New film: નુસરત ભરૂચાએ કરી ‘જનહિત મેં જારી’ વિશે મોટી જાહેરાત, જાણો કેવી હશે ફિલ્મ?

પ્યાર કા પંચનામા, આકાશવાણી, સોનુ કે ટીટુ કી સ્વીટી, ડ્રીમ ગર્લ અને છલાંગ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી નુસરત ભરૂચા (Nusrat Bharucha) તેના ચાહકોના દિલ પર રાજ કરે છે, તાજેતરમાં જ અભિનેત્રીએ પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી છે.

New film: નુસરત ભરૂચાએ કરી 'જનહિત મેં જારી' વિશે મોટી જાહેરાત, જાણો કેવી હશે ફિલ્મ?
Nusrat Bharucha
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 8:43 PM

બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા (Nusrat Bharucha) હવે ધીમે ધીમે ચાહકોમાં એક ખાસ સ્થાન બનાવી રહી છે. અભિનેત્રી હવે ચાહકોની સામે વિવિધ વિષયોની ફિલ્મોમાં દેખાઈ રહી છે. તાજેતરમાં જ નુસરત ભરૂચાએ તેના ચાહકોને બીજી નવી ફિલ્મ ભેટમાં આપી છે. હા, અભિનેત્રીએ આજે ​​તેની નવી ફિલ્મની જાહેરાત કરી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

તમને જણાવી દઈએ કે નુસરત ભરુચા (Nusrat Bharucha new film)ની આગામી કોમેડી ફિલ્મ ‘જનહિત મેં જારી’ (film janhit Mein Jaari) હશે. આ ફિલ્મમાં નુસરત મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ અભિનેત્રીની કારકિર્દીની સૌથી અલગ ફિલ્મ બનવા જઈ રહી છે.

કોણ બનાવી રહ્યું છે જનહિત મેં જારી

તમને જણાવી દઈએ કે ફિલ્મના નિર્માતાઓએ ગુરુવારે તેની સત્તાવાર જાહેરાત કરી છે. ‘ડ્રીમ ગર્લ’ ફેમ રાજ શાંડિલ્ય દ્વારા લખાયેલી આ ફિલ્મનું દિગ્દર્શન નવોદિત દિગ્દર્શક જય બંટુ સિંહ કરશે. નિર્માતાઓએ એક નિવેદનમાં કહ્યું “પ્યાર કા પંચનામા” શ્રેણી, “સોનુ કે ટીટુ કી સ્વીટી” અને “છલાંગ” જેવી ફિલ્મોમાં અભિનય માટે જાણિતી ભરૂચા નવી ફિલ્મમાં એક ખુબ જ “અલગ પાત્ર” ભજવશે.

ક્યાં થશે ફિલ્મનું શૂટિંગ?

તમને જણાવી દઈએ કે નુસરત સ્ટારર જનહિત મેં જારીનું શૂટિંગ ગુરુવારથી મધ્યપ્રદેશના ચંદેરીમાં ગુરુવારથી શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં નુસરત ઉપરાંત અભિનેતા અનુ ઢાકા, અન્નુ કપૂર અને પરિતોષ ત્રિપાઠી મહત્વની ભૂમિકામાં જોવા મળવાના છે.

‘જનહિત મેં જારી’ ઉપરાંત ભરૂચા હોરર ફિલ્મ ‘છોરી’, અક્ષય કુમાર સ્ટારર ‘રામ સેતુ’ અને ‘હુરદંગ’માં સની કૌશલની સાથે જોવા મળશે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં અભિનેત્રીએ રુવાડાં ઉભા કરી દેવા વાળી ફિલ્મ છોરી (Chhorii)ની પ્રથમ ઝલક ચાહકોને બતાવી હતી.

ફિલ્મનું એક મોશન ટીઝર ઓનલાઈન રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટીઝર (Chhorii Teaser) એકદમ ડરામણું હતું અને તેમાં એક ચૂડેલના રૂપમાં એક મહિલા ઘુંઘટમાં જોવા મળી હતી. આમાં સ્પષ્ટ નથી દેખાતું કે આ નુસરત ભરુચનું પાત્ર છે કે નહીં.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર નવેમ્બર મહિનામાં ઓનલાઈન રિલીઝ થશે. નુસરત પાસે આ ફિલ્મ સિવાય અક્ષય કુમાર સાથે ‘રામ સેતુ’ અને સની કૌશલ, વિજય વર્મા સ્ટારર ફિલ્મ ‘હુડદંગ’ પણ છે.

આ પણ વાંચો :- India’s Best Dancer 2 :આ સિઝનમાં મલાઈકા અરોરા પસંદ કરશે ‘બેસ્ટ કા નેક્સ્ટ’ ડાન્સર, સુપર ડાન્સર ચેપ્ટર 4 ને કરશે રિપ્લેસ

આ પણ વાંચો :- શિલ્પા શેટ્ટી સાથે કરણ જોહર હોસ્ટ કરશે ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’, નહીં જોવા મળે મલાઈકા અરોરા

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">