Bigg Boss 15ના પ્રીમિયરમાં આવશે રણવીર સિંહ, સલમાન ખાને કહ્યું – ‘કલર્સની તો નિકળી પડી’

બિગ બોસ 15 (Bigg Boss 15)નું પ્રીમિયર શનિવારે રાત્રે થવાનું છે. શોના હોસ્ટ સલમાન ખાન (Salman Khan) સ્ટેજ પર ખૂબ મસ્તી કરતા જોવા મળશે. પ્રીમિયરમાં રાતે રણવીર સિંહ (Ranveer Singh) પણ આવવાના છે.

Bigg Boss 15ના પ્રીમિયરમાં આવશે રણવીર સિંહ, સલમાન ખાને કહ્યું - 'કલર્સની તો નિકળી પડી'
Ranveer Singh, Salman Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 8:57 PM

મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો બિગ બોસ 15 (Bigg Boss 15) આજથી પ્રીમિયર થવા જઈ રહ્યો છે. શોના હોસ્ટ સલમાન ખાન (Salman Khan) આજે સ્પર્ધકોનો પરિચય પ્રેક્ષકોને આપવા જઈ રહ્યા છે. બિગ બોસ 15ના પ્રીમિયરમાં બોલીવુડ એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) પણ આવવાના છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રણવીર કલર્સ પર તેમના આગામી શો ધ બિગ પિક્ચરના પ્રમોશનના માટે આવી રહ્યા છે. કલર્સ ચેનલ પર 16 ઓક્ટોબરથી રણવીરનો શો શરૂ થવા જઈ રહ્યો છે. બિગ બોસ 15નો નવો પ્રોમો આવી ગયો છે, જેમાં રણવીર સિંહ અને સલમાન ખાન સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

કલર્સની નીકળી પડી

પ્રોમોમાં સલમાન ખાન સ્ટેજ પર હોસ્ટ કરતા જોવા મળે છે અને રણવીર પાછળ ખુરશી પર બેઠા છે. રણવીર તેમને કહે છે કે તે એક અનોખો શો હોસ્ટ કરી રહ્યા છે. સલમાનનું કહેવું છે કે બંનેએ સાથે મળીને શો કરવો જોઈએ. તેના પર સલમાન કહે છે કે કલર્સની તો નિકલ પડી.

View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

રણવીર જોવા લાગે છે સપનું

રણવીર સ્ટેજ પર જ સપનું જોવાનું શરૂ કરે છે કે તે બંને સાઈકલ પર કામ કરવા આવી રહ્યા છે અને સલમાન ખાનની ફિલ્મ અંદાઝ અપના અપનાનું ગીત દો મસ્તાને ગાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે રણવીર સિંહ સિવાય મૌની રોય, હિના ખાન પ્રીમિયર નાઈટ પર પરફોર્મ કરવા જઈ રહ્યા છે.

સ્પર્ધકોની વાત કરીએ તો બિગ બોસની આ સિઝનમાં શમિતા શેટ્ટી, પ્રતીક સહજપાલ, નિશાંત ભટ્ટ, ડોનલ બિષ્ટ, અકાસા સિંહ, ઉમર રિયાઝ, કરણ કુન્દ્રા, અફસાના ખાન, જય ભાનુશાળી, સિમ્બા નાગપાલ અને તેજસ્વી પ્રકાશ સામેલ થવા જઈ રહ્યા છે.

બિગ બોસ ઓટીટીએ જીત્યું ચાહકોનું દિલ

આ વખતે બિગ બોસ ઓટીટી પણ આવ્યો હતો. જેને ફિલ્મમેકર કરણ જોહરે (Karan Johar) હોસ્ટ કર્યો હતો. દિવ્યા અગ્રવાલે (Divya Agarwal) આ શો તેના નામે કર્યો હતો. આ શોનું સ્ટ્રીમિંગ વૂટ પર 24 કલાક હતું. દિવ્યા અગ્રવાલ ઉપરાંત શમિતા શેટ્ટી, પ્રતીક સહજપાલ, નેહા ભસીન, રાકેશ બાપટ અને નિશાંત ભટ્ટ સહિત ઘણા લોકોએ ભાગ લીધો હતો. બિગ બોસની ઓટીટી સીઝનને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. આ શો પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :- Attack: આ ખાસ દિવસે જોન અબ્રાહમ રિલીઝ કરશે પોતાની ફિલ્મ Attack, જબરદસ્ત છે તૈયારી

આ પણ વાંચો :- Golden Visa: સંજય દત્ત બાદ ઉર્વશી રૌતેલાને મળ્યા UAEના ગોલ્ડન વિઝા, જાણો શું છે તેના ફાયદા

Latest News Updates

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">