નૈનોવાલે ને સોંગ લિરિક્સ : નીતી મોહન દ્વારા ગાવામાં આવેલુ નૈનોવાલે ને સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ ગુજરાતીમાં લઈને આવ્યા છીએ. ફિલ્મ પદ્માવતનું ફેમસ સોંગ નૈનોવાલેને ના લિરિક્સ જોઈશું. આ સોંગ નીતી મોહને ગાયુ છે. આ સોંગના લિરિક્સ સિદ્ધાર્થ અને ગરિમા દ્વારા લખવામાં આવ્યા છે. ત્યારે આ સોંગનું મ્યુઝિક સંજય લીલા ભણસાલી દ્વારા આપવામાં આવ્યુ છે. તેમજ આ ફિલ્મ અને આ સોંગમાં દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર,રણવીર સિંહ જોવા મળે છે.
આપણે બધા જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોંગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોંગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.
આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ ગુજરાતીમાં લઈને આવ્યા છીએ. ફિલ્મ પદ્માવતનું ફેમસ સોંગ નૈનોવાલેને ના લિરિક્સ જોઈશું .આ સોંગ નીતી મોહને ગાયુ છે. આ સોંગના લિરિક્સ સિદ્ધાર્થ અને ગરિમા દ્વારા લખવામાં આવ્યા છે.
ત્યારે આ સોંગનું મ્યુઝિક સંજય લીલા ભણસાલી દ્વારા આપવામાં આવ્યુ છે. તેમજ આ ફિલ્મ અને આ સોંગમાં દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર,રણવીર સિંહ જોવા મળે છે.
નૈનોવાલે ને સોંગ
નૈનોવાલે ને છેડા મન કા પ્યાલા
છલકાય મધુ શાલા
મેરા ચેન રેન નૈન અપને સાથ લે ગયા
નૈનોવાલે ને આહા, નૈનોવાલે ને
નૈનોવાલે ને છેડા મન કા પ્યાલા
છલકાય મધુશાલા
મેરા ચેન રેન નૈન અપને સાથ લે ગયા
પગ પગ ડોલું રે હો
પગ પગ ડોલું રે
ડગ-મગ સી મેં ચલતી હૂં
જગમગ લવ સી જલતી
તેરે નૈનોં કી કૈસી મદિરા
થર થર કાનપુન રે તેરે તીર સે ચિત્તી ચંદન પે નાગ સી લિપ્ટી
મૈં બેહોશ તુ નશા, ઐસી મોહ કી દશા
મેરા ચેન રેન નૈન અપને સાથ લે ગયા
નૈનોવાલે ને આહા,નૈનોવાલે ને
નૈનોવાલે ને છેડા મન કા પ્યાલા
છલકાય મધુ શાલા
મેરા ચેન રેન નૈન અપને સાથ લે ગયા
નૈનોવાલે ને આહા,નૈનોવાલે ને
નૈનોવાલે ને છેડા મન કા પ્યાલા
છલકાય મધુ શાલા
મેરા ચેન રેન નૈન અપને સાથ લે ગયા