Kaleja Kad Ke Song Lyrics : દર્શન રાવલ અને અસીસ કૌર દ્વારા ગાવામાં આવેલુ કલેજા કદ કે સોંગના લિરિક્સ વાંચો, જુઓ Video
નવીનત્તમ ફિલ્મ આંખ મીચોલીનું નવુ સોંગ કલેજા કદ કે ના લિરિક્સ ગુજરાતીમાં જોઈશું. આ સોંગને દર્શન રાવલ અને અસીસ કૌર દ્વારા ગાવામાં આવ્યુ છે. તેમજ આ સોંગના લિરિક્સ જીગર સરૈયા દ્વારા લખવામાં આવ્યા છે.તેમજ આ સોંગનું મ્યુઝિક સચિન-જીગર દ્વારા આપવામાં આવ્યુ છે. તેમજ આ ફિલ્મમાં પરેશ રાવલ, અભિમન્યુ, મૃણાલ ઠાકુર, શર્મન જોશી, દિવ્યા દત્તા, વિજય રાઝ, અભિષેક બેનર્જી, ગ્રુષા કપૂર, દર્શન જરીવાલા જોવા મળશે.
Song Lyrcis : આજે આપણે હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. નવીનત્તમ ફિલ્મ આંખ મીચોલીનું નવુ સોંગ કલેજા કદ કે ના લિરિક્સ ગુજરાતીમાં જોઈશું. આ સોંગને દર્શન રાવલ અને અસીસ કૌર દ્વારા ગાવામાં આવ્યુ છે. તેમજ આ સોંગના લિરિક્સ જીગર સરૈયા દ્વારા લખવામાં આવ્યા છે.
તેમજ આ સોંગનું મ્યુઝિક સચિન-જીગર દ્વારા આપવામાં આવ્યુ છે. તેમજ આ ફિલ્મમાં પરેશ રાવલ, અભિમન્યુ, મૃણાલ ઠાકુર, શર્મન જોશી, દિવ્યા દત્તા, વિજય રાઝ, અભિષેક બેનર્જી, ગ્રુષા કપૂર, દર્શન જરીવાલા જોવા મળશે.
આ પણ વાંચો : Hua Main Song Lyrics: રણબીર કપૂર અને રશ્મિકા મંદન્નાનું નવીનત્તમ સોંગના લિરિક્સ વાંચો, જુઓ Video
Kaleja Kad Ke Song
ઇક વારી પિયા મિલા લાઇ અખિયાં,
મૈનુ સપને તું નવે નવે દેજા,
ઔર અખિયાં ચ મેરી બેબી રહે જા, એક વારી સોહની તુ લર્હા લાય અખિયાં,
મેરે સપને ચોન હૌલી હૌલી આજા,
હો આ કે કુડીયે તુ ધીરે ધીરે લેજા,
કલેજા કદ કે, તુ હાથ ફરકે,
કલેજા કદ કે,
મેરે સપને ચોન હૌલી હૌલી આજા,
હો આ કે કુડીયે તુ ધીરે ધીરે લેજા,
કલેજા કદ કે,
તુ ટોપ કા મુંડા
તેરી મેરી જોડી સબ સે કુલ,
તેરી મેરી જોડી સબ સે કુલ,
મેં તો હોટ સા મુંડા તું કુલ સી કુડી,
સારી દુનિયા વી કરેગી કબૂલ,
કે હમ જો ના મિલી તો હો જાયેગી ભૂલ,
ઇક વારી પિયા તુ ગલ કરલે,
બાતેં તુ મીઠી મીઠી કહે જા,
ઔર બદલે મેં તુ હૌલી હૌલી લેજા,
કલેજા કદ કે, કલેજા કદ કે,
કલેજા કદ કે, કલેજા કદ કે.