AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Faraatta Song Lyrics : શાહરુખ ખાન અને દિપાકા પાદુકોણનું ફરાટ્ટા સોંગના લિરિક્સ વાંચો અને Video જુઓ

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે શારુખખાનની નવી ફિલ્મ જવાનાનું નવા સોંગના લિરિક્સ જોઈશું. આ સોંગનું નામ છે. ફરાટ્ટા સોંગને અરિજિત સિંહ અને જોનીતા ગાંધી અને બાદશાહ દ્વારા ગાવામાં આવે છે. તેમજ આ સોંગના લિરિક્સ કુમાર દ્વારા લખવામાં આવ્યા છે. આ ઉપરાંત અનિરુદ્ધ રવિચંદર દ્વારા મ્યુઝિક આપવામાં આવશે. આ સોંગમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ જોવા મળે છે.

Faraatta Song Lyrics : શાહરુખ ખાન અને દિપાકા પાદુકોણનું ફરાટ્ટા સોંગના લિરિક્સ વાંચો અને Video જુઓ
Song lyrics
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2023 | 11:53 AM
Share

Faraatta Song : કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે શાહરુખ ખાનની નવી ફિલ્મ જવાનાનું નવા સોંગના લિરિક્સ જોઈશું.

આ પણ વાંચો : Bappa Song : રિતેશ દેશમુખની ફિલ્મ બેન્જોનું બાપ્પા મોર્યા ગીત, જુઓ અહીં Video અને Lyrics

આ સોંગનું નામ છે. ફરાટ્ટા સોંગને અરિજિત સિંહ અને જોનીતા ગાંધી અને બાદશાહ દ્વારા ગાવામાં આવે છે. તેમજ આ સોંગના લિરિક્સ કુમાર દ્વારા લખવામાં આવ્યા છે. આ ઉપરાંત અનિરુદ્ધ રવિચંદર દ્વારા મ્યુઝિક આપવામાં આવશે. આ સોંગમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ જોવા મળે છે.

Faraatta Song

કુડી તુ લગદી હૈ ફરાટ્ટા

છયી મેરે દિલ પે

ઇશ્કે દી ફુલઝડી કા ધમાકા

હુઆ તુઝે મિલ્કે

યે મેરા હુસન હૈ ચાંદ આવારા

તેરી ગલી ભટકે

હો રખ લે ઉસકો નજર મેં અપની

ડાલ ફિર દટકે તુ ડાકા

કુડી તુ લગડી હૈ ફરાટ્ટા

છયી મેરે દિલ પે

ઇશ્કે દી ફુલઝાદી કા ધમાકા

હુઆ તુઝે મિલ્કે

તુ પંજાબી મોર્ની

દિલ કે મેરે ચોરની

ના કરી અવગણો ની

દૂર ના જા કોલ આજા

આંખે તેરી ઝિલ સી

દેખ કે આતી ફીલ સી

મૈં હું તેરા રાંઝના

દૂર ના જા કોલ આજા

અકડ બકડ છદ્દ દે અકડ

હાથ પાકડ ઝાલીમા

શરમ વરમ છોડ બલમ

મૈં હું તેરા બાલમા

આજ મેહર તેરી શકલ

રંગ લગે સાંવલા

અગલ બગલ દેખું મેં જીધર

તેરા ના મુકબલા

હમ..

રાની મેં હુ તુ મેરા રાજા

જોડી અપની ગઝબ લગે

ઇશ્ક કરુંગી મેં ઇતના ઝ્યાદા

પ્યાર માંગેગા હર ડાફે

નજરોન સે દે નશા

મૈં રહું ના હોશ મેં

કરુન કુછ ગલતીયાં

જોશ જોશ મેં

જશ્ન-એ-ઇશ્ક મેં

આજ ઝૂમ ઝૂમ કે

યુન હી રહે ઘૂમતે

મૈં તુ તુ મૈં

કુડી તુ લગડી હૈ ફરાટ્ટા

છયી મેરે દિલ પે

ઇશ્કે દી ફુલઝાદી કા ધમાકા

હુઆ તુઝે મિલ્કે

યે મેરા હુસન હૈ ચાંદ આવારા

તેરી ગલી ભટકે

હો રખ લે ઉસકો નજર મેં અપની

દાલ ફિર દટકે તુ ડાકા

ફરાટ્ટા હે હે

ધમાકા હે હે

ફરાટ્ટા હે હે

ધમાકા હે હે

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">