AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neele Neele Ambar Par Song Lyrics : કિશોર કુમારના અવાજમાં ગાવામાં આવેલુ “નીલે નીલે અંબર પર’ સોન્ગના Lyrics વાંચો

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે.

Neele Neele Ambar Par Song Lyrics : કિશોર કુમારના અવાજમાં ગાવામાં આવેલુ નીલે નીલે અંબર પર' સોન્ગના Lyrics વાંચો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2023 | 2:27 PM
Share

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો : Holi Special Song : ફિલ્મ Jolly LLB 2નું ફેમસ સોન્ગ Go Pagalના Lyrics વાંચો ગુજરાતી અને ઇંગ્લીશ

આ ગીત કિશોર કુમાર દ્વારા ગાવામાં આવેલુ છે. આ ગીતમા કુણાલ ગોસ્વામી અને શ્રીદેવી જોવા મળી રહ્યા છે. નીલે નીલે અંબર પર ગીતના બોલ ઈન્દિવર, મનોજ કુમાર દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે તેનું સંગીત કલ્યાણજી-આનંદજી દ્વારા આપવામાં આવ્યું છે અને વિડિયોનું નિર્દેશન પી. સાંબાશિવ રાવ દ્વારા કરવામાં આવ્યું છે.

Neele Neele Ambar Par Song Lyrics

નીલે નીલે અંબર પર, ચાંદ જબ આયે, પ્યાર બરસાએ હમકો તરસાએ

ઐસા કોઈ સાથી હો, ઐસા કોઈ પ્રેમી હો, પ્યાસ દિલ કી બુઝા જાયે

નીલે નીલે અંબર પર, ચાંદ જબ આયે, પ્યાર બરસાએ હમકો તરસાએ

ઐસા કોઈ સાથી હો, ઐસા કોઈ પ્રેમી હો, પ્યાસ દિલ કી બુઝા જાયે

નીલે નીલે અંબર પર, ચાંદ જબ આયે, પ્યાર બરસાએ હમકો તરસાએ

હો ઊંચે ઊંચે પર્વત, જબ ચૂમતે હૈ અંબર કો, પ્યાસા પ્યાસા અંબર, જબ ચૂમતા હૈ સાગર કો

ઊંચે ઊંચે પર્વત, જબ ચૂમતે હૈ અંબર કો, પ્યાસા પ્યાસા અંબર, જબ ચૂમતા હૈ સાગર કો

પ્યાર સે કસને કો, બાહોં મેં બસને કો, દિલ મેરા લછાયે, કોઈ તો આ જાયે

ઐસા કોઈ સાથી હો, ઐસા કોઈ પ્રેમી હો, પ્યાસ દિલ કી બુઝા જાયે

નીલે નીલે અંબર પર, ચાંદ જબ આયે, પ્યાર બરસે હમકો તરસે

હો થંડે થંડે ઝોંકે, જબ બાલોં કો સહલાયેં, તપ્તિ તપ્તિ કિર્ને, જબ ગાલોં કો છુ જાયેં

થંડે થંડે ઝોંકે, જબ બાલોં કો સહલાયેં, તપ્તિ તપ્તિ કિર્ને, જબ ગાલોં કો છુ જાયેં

સાંસોં કી ગરમી કો, હાથોં કી નર્મિ કો, મેરા મન તરસે, કોઈ તો છુ જાયે

ઐસા કોઈ સાથી હો, ઐસા કોઈ પ્રેમી હો, પ્યાસ દિલ કી બુઝા જાયે,

નીલે નીલે અંબર પર, ચાંદ જબ આયે, પ્યાર બરસાએ હમકો તરસાએ,

હે છમ છમ કરતા સાવન, બૂંદો કે બાન ચલાયે, સતરંગી બરસાતોં મેં, જબ તન મન ભીગા જાયે

છમ છમ કર્તા સાવન, બૂંદો કે બાન ચલાયે, સતરંગી બરસાતોં મેં, જબ તન મન ભીગા જાયે

પ્યાર મેં નૈંનો કો, ડૂબ હી જાને કો, દિલ મેરા તડપાયે, ખ્વાબ જગા જાયે

ઐસા કોઈ સાથી હો, ઐસા કોઈ પ્રેમી હો, પ્યાર બરસાએ હમકો તરસાએ

નીલે નીલે અંબર પાર, ચાંદ જબ આયે, પ્યાર બરસાએ હમકો તરસાએ

લા લા લા…

*****************************************

Neele Neele Ambar Par Chaand Jab Aaye Pyar Barsaye Humko Tarsaye

Aisa Koi Sathi Ho Aisa Koi Premi Ho Pyaas Dil Ki Bujha Jaaye

Neele Neele Ambar Par Chaand Jab Aaye Pyar Barsaye Humko Tarsaye

Aisa Koi Sathi Ho Aisa Koi Premi Ho Pyaas Dil Ki Bujha Jaaye

Neele Neele Ambar Par Chaand Jab Aaye Pyar Barsaye Humko Tarsaye

Ho Oonche Oonche Parvat Jab Choomte Hain Ambar Ko Pyasa Pyasa Ambar Jab Choomta Hai Sagar Ko

Oonche Oonche Parvat Jab Choomte Hain Ambar Ko Pyasa Pyasa Ambar Jab Choomta Hai Sagar Ko

Pyar Se Kasne Ko Baahon Mein Basne Ko Dil Mera Lalchaye Koi Toh Aa Jaaye

Aisa Koi Sathi Ho Aisa Koi Premi Ho Pyaas Dil Ki Bujha Jaaye

Neele Neele Ambar Par Chaand Jab Aaye Pyar Barsaye Humko Tarsaye

Ho Thande Thande Jhonke Jab Baalon Ko Sehlayein Tapti Tapti Kirne Jab Galon Ko Chhu Jayein

Thande Thande Jhonke Jab Baalon Ko Sehlayein Tapti Tapti Kirne Jab Galon Ko Chhu Jayein

Saanson Ki Garmi Ko Hathon Ki Narmi Ko Mera Mann Tarsaye Koi Toh Chhu Jaaye

Aisa Koi Sathi Ho Aisa Koi Premi Ho Pyaas Dil Ki Bujha Jaye

Neele Neele Ambar Par Chaand Jab Aaye Pyar Barsaye Humko Tarsaye

Hey Chham Chham Karta Saavan Boondon Ke Baan Chalaye Satrangi Barsaton Mein Jab Tan Man Bhiga Jaaye

Chham Chham Karta Saaban Boondon Ke Baan Chalaye Satrangi Barsaton Mein Jab Tan Man Bhiga Jaaye

Pyar Mein Nahane Ko Doob Hi Jaane Ko Dil Mera Tadpaye Khwaab Jaga Jaaye

Aisa Koi Sathi Ho Aisa Koi Premi Ho Pyaas Dil Ki Bujha Jaaye

Neele Neele Ambar Par Chaand Jab Aaye Pyar Barsaye Humko Tarsaye

La La La…

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">