Net Worth : કરોડોની સંપતિના માલિક છે અલ્લુ અર્જુન, જાણો સાઉથ સુપરસ્ટારની નેટ વર્થ વિશે

ચાહકોને અલ્લુ અર્જુનની (Allu Arjun) સ્ટાઈલ ખૂબ પસંદ છે. પુષ્પા એક્ટર ફેમ (Pushpa The Rise) અલ્લુ અર્જુને ફિલ્મ લાઇનમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, તે સમયે તે માત્ર એનિમેટર બનવા માંગતો હતો.

Net Worth : કરોડોની સંપતિના માલિક છે અલ્લુ અર્જુન, જાણો સાઉથ સુપરસ્ટારની નેટ વર્થ વિશે
Allu Arjun Net Worth
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 10:41 AM

પુષ્પા સુપરસ્ટાર અલ્લુ અર્જુન ( Allu Arjun) સાઉથના મોટા સ્ટાર્સમાંથી એક છે. સાઉથના લોકો માત્ર અભિનેતાને (Allu Arjun Birthday) જ પસંદ નથી કરતા, પરંતુ તેની સ્ટાઈલ અને સ્વભાવને પણ ખૂબ પસંદ કરે છે. પુષ્પા એક્ટર (Pushpa The Rise) જ્યારે અલ્લુ અર્જુને ફિલ્મ લાઇનમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, તે સમયે તે માત્ર એનિમેટર બનવા માંગતો હતો. પરંતુ આજે અલ્લુ અર્જુન સાઉથનો સુપરસ્ટાર છે. તેની દરેક ફિલ્મ એક અઠવાડિયામાં 100 કરોડનો બિઝનેસ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે સ્ક્રીન પર ખૂબ જ સ્ટાઇલિશ દેખાતા સિમ્પલ એક્ટર્સ 100 કરોડની કિંમતના આલીશાન પેલેસમાં રહે છે, ઉપરાંત જ્યારે સાઉથ સ્ટાર જ્યારે વિદેશ જાય છે ત્યારે તેમના પ્રાઈવેટ જેટમાં (Private Jet) મુસાફરી કરે છે. આજે અભિનેતાના જન્મદિવસે અમે તમને અભિનેતાની નેટવર્થ વિશે જણાવીશું.

બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત

બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેતા અલ્લુ અર્જુન (Actor Allu Arjun) આજે 350 કરોડની સંપત્તિનો માલિક છે. રિપોર્ટ્સ અનુસાર અલ્લુ અર્જુન એક વર્ષમાં 32 કરોડ રૂપિયા સુધીની કમાણી કરે છે. અલ્લુ અર્જુનની કમાણીનું માધ્યમ તેની સાઉથની ફિલ્મો અને જાહેરાતો છે. આ સિવાય અલ્લુ અર્જુન પાસે હૈદરાબાદમાં એક નાઈટ ક્લબ પણ છે જેનું નામ ‘જુબિલી 800’ છે.

પુષ્પા એક્ટર એક ફિલ્મ માટે લે છે આટલી ફી

‘પુષ્પા ધ રાઇઝ’ એક્ટર અલ્લુ અર્જુન એક આલીશાન બંગલાના માલિક છે. રિપોર્ટ્સ અનુસાર તેમના બંગલાની કિંમત 100 કરોડ રૂપિયાની નજીક છે. અલ્લુ અર્જુન એક ફિલ્મમાં કામ કરવા માટે લગભગ 10 કરોડ રૂપિયા લે છે.તમને જણાવી દઈએ કે, અલ્લુ અર્જુન હવે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ ખૂબ એક્ટિવ છે. કોલગેટ, રેડબસ અને ફ્રુટીથી લઈને શાળા સુધીની જાહેરાતોમાં સટાર્સ જોવા મળે છે. આ જાહેરાતોમાં તેમની થોડી સેકન્ડની ઝલક બતાવવા માટે કલાકારો 3 કરોડ રૂપિયા સુધીની ફી વસૂલ કરે છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સાદગીથી જીવન જીવે છે અલ્લુ અર્જુન

અલ્લુ અર્જુન સાદગીથી જીવે છે પરંતુ તેને મોટા શોખ છે. તેને વાહનોનો ખૂબ જ શોખ છે, તેથી તેની પાસે વાહનોનો(Vehicle)  મોટો સંગ્રહ છે. તાજેતરમાં જ અભિનેતાએ રેન્જ રોવર ખરીદ્યું છે. આ સિવાય અભિનેતા પાસે BMW, Jaguar અને Audi બ્રાન્ડના વાહનો પણ છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ અભિનેતાની માત્ર વેનિટી વાનની કિંમત 7 કરોડ રૂપિયા છે. ખાસ વાત એ છે કે અભિનેતા પોતાની સાથે પ્રાઈવેટ જેટ પણ રાખે છે. અભિનેતાની જીવનશૈલીથી ફેન્સ ખૂબ જ પ્રભાવિત છે.

આ પણ વાંચો : Grammy Awards 2022 : જસ્ટિન બીબરના લૂકની લોકોએ ઉડાવી ખૂબ જ મજાક

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">