Main Marjawangi Song: આયુષ્માન અને અનન્યા પાંડેની ફિલ્મ ડ્રિમ ગર્લ 2નું મૈં મરજાવાંગી રિલીઝ, જુઓ VIDEO અને LYRICS
આયુષ્યમાન ખુરાના અને અનન્યા પાંડેની ફિલ્મ ડ્રીમ ગર્લ 2 રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લોકોને ઘણી પસંદ આવી છે ત્યારે પૂજાનો ક્રેઝ આજે પણ ફેન્સમાં તેમનો તેમ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ફિલ્મના ગીતોની વાત કરીએ તો ફિલ્મમાં અત્યાર સુધી ઘણા ગીતો રિલિઝ થયા હતા. જે બાદ નવું એક ગીત મૈં મરજાવાંગી રિલિઝ થયુ છે.

Dream Girl 2 : આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની સુપરહિટ ફિલ્મ ડ્રિમ ગર્લ 2નું લેટેસ્ટ સોંગ રિલીઝ થયું છે. મૈં મરજાવાંગી ગીત સુનિધિ ચૌહાણ અને ડેનિશ સાબરીએ ગાયેલું લેટેસ્ટ હિન્દી ગીત છે જેમાં સંગીત મીટ બ્રોસ દ્વારા આપવામાં આવ્યું છે જ્યારે મૈં મર જવાં ગી ગીતના બોલ રશ્મી વિરાગ દ્વારા લખવામાં આવ્યા છે. મ્યુઝિક વીડિયોનું નિર્દેશન રાજ શાંડિલ્યા દ્વારા કરવામાં આવ્યું છે.
(Video Credit- Zee Music Company)
Main Marjawangi Song Lyrics:
તેરે ઇશ્ક મેં દિલ બંજારા, ઢૂંઢે હૈ અપની મંઝિલ, હદ પાર કરકે આયી હુ, તુઝકો કરને મેં હાસિલ,
તેરે ઇશ્ક મેં દિલ બંજારા, ઢૂંઢે હૈ અપની મંઝિલ, હદ પાર કરકે આયી હુ, તુઝકો કરને મેં હાસિલ,
મે અપની જાન મે અપની જાન, ભી લાઈ સકદી આ ગલ્ સાફ સુન લે, જે મૈનુ પતા ચલા, તેનુ કિસી ગેર ને છુઆ, તે મૈ મરજાવાંગી, મૈ મરજાવાંગી,
જો તુને સોચા ભી નહીં હોગા, કરલે યકીન મેં વો કર જાવાંગી, મૈં મરજાવાંગી, જે મૈનુ પીતા ચલા, તેનુ કિસી ગેર ને છુઆ, તે મૈ મરજાવાંગી, મૈ મરજાવાંગી,
મૈને તેરે દિલ મેં ઘર હૈ બનાયા, બુરા હોગા ઔર કોઈ રહેને જો આયા, મૈને તેરે દિલ મેં ઘર હૈ બનાયા, બુરા હોગા ઔર કોઈ રહેને જો આયા,
નામ તેરા મેરા લિખા દિલ કી દિવારોં પે, મૈને ઇસે તેરે લિયે ખાબો સે સજાયા, મૈં ઇસે રાખ ભી કર સકદી આ ગલ સાફ સુનલે, જે મેનુ છડ કે તુ કિતા કોઈ હોર વી નશા, તે મૈ મરજાવાંગી, મૈ મરજાવાંગી,
જો તુને સોચા ભી નહીં હોગા, કરલે યકીન મેં વો કર જવાંગી,
મૈં મરજાવાંગી, જે મૈનુ પીતા ચલા,
તેનુ કિસી ગેર ને છુઆ, તે મૈ મરજાવાંગી, મૈ મરજાવાંગી.