Shaabaashiyaan Song Lyrics : ફિલ્મ મિશન મંગલનું ફેમસ સોંગ શાબાશિયાં ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

આજે આપણે હિન્દી ફિલ્મ મિશન મંગલના શાબાશિયાં સોંગના લિરિક્સ જોઈશું. શાબાશિયાં સોંગના લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે આ સોંગને શિલ્પા રાવ, આનંદ ભાસ્કર અને અભિજીત શ્રીવાસ્તવ દ્વારા ગાવામાં આવ્યુ છે. તેમજ આ સોંગનું મ્યુઝિક અમિત ત્રિવેદી દ્વારા આપવામાં આવ્યુ છે. તો આ સોંગ અને ફિલ્મમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન, સોનાક્ષી સિંહા, તાપસી જોવા મળે છે.

Shaabaashiyaan Song Lyrics : ફિલ્મ મિશન મંગલનું ફેમસ સોંગ શાબાશિયાં ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Shaabaashiyaan Song Lyrics
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2023 | 11:52 AM

Song Lyrics : આજે આપણે હિન્દી ફિલ્મ મિશન મંગલના શાબાશિયાં સોંગના લિરિક્સ જોઈશું. શાબાશિયાં સોંગના લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે આ સોંગને શિલ્પા રાવ, આનંદ ભાસ્કર અને અભિજીત શ્રીવાસ્તવ દ્વારા ગાવામાં આવ્યુ છે. તેમજ આ સોંગનું મ્યુઝિક અમિત ત્રિવેદી દ્વારા આપવામાં આવ્યુ છે. તો આ સોંગ અને ફિલ્મમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન, સોનાક્ષી સિંહા, તાપસી જોવા મળે છે.

આ પણ વાંચો : Meri Zindagi Mein Ajnabee Ka Song Lyrics : કરીના કપૂર અને બોબી દેઓલનું મેરી ઝિંદગી મે અજનબી કા સોંગના લિરિક્સ વાંચો

Shaabaashiyaan Song

કહેતે થે લોગ જો

વરુણ ધવને ગુજરાતી થાળી જમીને કહ્યું મજા આવી ગઈ, જુઓ ફોટો
જાણો તમારું આજનું રાશિફળ તારીખ : 20 ડિસેમ્બર, 2024
ગોવિંદાની દીકરી ફિલ્મોમાં કરી ચુકી છે ડેબ્યુ, જુઓ તેની ખૂબસૂરત તસવીરો
ઘરે બેઠા ઓનલાઈન PPF એકાઉન્ટ કેવી રીતે ખોલવું, આ છે રીત
સારા તેંડુલકર અને મનુ ભાકરમાંથી કોણ વધુ અમીર છે?
વીજળીના મીટરમાં ઝબકતી લાઇટનો અર્થ શું છે, મોટાભાગના લોકો નથી જાણતા જવાબ

કાબિલ નહીં હૈ તુ

દેંગે વહી સલામીયાં

દિલ થામ કે જહાં

દેખેગા એક દિન

તેરી ભી કામ્યાબિયાં

કર કે દિખા કમાલ વો

આકે જમીન પે

દેખે જાયે આસમાન

શાબાશિયાં શાબાશિયાં…

સચ હોને કી ખાતિર જો

સપને કીમત માંગેંગે

જાગ કે રાતે કીંમત ભર દેના

જબ નઝદીક સે દેખે તો

ખુશીઓ કે આંશુ આયેં

તુ નજરોં કો વો મંઝર દેના

બહુ એક હૈ એક મિટાયેંગે

તેરી હજાર ખામિયાં

કર કે દિખા કમાલ વો

આકે જમીન પે

દેખે જાયે આસમાન

શાબાશિયાં શાબાશિયાં… હો

g clip-path="url(#clip0_868_265)">