Rammo Rammo Song Lyrics : ફિલ્મ ભૂજનું રમો રમો સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો,જુઓ Video
આજે આપણે હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. આજે આપણે એક નવરાત્રી સ્પેશિયલ સોંગના લિરિક્સ જોઈશું. ફિલ્મ ભુજનું રમો રમો સોંગના લિરિક્સ જોઈશું. આ સોંગને ઉદિત નારાયણ, નીતિ મોહન, પલક મુછલ દ્વારા ગાવામાં આવેલ છે. તેમજ આ સોંગના લિરિક્સ મનોજ મુન્તાશીર દ્વારા લખવામાં આવ્યા છે. તો આ સોંગનું મ્યુઝિક તનિષ્ક બાગચી દ્વારા આપવામાં આવ્યુ છે.
Song Lyrics : આજે આપણે હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. આજે આપણે એક નવરાત્રી સ્પેશિયલ સોંગના લિરિક્સ જોઈશું. ફિલ્મ ભુજનું રમો રમો સોંગના લિરિક્સ જોઈશું. આ સોંગને ઉદિત નારાયણ, નીતિ મોહન, પલક મુછલ દ્વારા ગાવામાં આવેલ છે.
તેમજ આ સોંગના લિરિક્સ મનોજ મુન્તાશીર દ્વારા લખવામાં આવ્યા છે. તો આ સોંગનું મ્યુઝિક તનિષ્ક બાગચી દ્વારા આપવામાં આવ્યુ છે.તો આ ફિલ્મ અને સોંગમાં અજય દેવગણ, સંજય દત્ત, સોનાક્ષી સિંહા, એમી વિર્ક, નોરા ફતેહી, શરદ કેલકર, પ્રનિતા સુભાષ અને ઇહાના ધિલ્લોન સહિતના કલાકારો જોવા મળે છે.
આ પણ વાંચો : Kaleja Kad Ke Song Lyrics : દર્શન રાવલ અને અસીસ કૌર દ્વારા ગાવામાં આવેલુ કલેજા કદ કે સોંગના લિરિક્સ વાંચો, જુઓ Video
Song Lyrics
બોલે મોર બિંદિયા
બેઠી જાયે રતીયાં
મને રંગ રંગ વે
ઓ રે સત રંગીયા
આ-હા!
બ્રિજવાલા રે
હે બ્રિજવાલા રંગીલા નંદલાલા
હૈ તેરે લિયે આયા
હો રાધા ઘુંઘટા જો તુને ઉઠયા
વો સંભલ નહી પાયા પાયા
સુનલે વો જો બોલે
નયના મારે ઓહ રે પિયા
તુ જો થામે બેયાન
સાંવલે સૈયાં ડોલે જિયા
હો રમો રમો રે
રમો રમો રે
રમો રે સાવરીયા
ગરબા ઘેલો રે ઘેલો રે
હો રમો રમો રે
રમો રે સાવરીયા
સંગ મહરે ખેલો રે ખેલો રે
બોલે મોર બિંદિયા
બેઠી જાયે રતીયાં
માને રંગ રંગ વે
ઓ રે સત રંગીયા
મુરલી તેરી મીઠી લગે
રાધા કો ભયે કન્હૈયા
આજા કભી માહરી ગલી
કાહે સતાયે કન્હૈયા
ઇક દિલ હી થા જો
બચ્ચા થા હાં મેરા
વો ભી તુઝે દે દિયા
હો રમો રમો રે
રમો રમો રે
રમો રે સાવરીયા
ગરબા ઘેલો રે ઘેલો રે
હો રમો રમો રે
રમો રમો રે
રમો રે સાવરીયા
ગરબા ઘેલો રે ઘેલો રે