રોવને કહ્યું, મિસ્ટર બીનનો રોલ નિભાવવામાં મને હવે મજા નથી આવતી

ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેને મિસ્ટર બીનનું કિરદાર પસંદ નહીં હોય. આ કિરદાર સાથે બ્રિટન એક્ટર રોવન એટકિંસન વિશ્વમાં મશહૂર થઈ ગયા.

રોવને કહ્યું, મિસ્ટર બીનનો રોલ નિભાવવામાં મને હવે મજા નથી આવતી
રોવને કહ્યું, મિસ્ટર બીનનો રોલ નિભાવવામાં મને હવે મજા નથી આવતી
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 06, 2021 | 3:22 PM

ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેને મિસ્ટર બીનનો રોલ પસંદ નહીં હોય. આ રોલ સાથે બ્રિટન એક્ટર રોવન એટકિંસન વિશ્વમાં મશહૂર થઈ ગયા. રોવને ઘણી બધી ફિલ્મો અને નાટકોમાં કામ કર્યું છે. તેમ છતાં આજે પણ તેમણે મિસ્ટર બીન તરીકે ઓળખવામાં આવે છે. રોવને કહ્યું છે કે તેઓ ક્યારેય મિસ્ટર બીનનો રોલર નહીં નિભાવે.

રોવને હમણા જ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે તેઓ ક્યારેય મિસ્ટર બીનનો રોલ નહીં નિભાવે. પરંતુ એના પર બની રહી એનીમેટેડ ફિલ્મમાં તેઓ પોતાનો અવાજ આપશે. રોવને કહ્યું કે ‘મારા માટે હવે આ રોલ માટે અવાજ આપવો જ આસાન છે. આ રોલ નિભાવવામાં મને હવે મજા નથી આવતી. આ રોલ નિભાવવા માટેની જવાબદારી બહુ અઘરી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Mr. Bean

રોવને વધુ જણાવતા કહ્યું કે મિસ્ટર બીનનો રોલ નિભાવવો તણાવદાયક અને થકાવનાર હોય છે. તેમણે એ પણ જણાવ્યું કે આ રોલને હવે ખતમ કરી દેવો જોઈએ. મિસ્ટર બીનનો એપિસોડ 1990 માં પહેલી વાર ટીવી પર ટેલીકાસ્ટ થયો હતો. અને જોતજોતામાં આ શો લોકપ્રિય થઇ ગયો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">