AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Babuji Dheere Chalna Song Lyrics : ગીત દત્તા દ્વારા ગાવામાં આવેલુ બાબુજી ધીરે ચલના સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

આજે ફિલ્મ આપ પારનું ફેમસ સોંગ બાબુજી ધીરે ચલનાના સોંગ લિરિક્સ જોઈશુ. આ સોંગ ગીતા દત્તા દ્વારા ગાવામાં આવેલુ છે. તો આ સોંગના લિરિક્સ મજરૂહ સુલતાનપુરી દ્વારા લખવામાં આવ્યા છે

Babuji Dheere Chalna Song Lyrics : ગીત દત્તા દ્વારા ગાવામાં આવેલુ બાબુજી ધીરે ચલના સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Babuji Dheere Chalna Song Lyrics
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 2:34 PM
Share

Song : આજે ફિલ્મ આપ પારનું ફેમસ સોંગ બાબુજી ધીરે ચલનાના સોંગ લિરિક્સ જોઈશુ. આ સોંગ ગીતા દત્તા દ્વારા ગાવામાં આવેલુ છે. તો આ સોંગના લિરિક્સ મજરૂહ સુલતાનપુરી દ્વારા લખવામાં આવ્યા છે. તો આ ગીતનું મ્યુઝિક ઓ.પી. નૈય્યર દ્વારા આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત આ સોંગમાં શ્યામા, ગુરુ દત્ત, શકીલા, જોની વોકર જોવા મળે છે.

આ પણ વાંચો : Tum Kya Mile Song Lyrics : રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના તુમ ક્યા મિલે સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

Babuji Dheere Chalna Song

બાબુજી ધીરે ચલના, પ્યાર મેં જરા સંભલના

હાં બડે ધોકે હૈં, બડે ધોકે હૈં ઇસ રાહ મેં

બાબુજી ધીરે ચલના, પ્યાર મેં જરા સંભલના

હાં બડે ધોકે હૈં, બડે ધોકે હૈં ઇસ રાહ મેં

બાબુજી ધીરે ચલના

ક્યોં હો ખોયે હુએ, સર ઝુકાયે, જૈસે જાતે હો સબ કુછ લુટાયે

યે તો બાબુજી પહેલે કદમ હૈ, નજર આતે હૈ અપને પરાયે

હાં બડે ધોકે હૈં, બડે ધોકે હૈં ઇસ રાહ મેં

બાબુજી ધીરે ચલના, પ્યાર મેં જરા સંભલના

હાં બડે ધોકે હૈં, બડે ધોકે હૈં ઇસ રાહ મેં

બાબુજી ધીરે ચલના

યે મોહબ્બત હૈ ઓ ભોલે ભાલે, કર ના દિલ કો ગમોં કે હવાલે

કામ ઉલ્ફત કા નાઝુક બહુત હૈ, આકે હોઠો પે ટૂટેંગે પ્યાલે

હાં બડે ધોકે હૈં, બડે ધોકે હૈં ઇસ રાહ મેં

બાબુજી ધીરે ચલના, પ્યાર મેં જરા સંભલના

હાં બડે ધોકે હૈં, બડે ધોકે હૈં ઇસ રાહ મેં

બાબુજી ધીરે ચલના

હો ગયી હૈ કિસી સે જો અન-બન, થામ લે દૂસરા કોઈ દામન

ઝિંદગાની કી રાહેં અજબ હૈ, હો અકેલા તો લાખોં હૈ દુશ્મન

હાં બડે ધોકે હૈં, બડે ધોકે હૈં ઇસ રાહ મેં

બાબુજી ધીરે ચલના, પ્યાર મેં જરા સંભાલના

હાં બડે ધોકે હૈં, બડે ધોકે હૈં ઇસ રાહ મેં

બાબુજી ધીરે ચલના!

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">