Gori Radha Ne Kalo Kaan Song Lyrics: ગુજરાતી ફેમસ સોંગ ‘ગોરી રાધા ને કાળો કાન’ના લિરિક્સ વાંચો
આજે આપણે ગુજરાતી ગીતના લિરિક્સ જોઈશું. ફિલ્મ રોંગ સાઈડ રાજુનું ફેમસ સોંગ ગોરી રાધા ને કાળો કાન ગીતના લિરિક્સ નરેન ભટ્ટ દ્વારા લખવામાં આવી છે. જ્યારે આ ગીતને કિર્તીદાન ગઢવી દ્વારા ગાવામાં આવ્યું છે. આ ગીતનું મ્યુઝિક સચિન-જિગર દ્વારા આપવામાં આવ્યું છે.
Song lyrics : કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા લિરિક્સ જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.
આ પણ વાંચો :Barsaat Ki Dhun Song Lyrics : જુબીન નૌટીયાલ દ્વારા ગાવામાં આવેલુ બરસાત કી ધૂનના શબ્દો ગુજરાતીમાં વાંચો
આજે આપણે ગુજરાતી ગીતના લિરિક્સ જોઈશું. ફિલ્મ રોંગ સાઈડ રાજુનું ફેમસ સોંગ ગોરી રાધા ને કાળો કાન ગીતના લિરિક્સ નરેન ભટ્ટ દ્વારા લખવામાં આવી છે. જ્યારે આ ગીતને કિર્તીદાન ગઢવી દ્વારા ગાવામાં આવ્યું છે. આ ગીતનું મ્યુઝિક સચિન-જિગર દ્વારા આપવામાં આવ્યું છે.
Gori Radha Ne Kalo Kaan Song
થનગનતો આ મોરલો, એની પરદેશી છે ઢેલ, ખમ્મા રે વાલમજી મારા, ખરો કરાવ્યો મેળ, રે…. ખરો કરાવ્યો મેળ,
ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન. ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન.
રાધા નું રૂપ છે, કાનુડાની પ્રીત છે, જગની રીત નું શું કામ,
રાધા નું રૂપ છે , કાનુડાની પ્રીત છે, જગની રીત નું શું કામ, આખો માંડી ને જુએ ગામ… હે , ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન. ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન.
પશ્ચિમ ના રાધારાણી, પૂરબ નો કાનુડો, કેવી આ હંસલા ની જોડ રે……… નવરંગી રાતું માં રુમેઝુમે બેલડી ને , ખાતા મીઠા એના બોર રે.
પશ્ચિમ ના રાધારાણી, પૂરબ નો કાનુડો, કેવી આ હંસલા ની જોડ રે……… નવરંગી રાતું માં રુમેઝુમે બેલડી ને , ખાતા મીઠા એના બોલ રે. રાધાનું તનડું નાચે મનડું નાચે, કાન્હા ની મોરલી , ભુલાવે જોને સહુના ભાન,
ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન. ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન.
ગોરી ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન. ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન.
રાધા નું રૂપ છે , કાનુડાની પ્રીત છે, જગની રીત નું શું કામ,
રાધા નું રૂપ છે , કાનુડાની પ્રીત છે, જગની રીત નું શું કામ, આખો માંડી ને જુએ ગામ…
હે કાન્હા, કાન્હા , હૈ રંગે ચંગે જુવાન હૈયા રંગ જમાવે મનગમતા હે ફેર ફરન્તા ઘેર ઘુમન્તા જોબનવંતા થનગનતાં જીરે થનગનતાં હે છમ છમ કરતા તારલિયા આ નવલી રાતે ચમકંતા હૈ ખેલ કરંતા સહેલ કરંતા રાસ રમંતાં ખેલંદા જી રે રાસ રમંતાં ખેલંદા જી રે રાસ રમંતાં ખેલંદા જી રે
————————————————— Heeee Thanganto aa morlo Ke aeni pardeshi che dhel Khamma re valam ji tame Kharo karavyo mel
Gori radha ne kado kaan Garbe ghume bhuli bhaan Gori radha ne kado kaan Garbe ghume bhuli bhaan Radha nu rup che Kanuda ni preet che Jag ni reet nu shu kaam Radha nu rup che to Kanuda ni preet che Aakho mandi ne juve gaam Gori radha ne kado kaan Garbe ghume bhuli bhaan Gori gori radha ne kado kaan Garbe ghume bhuli bhaan
Paschamm na radha rani Purav no kanudo Kevi aa hansla ni jod re Navrangi raato ma rume-jhume beldi ne Kamangara aena kod re Paschamm na radha rani Purav no kanudo Kevi aa hansla ni jod re Navrangi raato ma rume-jhume beldi ne Kamangara aena kod re Radha nu tandu nache mandu nache Kanha ni morli Bhulave jo ne sau na bhaan Gori radha ne kado kaan Garbe ghume bhuli bhaan Gori gori radha ne kado kaan Garbe ghume bhuli bhaan Radha nu rup che Kanuda ni preet che Jag ni reet nu shu kaam Radha nu rup che to Kanuda ni preet che Aakho mandi ne juve gaam
He kanhaaaaaa He kanhaaaa
He range-change juvan haiya Rang jamave mann-gamta He fer faran′ta gher ghuman’ta Jobanvan′ta thann-ganta He chamm-chamm karta taraliya aa Navli raate chamkan’ta He khel karan’ta sahel karan′ta Raase ramta khelan′ta re ji re Raase ramta khelan’ta re ji re Raase ramta khelan′ta hoo