In Aankhon Ki Masti Song lyrics : આશા ભોસલે દ્વારા ગાવામાં આવેલુ ઈન આંખો કી મસ્તી સોંગના લિરિક્સ વાંચો
આજે લોકપ્રિય ગાયિકા આશા ભોસલેનો જન્મદિવસ છે. તો આજે તેમનું ખૂબ જ ફેમસ સોંગ ઈન આંખો કી મસ્તી કેના લિરિક્સ જોઈશું. આ સોંગ ઉમરાવ જાન ફિલ્મનું છે. તેમજ આ સોંગના લિરિક્સ શહરયાર દ્વારા લખવામાં આવ્યા છે. ઈન આંખો કી મસ્તી કે સોંગને આશા ભોસલે દ્વારા ગાવામાં આવ્યુ છે. તેમજ આ ફિલ્મમાં રેખા, ફારુક શેખ, નસીરુદ્દીન શાહ, રાજ બબ્બર જોવા મળે છે.

Happy Birthday Asha Bhosle : આજે લોકપ્રિય ગાયિકા આશા ભોસલેનો જન્મદિવસ છે. તો આજે તેમનું ખૂબ જ ફેમસ સોંગ ઈન આંખો કી મસ્તી કેના લિરિક્સ જોઈશું. આ સોંગ ઉમરાવ જાન ફિલ્મનું છે. તેમજ આ સોંગના લિરિક્સ શહરયાર દ્વારા લખવામાં આવ્યા છે. ઈન આંખો કી મસ્તી કે સોંગને આશા ભોસલે દ્વારા ગાવામાં આવ્યુ છે. તેમજ આ ફિલ્મમાં રેખા, ફારુક શેખ, નસીરુદ્દીન શાહ, રાજ બબ્બર જોવા મળે છે.
આ પણ વાંચો : Soja Zara Song Lyrics : પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીનું સોજા જરાનું ફેમસ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ Video
In Aankhon Ki Masti Lyrics
ઈન આંખો કી મસ્તી કે, આહ આહ આહ
ઈન આંખો કી મસ્તી કે મસ્તાને હજારોં હૈ
મસ્તાને હજારોં હૈ
ઈન આંખ સે વાબસ્તા
ઈન આંખો સે વાબસ્તા અફસાને હજારોં હૈં
અફસાને હજારોં હૈ
ઈન આંખો કી મસ્તી કે
એક તુમ હી નહિ તન્હા, આહ આહ
એક તુમ હી નહીં તન્હા ઉલ્ફત મેં મેરી રુસવા
ઉલ્ફત મેં મેરી રુસવા
ઇસ શહેર મેં તુમ જૈસે
ઇસ શહેર મેં તુમ જૈસે દીવાને હઝારોં હૈ
દીવાને હજારોં હૈ
ઈન આંખો કી મસ્તી કે મસ્તાને હઝારોં હૈ
ઈન આંખો કી મસ્તી કે, આહ આહ આહ
એક સિર્ફ હમી માઇ કો, એક સિર્ફ હમી
એક સિર્ફ હમી માઈ કો આંખ સે પિલાતે હૈ
આંખો સે પિલાતે હૈ
કહેને કો તો દુનિયા મેં
કહેને કો તો દુનિયા મેં મૈખાને હજારોં હૈ
માઈખાને હજારોં હૈ
ઈન આંખો કી મસ્તી કે મસ્તાને હઝારોં હૈ
ઈન આંખો કી મસ્તી કે
ઇસ શમ્મ-એ-ફરોઝા કો, આહ આહ
ઇસ શમ્મ-એ-ફરોઝા કો આંધી સે ડરાતે હો
આંધી સે ડરરાતે હો
ઇસ શમ્મ-એ-ફરોઝા કે
ઇસ શમ્મ-એ-ફરોઝા કે પરવાને હઝારોં હૈ
પરવાને હજારોં હૈ
ઈન આંખો કી મસ્તી કે મસ્તાને હઝારોં હૈ
ઈન આંખો સે વાબસ્તા અફસાને હજારોં હૈં
અફસાને હજારોં હૈ
ઈન આંખો કી મસ્તી કે