નેહા કક્કડ અને રોહનપ્રીતના ઘરે આવશે નાનો મહેમાન, Photo શેર કરીને આપી ખુશખબર

નેહા કક્કડ અને રોહનપ્રીતના ઘરે આવશે નાનો મહેમાન, Photo શેર કરીને આપી ખુશખબર

બોલીવુડની મશહૂર સિંગર નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહના ઘરે જલ્દી નાનો મહેમાન આવવાનો છે. અને આ ગુડ ન્યૂઝ ખુદ નેહાએ ફોટો શેર કરીને આપી છે. નેહાએ તેના બેબી બમ્પ સાથે ફોટો શેર કર્યો જેમાં નેહાએ કેપ્શનમાં લખ્યુ કે “ખ્યાલ રખ્યા કર ” તેના જવાબમાં રોહનપ્રીત સિંહએ લખ્યુ કે ” અબ તો કુછ જ્યાદા હી રખના […]

TV9 Gujarati

|

Dec 18, 2020 | 1:17 PM

બોલીવુડની મશહૂર સિંગર નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહના ઘરે જલ્દી નાનો મહેમાન આવવાનો છે. અને આ ગુડ ન્યૂઝ ખુદ નેહાએ ફોટો શેર કરીને આપી છે. નેહાએ તેના બેબી બમ્પ સાથે ફોટો શેર કર્યો જેમાં નેહાએ કેપ્શનમાં લખ્યુ કે “ખ્યાલ રખ્યા કર ” તેના જવાબમાં રોહનપ્રીત સિંહએ લખ્યુ કે ” અબ તો કુછ જ્યાદા હી રખના પડેગા ”

નેહા કક્કડના  આ ફોટો પર તેમના ફેન્સ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. સાથે જ નેહા અને રોહનને ખૂબ શુભકામના પણ મળી રહી છે. નેહા અને રોહન ખૂબ ક્યૂટ લાગી રહ્યા છે. તમને જણાવીએ કે નેહા અને રોહનએ 26 ઓક્ટોબરના રોજ દિલ્હીના ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન પણ સોશિયલ મીડિયા પર ખૂબ છવાયા હતા.

નેહા કક્કડે તેના અવાજના દમ પર બોલિવુડમાં ખાસ જગ્યા બનાવી છે. જ્યારે રોહનપ્રીત સિંહે પણ તેમના સિંગિંગ ટેલેન્ટથી લોકોનું દીલ જીત્યુ છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati