AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mere Banke Bihari Lal Song : રાધા અષ્ટમી પર મેરે બાકે બિહારી લાલ ગીતનો જુઓ VIDEO અને LYRICS

ભગવાન કૃષ્ણનો જન્મ ભાદ્રપક્ષ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ થયો હતો જ્યારે રાધાજીનો જન્મ એ જ તિથિના શુક્લ પક્ષમાં થયો હતો. રાધાષ્ટમીનો તહેવાર કૃષ્ણ જન્માષ્ટમીના બરાબર 15 દિવસ પછી ઉજવવામાં આવે છે. આમ તો રાધાજી બાકે બિહારીથી 11 મહિના મોટા છે. પણ તેમનો અંનત પ્રેમ દેશ દુનિયા જાણે છે. ત્યારે રાધાજીના જન્મ દિવસ પર તેમના પ્રિયતમ એવા શ્રી ક્રિષ્ણાનું ગીત લઈને આવ્યા છે.

Mere Banke Bihari Lal Song : રાધા અષ્ટમી પર મેરે બાકે બિહારી લાલ ગીતનો જુઓ VIDEO અને LYRICS
Mere Banke Bihari Lal Song
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2023 | 3:58 PM
Share

આજે રાધા અષ્ટમી છે. આ દિવસે વ્રત રાખવાની અને ભગવાન કૃષ્ણ અને રાધા રાણીની પૂજા કરવાની પરંપરા છે. ભગવાન કૃષ્ણનો જન્મ ભાદ્રપક્ષ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ થયો હતો જ્યારે રાધાજીનો જન્મ એ જ તિથિના શુક્લ પક્ષમાં થયો હતો. રાધાષ્ટમીનો તહેવાર કૃષ્ણ જન્માષ્ટમીના બરાબર 15 દિવસ પછી ઉજવવામાં આવે છે.

આમ તો રાધાજી બાકે બિહારીથી 11 મહિના મોટા છે. પણ તેમનો અંનત પ્રેમ દેશ દુનિયા જાણે છે. ત્યારે રાધાજીના જન્મ દિવસ પર તેમના પ્રિયતમ એવા શ્રી ક્રિષ્ણાનું ભજન ગીત લઈને આવ્યા છે. મેરે બાકે બિહાર લાલ ભજન ગીતનો જુઓ વીડિયો અને લિરિક્સ

(Video credit- Madhavas Rock Band )

Mere Banke Bihari Lal Song Lyrics : 

મેરે બાંકે બિહારી લાલ તુ ઈતના ના કરીયો શ્રીંગાર

નજર લગ જાયેગી નજર લગ જાયેગી

મેરે બાંકે બિહારી લાલ તુ ઈતના ના કરીયો શ્રીંગાર નજર લગ જાયેગી

પ્યારે નજર તોહે લગ જાયેગી

તેરી સુરતિયા પે મન મોરા અટકા પ્યારા લગે તેરા પીલા પટકા

તેરી સુરતિયા પે મન મોરા અટકા પ્યારા લગે તેરા પીલા પટકા

તેરી ટેઢી મેઢી ચાલ ઓ ઓ તેરી ટેઢી મેઢી ચાલ તુ ઈતના ના કરીયો શ્રીંગાર

નજર તોહે લગ જાયેગી પ્યારે નજર તોહે લગ જાયેગી

તેરી મુરલિયા પે મન મોરા અટકા પ્યારા લાગે તેરા નીલા પટકા

તેરી મુરલિયા પે મન મોરા અટકા પ્યારા લાગે તેરા નીલા પટકા તેરે ગુંઘર વાલે બાલ

ઓ ઓ તેરે ગુંઘર વાલે બાલ તુ ઈતના ના કરીયો શ્રીંગાર નજર તોહે લગ જાયેગી

પ્યારે નજર લગ જાયેગી

તેરી કામરીયા પે મન મોરા અટકા પ્યારા લગે તેરા કાલા પટકા

તેરી કામરીયા પે મન મોરા અટકા પ્યારા લગે તેરા કાલા પટકા

તેરે ગલે મેં વયજંતી માલા ઓ ઓ તેરે ગલે મેં વયજંતી માલા

તુ ઈતના ના કરીયો શ્રીંગાર નજર તોહે લગ જાયેગી પ્યારે નજર લગ જાયેગી

પ્યારે નજર લગ જાયેગી મેરે બાંકે બિહારી લાલ

તુ ઈતના ના કરીયો શ્રીનગર નઝર તોહે લગ જાયેગી પ્યારે નજર લગ જાયેગી

Follow Us
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">