Sunn Zara Song Lyrics : તેજસ્વી પ્રકાશનું નવુ સોંગ સુન ઝરા ના Lyrics ગુજરાતીમાં વાંચો

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોંગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.

Sunn Zara Song Lyrics : તેજસ્વી પ્રકાશનું નવુ સોંગ સુન ઝરા ના Lyrics ગુજરાતીમાં વાંચો
Sunn Zara Song
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2023 | 2:10 PM

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોંગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોંગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો : Tere Bina Song Lyrics : સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસીકી જાનનું લેટેસ્ટ સોંગ તેરે બિનાના લિરિક્સ

સુન ઝરા એક આલબ્મ સોંગ છે. સુન ઝરા સોંગને જલરાજ દ્વારા ગાવામાં આવેલુ છે. જ્યારે તેનું સંગીત અનમોલ ડેનિયલ દ્વારા આપવામાં આવ્યુ છે. જ્યારે આ ગીતના શબ્દો પંકજ દીક્ષિત દ્વારા લખવામાં આવ્યા છે. આ ઉપરાંત આ ગીતમાં શિવિન નારંગ, તેજસ્વી પ્રકાશ જોવા મળે છે.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

Sunn Zara Song Lyrics

સુન જરા અરઝીયાં મેં માંગતા હુ, મેરે ખુદા સે તેરી, સુન જરા ખ્વાબ મેરી નીંદ મેં ભી, કરતે હૈ બાતેં તેરી

100 બાર ખુદા સે મંગા હૈ, મનત કા તુ વો ધાગા હૈ, તુ પ્યાર કે બદલે મેં, અપની યાદ દે ગયા

મૈં ગેર થા તેરે લિયે, ફિર મુઝે સપને ક્યૂં દે ગયા, મૈં ગેર થા તેરે લિયે, ફિર મુઝે સપને ક્યૂં દે ગયા

હાથોં કી લેકીરે બિખરી હુઈ હૈ, કિસ્મત મેં જાને ક્યા લિખા, કાશ તુ કહીં સે મિલ જાયે મુઝકો, સજદે મેં કર્તા સર ઝુખા

મૈં યાદ મેં તેરી હર લમ્હા, અસ સે ખુદ મે રેહતા હૂં, તુ ખ્વાઇશોં સે બઢકર, ઝૂઠે વાદે દે ગયા

મૈં ગેર થા તેરે લિયે, ફિર મુઝે સપને ક્યૂં દે ગયા, મૈં ગેર થા તેરે લિયે, ફિર મુઝે સપને ક્યૂં દે ગયા

મૈં ગેર થા તેરે લિયે, ફિર મુઝે સપને ક્યૂં દે ગયા, મૈં ગેર થા તેરે લિયે, ફિર મુઝે સપને ક્યૂં દે ગયા

મૈં ગેર થા તેરે લિયે ફિર મુઝે સપને ક્યૂં દે ગયા

——————————————————————————

Sunn Zara Arziyan Main Mangta Hu Mere Khuda Se Teri Sun Zara Khwaab Meri Neend Mein Bhi Karte Hai Baatein Teri

100 Bar Khuda Se Manga Hai Manat Ka Tu Woh Dhaaga Hai Tu Pyar Ke Badle Mein Apni Yaadein De Gaya

Main Gair Tha Tere Liye Phir Mujhe Sapne Kyun De Gaya Main Gair Tha Tere Liye Phir Mujhe Sapne Kyun De Gaya

Hathon Ki Lakeere Bikhri Hui Hai Kismat Mein Jaane Kya Likha Kaash Tu Kahin Se Mil Jaye Mujhko Sajde Main Karta Sir Jhukha

Main Yaad Mein Teri Har Lamha Arse Se Khud Mein Rehta Hoon Tu Khwaishon Se Badhkar Jhoothe Waade De Gaya

Main Gair Tha Tere Liye Phir Mujhe Sapne Kyun De Gaya Main Gair Tha Tere Liye Phir Mujhe Sapne Kyun De Gaya

Main Gair Tha Tere Liye Phir Mujhe Sapne Kyun De Gaya Main Gair Tha Tere Liye Phir Mujhe Sapne Kyun De Gaya

I Hope Hum Hum Phir Kabhi Na Mile I Hope Aisa Hi Ho

Main Gair Tha Tere Liye Phir Mujhe Sapne Kyun De Gaya

g clip-path="url(#clip0_868_265)">