AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Barsaat Aa Gayi: Hina Khan અને Shaheer Sheikhનું લેટેસ્ટ સોંગ બરસાત આ ગઈના Lyrics, જુઓ VIDEO

ચોમાસું શરુ થતા પહેલા શાહીર અને હીનાની કેમિસ્ટ્રી નવા રુપમાં ફરી સામે આવી છે. હિના અને શહીરનું નવું ગીત બરસાત આ ગઈ રિલીઝ થઈ ગયું છે. ત્યારે આ ગીતના લિરિક્સ અને વીડિયો જુઓ અહીં..

Barsaat Aa Gayi: Hina Khan અને Shaheer Sheikhનું લેટેસ્ટ સોંગ બરસાત આ ગઈના Lyrics, જુઓ VIDEO
Lyrics of Barsaat Aa Gayi watch video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2023 | 4:06 PM
Share

બરસાત આ ગઈ ગીત સ્ટીબિન બેન અને શ્રેયા ઘોષાલે ગાયેલું એકદમ લેટેસ્ટ હિન્દી સોંગ છે જેમાં હિના ખાન અને શહીર શેખ છે અને સંગીત જાવેદ-મોહસીને આપ્યું છે જ્યારે બરસાત આ ગઈ ગીતના બોલ કુણાલ વર્માએ લખ્યા છે. શાહીર શેખ અને હીના ખાનનું અગાઉ બારીસ ગીત આવ્યુ હતુ અને આ વખતે તે પણ ચોમાસું શરુ થતા પહેલા શાહીર અને હીનાની કેમિસ્ટ્રી નવા રુપમાં ફરી સામે આવી છે.

હિના અને શહીરનું નવું ગીત બરસાત આ ગઈ રિલીઝ થઈ ગયું છે જે ફક્ત તમારા કાનને જ નહીં પરંતુ તમારા આત્માને પણ શાંત કરશે. આ ગીત ખૂબ જ સુંદર અને રોમેન્ટિક મ્યુઝિક પર બનેલું છે, જેને સાંભળીને તમે કોઈના પ્રેમમાં પડો ના પડો પણ ગીતથી તમને પ્રેમ ચોક્કસ થઈ જશે.

Barsaat Aa Gayi Song Lyrics:

વાદા કિયા થા તુમને મુઝે આઓગે સાવન મેં મિલને એક દૂસરે કે હો જાયેંગે લગને લગા હૈ યે દિલ મેં

મત પુછે હાલ દિલ કા તુમ મુઝસે ઓ સનમ સીને મેં અબ સાસે પડને લાગી મુઝકો કમ

છાયા જો બાદલ તેરી યાદ આ ગઈ તુમ જો આયે યારા બરસાત આ ગયી તો

તેરે મેરે મિલને કી રાત આ ગયી તુમ જો આયે યારા તો

તુમ જો આયે યારા તો બરસાત આ ગઈ બરસાત આ ગઈ

બરસાત આ ગઈ બરસાત આ ગઈ

તુ બન જાયે હવાઈં તો મૈં ખુશ્બુ સા બિખાર જાઉં તુ બારિશ બાંકે આયે જો મૈં બાદલ સા બરસ જાઉં

ભલે જીતની ઉદાસી હો તુઝે દેખું તો હસ જૌં તેરે ખાતિર જમાના ક્યા ખુદા તક સે ભી લડ જાઉં

મૈં ચલુંગા બિન તુમ્હારે એક ભી ના અબ કદમ સાથ તેરે જી રહા હૂં હર પલ મેં સો જનમ

છાયા જો બાદલ તેરી યાદ આ ગઈ તુમ જો આયે યારા તો બરસાત આ ગઈ

તેરે મેરે મિલને કી રાત આ ગયી તુમ જો આયે યારા તો

તુમ જો આયે યારા તો બરસાત આ ગઈ બરસાત આ ગઈ

બરસાત આ ગઈ બરસાત આ ગઈ

હો હો હો હો..

તુમ જો આયે યારા તો બરસાત આ ગઈ બરસાત આ ગઈ

*******************************************************************************************************************************

Wada Kiya Tha Tumne Mujhe Aaoge Sawan Mein Milne Ek Doosre Ke Ho Jayenge Lagne Laga Hai Ye Dil Mein

Mat Pucho Haal Dil Ka Tum Mujhse O Sanam Seene Mein Ab Sansein Padne Lagi Mujhko Kam

Chaya Jo Badal Teri Yaad Aa Gayi Tum Jo Aaye Yaara To Barsaat Aa Gayi

Tere Mere Milne Ki Raat Aa Gayi Tum Jo Aaye Yaara To

Tum Jo Aaye Yaara To Barsaat Aa Gayi Barsaat Aa Gayi

Barsaat Aa Gayi Barsaat Aa Gayi

Tu Ban Jaye Hawayein To Main Khushbu Sa Bikhar Jaun Tu Baarish Banke Aaye Jo Main Badal Sa Baras Jaun

Bhale Jitni Udasi Ho Tujhe Dekhun To Hass Jaun Tere Khatir Zamana Kya Khuda Tak Se Bhi Lad Jaun

Main Chalunga Bin Tumhare Ek Bhi Na Ab Kadam Sath Tere Jee Raha Hoon Har Pal Mein Sau Janam

Chaya Jo Badal Teri Yaad Aa Gayi Tum Jo Aaye Yaara To Barsaat Aa Gayi

Tere Mere Milne Ki Raat Aa Gayi Tum Jo Aaye Yaara To

Tum Jo Aaye Yaara To Barsaat Aa Gayi Barsaat Aa Gayi

Barsaat Aa Gayi Barsaat Aa Gayi

Ho Ho Ho Ho..

Tum Jo Aaye Yaara To Barsaat Aa Gayi Barsaat Aa Gayi

Follow Us
g clip-path="url(#clip0_868_265)">