AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tum Kya Mile Song Lyrics : રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના તુમ ક્યા મિલે સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

અપ કમિંગ હિન્દી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના તુમ ક્યા મિલે સોંગના આજે લિરિક્સ જોઈશુ. આ સોંગ અરિજિત સિંહ, શ્રેયા ઘોષાલ દ્વારા ગાવામાં આવ્યુ છે. આ નવીનતમ ગીતમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ જોવા મળે છે.

Tum Kya Mile Song Lyrics : રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના  તુમ ક્યા મિલે સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Tum Kya Mile Song Lyrics
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2023 | 1:58 PM
Share

Tum Kya Mile  : અપ કમિંગ હિન્દી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના તુમ ક્યા મિલે સોંગના આજે લિરિક્સ જોઈશુ. આ સોંગ અરિજિત સિંહ, શ્રેયા ઘોષાલ દ્વારા ગાવામાં આવ્યુ છે. આ નવીનતમ ગીતમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ જોવા મળે છે. તુમ ક્યા મિલે ગીતના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે તેનું સંગીત પ્રિતમ દ્વારા આપવામાં આવ્યું છે. તેમજ વીડિયોનું નિર્દેશન કરણ જોહરે દ્વારા કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો :Barso re Song Lyrics : શ્રેયા ઘોષાલ દ્વારા ગાવામાં આવેલુ બરસો રે સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

Tum Kya Mile Song

બેરંગ થે દિન

બેરંગી શામીન

આયી હૈ તુમ સે

રંગીનિયાં

ફીકે થે લમ્હે

જીને મેં સારે

આયી હૈ તુમસે

નમકીનિયાં

બે-ઇરાદા રાતો કી

બન ગયે હો મંઝીલીં

મુશ્કિલે હુલ હૈં તુમ્હી સે

યા તુમ્હી હો મુશ્કિલીં

તુમ ક્યા મિલે..

તુમ ક્યા મિલે..

હમ ના રહે હમ

તુમ ક્યા મિલે..

જૈસે મેરે દિલ મેં ખિલે

ફાગુન કે મૌસમ

તુમ ક્યા મિલે..

તુમ ક્યા મિલે..

તુમ ક્યા મિલે..

તુમ ક્યા મિલે..

તુમ ક્યા મિલે..

કોરે કાગઝોં કી હી તરહા હૈ

ઇશ્ક બિના જવાનિયાં

દરજ હુઈ હૈ શાયરી મેં

જીંકી હૈં પ્રેમ કહાનિયાં

હમ જમાને કી નિગાહોં

મે કભી ગુમનામ થે

અપને ચારે કર રાહી હૈ

અબ શહેર કી મહેફિલેં

તુમ ક્યા મિલે..

તુમ ક્યા મિલે..

હમ ના રહે હમ

તુમ ક્યા મિલે..

જૈસે મેરે દિલ મેં ખિલે

ફાગુન કે મૌસમ

તુમ ક્યા મિલે..

તુમ ક્યા મિલે..

તુમ ક્યા મિલે..

તુમ ક્યા મિલે..

તુમ ક્યા મિલે..

તમે પણ તમારા મન પસંદ સોંગના લિરિક્સ વાંચવા માગતા હોવ તો સોંગનુ નામ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો 

Follow Us
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો
આજનું રાશિફળ : વૃષભના સિતારા બુલંદ, વૃશ્ચિકને નવી ભાગીદારીમાં નફો
આજનું રાશિફળ : વૃષભના સિતારા બુલંદ, વૃશ્ચિકને નવી ભાગીદારીમાં નફો
15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા
15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા
કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'
કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'
પ્રજા પાણીનો પોકાર પાડે તે પહેલા સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજી મત લઈ લેશે
પ્રજા પાણીનો પોકાર પાડે તે પહેલા સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજી મત લઈ લેશે
અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા
અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા
જામનગરમાં કુલ 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો
જામનગરમાં કુલ 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો
ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000થી વધુ વધારાની ટ્રિપ્સ
ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000થી વધુ વધારાની ટ્રિપ્સ
g clip-path="url(#clip0_868_265)">