AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hindustani Song lyrics : શંકર મહાદેવન અને ઉદિત નારાયણ દ્વારા ગાવામાં આવેલુ ‘ સબસે આગે હૈ હિન્દુસ્તાની’ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

આજે ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3Dનું ફેમસ સોંગ હિન્દુસ્તાની શંકર મહાદેવન અને ઉદિત નારાયણ દ્વારા ગાવામાં આવેલુ છે. જેમાં વરુણ ધવન, અને શ્રદ્ધા કપૂર જોવા મળે છે. આ સોંગનું મ્યુઝિક હર્ષ ઉપાધ્યાયે રીક્રિએટ કર્યું છે. જ્યારે સોંગના લિરિક્સ સમીર દ્વારા લખવામાં આવ્યું છે.

Hindustani Song lyrics : શંકર મહાદેવન અને ઉદિત નારાયણ દ્વારા ગાવામાં આવેલુ ' સબસે આગે હૈ હિન્દુસ્તાની' સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Hindustani Song lyrics
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2023 | 2:33 PM
Share

Song Lyrics : આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશુ. ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3Dનું ફેમસ સોંગ હિન્દુસ્તાની શંકર મહાદેવન અને ઉદિત નારાયણ દ્વારા ગાવામાં આવેલુ છે. જેમાં વરુણ ધવન, અને શ્રદ્ધા કપૂર જોવા મળે છે. આ સોંગનું મ્યુઝિક હર્ષ ઉપાધ્યાયે રીક્રિએટ કર્યું છે. જ્યારે સોંગના લિરિક્સ સમીર દ્વારા લખવામાં આવ્યું છે. તેમજ આ વીડિયોનું નિર્દેશન રેમો ડિસોઝા દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Ek Zindagi Song Lyrics : અંગ્રેજી મીડિયમનું ફેમસ સોંગ ‘ એક જિંદગી’ ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

Hindustani Song

સુનો ગૌર સે દુનિયા વાલો

બુરી નજર ના હમ પે ડાલો

ચાહે જીતના જોર લગાલો

સબસે આગે હૈ હિન્દુસ્તાની

હિન્દુસ્તાની, હિન્દુસ્તાની..

સુનો ગૌર સે દુનિયા વાલો

બુરી નજર ના હમ પે ડાલો

ચાહે જીતના જોર લગાલો

સબસે આગે હૈ હિન્દુસ્તાની

હિન્દુસ્તાની, હિન્દુસ્તાની..

હમને કહા હૈ તુમ ભી કહો

હમને કહા હૈ જો તુમ ભી કહો

સુનો ગૌર સે દુનિયા વાલો

બુરી નજર ના હમ પે ડાલો

ચાહે જીતના જોર લગાલો

સબસે આગે હૈ હિન્દુસ્તાની

હિન્દુસ્તાની, હિન્દુસ્તાની..

જલતે સારારે પાની કે ધરે હૈ

હમ કાતે કટ તે નહીં

હિંમત હૈ, ઉમર હૈ

જોશ હૈ ઔર જાન હૈ

ના ઝુકે, ના મીટે

દેશ તો અપની શાન હૈ

હમને કહા હૈ જો તુમ ભી કહો

એ સુનો ગૌર સે દુનિયા વાલો

બુરી નજર ના હમ પે ડાલો

ચાહે જીતના જોર લગાલો

Follow Us
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">