Dilip Kumar સાથે મેચ થાય છે એ.આર.રહેમાનની આ બાબતો, નામ સિવાય બીજી પણ છે સમાનતા

એ. આર. રહેમાનના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે હિન્દી ફિલ્મો અતરંગી રે, હીરોપંતી 2, મિમીમાં પોતાનો જાદુ ફેલાવવા જઈ રહ્યા છે. અતરંગી રે અક્ષર કુમાર, સારા અલી ખાન અને ધનુષ મુખ્ય ભૂમિકામાં છે.

Dilip Kumar સાથે મેચ થાય છે એ.આર.રહેમાનની આ બાબતો, નામ સિવાય બીજી પણ છે સમાનતા
Dilip Kumar, A. R. Rahman,
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 7:49 PM

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર (Dilip Kumar) હવે આ દુનિયામાં નથી રહ્યા. 7 જુલાઈએ તેઓ આપણે બધાને છોડીને ચાલ્યા ગયા. દિલીપકુમારને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પત્ની સાયરા બાનો (Saira Bano) પણ તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ્સ આપતા હતા.

સાયરાજીએ પણ કહ્યું હતું કે અભિનેતાની હાલત હવે સુધરી રહી છે અને તેમને જલ્દીથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે, પરંતુ તે થયું નહીં. તમને જણાવી દઈએ કે જેમ દિલીપકુમારને એક્ટિંગની દુનિયાના ઈન્સ્ટીટ્યુશન કહેવામાં આવતા હતા, તેવી જ રીતે એ. આર. રહેમાન (A R Rahman) પણ સંગીત ઉદ્યોગના દિગ્ગજ કમ્પોઝર, સિંગર અને સોન્ગ રાઈટર છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

આ બંને વચ્ચે કેટલીક સમાનતાઓ પણ છે, જેના વિશે દરેક ચાહકને જાણવું જોઈએ. સોશિયલ મીડિયા પર બંને દિગ્ગજોની પોતપોતાની પત્નીઓ સાથેનો ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો શેર કરીને કહેવામાં આવ્યું છે કે યુસુફ ખાનનું નામ બદલ્યા પછી અભિનેતાએ તેમનું નામ બદલીને દિલીપ કુમાર રાખી દીધુ હતું. તે જ સમયે, એ આર રહેમાનનું અગાઉનું નામ દિલીપ કુમાર હતું.

શા માટે બંનેએ પોતાનું નામ બદલ્યું?

દિલીપ કુમારનું નામ તે ફિલ્મોમાં પ્રવેશ કરે તે પહેલાં જ બદલાયું હતું અને તેમનું નામ બદલવાવાળી હતી દેવિકા રાની. દેવિકા રાની, જે પોતે એક અભિનેત્રી હતા, તેઓ ઈચ્છતા હતા કે દિલીપનું એક સ્ક્રીન નામ હોવું જોઈએ પછી તેમણે યુસુફ નામ બદલીને દિલીપ કુમાર રાખ્યું.

તે જ સમયે, એ. આર. રહેમાન તેમના પિતાના મૃત્યુ પછી અને પ્રથમ મોટા પ્રોજેક્ટ ‘રોજા’ની રજૂઆત પહેલા પરિવાર સાથે ધર્મ બદલી દીધો હતો. આ વિશે રહેમાનના મિત્ર ત્રિલોક નાયરે પોતાની ઓટોબાયોગ્રાફીમાં જણાવ્યું છે કે રહેમાનની માતા કરીમા બેગમે એક ફિલ્મની ક્રેડિટમાં છેલ્લી ક્ષણે રહેમાનનું નામ બદલવાનું કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે તે સમયે તે ખૂબ મોટી વિનંતી હતી, પરંતુ તેમણે દૃઢ નિશ્ચય કર્યો હતો કે તે નામ બદલાવશે કારણ કે તે તેમના માટે પર્સનલ મેટર હતી. તે નવું નામ ઈચ્છતા હતા અથવા ક્રેડિટ્સમાં નામ હટાવી આપવા માંગતા હતા.

બંનેની પત્નીનું નામ પણ એક જ છે

બીજી તરફ દિલીપકુમારની પત્ની અને એ. આર. રહેમાનની પત્નીનું નામ સાયરા બાનો છે તો તે મુજબ આ ફોટામાં 2 દિલીપકુમાર અને 2 સાયરા બાનો એક સાથે જોવા મળ્યા હતા. બંને વચ્ચે આ સમાનતાઓ વિશે જાણીને ચાહકોને પણ આશ્ચર્ય થશે. બસ, હવે દિલીપ કુમાર નથી, પરંતુ હા તેમની યાદો અને બહેતરીન અભિનય હંમેશાં આપણા હૃદયમાં જીવંત રહેશે.

એ. આર. રહેમાનના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે હિન્દી ફિલ્મો અતરંગી રે, હીરોપંતી 2, મિમીમાં પોતાનો જાદુ ફેલાવવા જઈ રહ્યા છે. અતરંગી રે અક્ષર કુમાર, સારા અલી ખાન અને ધનુષ મુખ્ય ભૂમિકામાં છે. ટાઈગર શ્રોફ અને તારા સુતરિયા હિરોપંતી 2માં મુખ્ય ભૂમિકામાં છે. બીજી તરફ, ક્રિતિ સેનન અને પંકજ ત્રિપાઠી મિમીમાં મુખ્ય ભૂમિકામાં છે.

આ પણ વાંચો: So Expensive : Suhana Khan એ કૈરી કર્યું ખૂબ કિંમતી બેગ, વિશ્વાસ નહી કરી શકશો તમે

Latest News Updates

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">