પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નની વિધિ આજથી શરૂ, સ્ટાર્સ પહોંચ્યા જોધપુર

ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને અમેરીકી સિંગર નિક જોનસ આજે જોધપુર એરપોર્ટ પહોંચ્યાં. ઉમેદભવન પેલેસમાં નિક જોનસ અને પ્રિયંકા ચોપડાનાં લગ્નની વિધી આજથી શરુ થઈ રહી છે. મહત્વનું છે કે આ લગ્નમાં 250 મહેમાનો ઉપસ્થિત રહેશે. નિક અને પ્રિયંકાની સાથે તેમનો પરીવાર પણ સ્પેશિયલ વિમાનમાં જોધપુર પહોંચ્યા. VIDEO: જોધપુર એરપોર્ટ પર પ્રિયંકા ચોપડાનાં ચાહકો મોટી […]

પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નની વિધિ આજથી શરૂ, સ્ટાર્સ પહોંચ્યા જોધપુર
Priyanka Chopra-Nick Jonas reached Jodhpur
Follow Us:
| Updated on: Nov 29, 2018 | 8:33 AM

ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને અમેરીકી સિંગર નિક જોનસ આજે જોધપુર એરપોર્ટ પહોંચ્યાં. ઉમેદભવન પેલેસમાં નિક જોનસ અને પ્રિયંકા ચોપડાનાં લગ્નની વિધી આજથી શરુ થઈ રહી છે. મહત્વનું છે કે આ લગ્નમાં 250 મહેમાનો ઉપસ્થિત રહેશે. નિક અને પ્રિયંકાની સાથે તેમનો પરીવાર પણ સ્પેશિયલ વિમાનમાં જોધપુર પહોંચ્યા.

VIDEO:

જોધપુર એરપોર્ટ પર પ્રિયંકા ચોપડાનાં ચાહકો મોટી સંખ્યામાં હાજર હતા અને પ્રિયંકાએ ચાહકોને હાથ જોડી નમસ્કાર કરી ચાહકોનું અભિવાદન ઝીલ્યું. નિક જોનસ પોતાના માતા-પિતા તથા ભાઈ-ભાભી સાથે જોધપુર પહોચ્યો છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ સ્ટાર કપલનાં લગ્નમાં બૉલિવૂડની જાણીતી હસ્તીઓ પહોંચશે જેમાં શાહરુખ ખાન, રણવીર કપૂર, એ.આર.રહેમાન, સોનૂ નિગમ, અર્પિતા ખાન, રિહાના અને રાધિકા મર્ચંટ હાજર રહેશે

[yop_poll id=67]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">