્યા રાય અને રણબીર કપૂર જોવા મળે છે. તેમજ આ સોંગ અમિત મિશ્રા અને શિલ્પા રાવ દ્વારા ગાવામાં આવેલુ છે. તો તેનું મ્યુઝિક પ્રીતમ દ્વારા આપવામાં આવ્યુ છે. આ સોંગના લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Bones Song lyrics : સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ ઈમેજિન ડ્રેગોન્સનું બોન્સ ગીત, જુઓ LYRICS અને VIDEO

Bulleya Song :

મેરી રૂહ કા પરિંદા ફડફાયે

લેકિન સુકૂન કા જઝીરા મિલ ના પાયે

વે કી કરા…વે કી કરા

એક બાર કો તજલ્લી થી દિખા દે

જૂઠી સહી મગર તસલ્લી તો દિલા દે

વે કી કરણ…વે કી કરણ

રાંઝણ દે યાર બુલ્યા

સુન લે પુકાર બુલ્યા

તુ હી તો યાર બુલ્યા

મુર્શીદ મેરા…મુર્શીદ મેરા

તેરા મુકામ કમલે

સરહદ કે પાર બુલ્યા

પરવરદિગર બુલ્યા

હાફિઝ તેરા…મુર્શીદ મેરા

રાંઝણ દે યાર બુલ્યા

સુન લે પુકાર બુલ્યા

તુ હી તો યાર બુલ્યા

મુર્શીદ મેરા…મુર્શીદ મેરા

તેરા મુકામ કમલે

સરહદ કે પાર બુલ્યા

પરવરદિગર બુલ્યા

હાફિઝ તેરા…મુર્શીદ મેરા

માઇ તા ગુલ સે લિપ્ટી

તિતલી કી તરહ મુહાજીર હુ

એક પલ કો ઠેરુ

પલ મે ઉડ જાઉ

વે માઇ તા હુ પગદંડી

એ જો રાહ જન્નત કી

તુ મુડે જહાં મૈ સાથ માટી જાઉ

તેરે કરવા મેં શામિલ હોના ચાહુ

કામિયા તરશ કે માઈ કાબિલ હોના ચાહુ

વે કી કરણ…વે કી કરણ

રાંઝણ દે યાર બુલ્યા

સુન લે પુકાર બુલ્યા

તુ હી તો યાર બુલ્યા

મુર્શીદ મેરા…મુર્શીદ મેરા

તેરા મુકામ કમલે

સરહદ કે પાર બુલ્યા

પરવરદિગાર બુલ્યા

હાફિઝ તેરા…મુર્શીદ મેરા

રાંઝણા વે…રાંઝણા વે..

જીસ દિન સે આશના સે દો અજનબી હુએ હૈ

તનહૈયો કે લમ્હે સબ મુલતાવી હુએ હૈ

ક્યૂ આજ મૈ મોહબ્બત ફિર એક બાર કરના ચાહુ હાન..

યે દિલ તો ઢૂંઢતા હૈ

ઇન્કાર કે બહાને

લેકિન યે જિસ્મ કોઈ

પાબંદિયાં ના માને

મિલ્કે તુજસે બગવત

ખુદ સે હી યાર કરના ચાહુ

મુઝમે લગન હૈ બાકી આજમલે

લે કર રહી હુ ખુદ કો માઇ તેરે હવાલે

વે રાંઝણા…વે રાંઝણા

રાંઝણ દે યાર બુલ્યા

સુન લે પુકાર બુલ્યા

તુ હી તો યાર બુલ્યા

મુર્શીદ મેરા…મુર્શીદ મેરા

તેરા મુકામ કમલે

સરહદ કે પાર બુલ્યા

પરવરદિગર બુલ્યા

હાફિઝ તેરા…મુર્શીદ મેરા

રાંઝણ દે યાર બુલ્યા

સુન લે પુકાર બુલ્યા

તુ હી તો યાર બુલ્યા

મુર્શીદ મેરા…મુર્શીદ મેરા

તેરા મુકામ કમલે

સરહદ કે પાર બુલ્યા

પરવરદિગર બુલ્યા

હાફિઝ તેરા…મુર્શીદ મેરા

મુર્શીદ મેરા…મુર્શીદ મેરા

મુર્શીદ મેરા…મુર્શીદ મેરા

Follow Us
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
બહારનું ખાવું મોંઘુ પડશે
બહારનું ખાવું મોંઘુ પડશે
સુરતના ચોર્યાસીમાં દેશનો પહેલો માનવ રહિત ટોલબુથ લોન્ચ, જુઓ વીડિયો
સુરતના ચોર્યાસીમાં દેશનો પહેલો માનવ રહિત ટોલબુથ લોન્ચ, જુઓ વીડિયો
વિપક્ષના નેતા માટે કોંગ્રેસમાં હરીફાઈ તેજ
વિપક્ષના નેતા માટે કોંગ્રેસમાં હરીફાઈ તેજ
g clip-path="url(#clip0_868_265)">