KBC 13 : હરભજનના બોલ પર અમિતાભે મારી સિક્સર, આગામી એપિસોડ હશે એકદમ મજેદાર

KBCના નવા પ્રોમોમાં ક્રિકેટ રમવા ઉપરાંત અમિતાભને બાદશાહ સાથે રૈપ કરતા પણ બતાવવામાં આવ્યા છે. અમિતાભ પણ આયુષ્માન સાથે 'ગુલાબો સિતાબો'ના દિવસોને ફરી યાદ કરે છે

KBC 13 : હરભજનના બોલ પર અમિતાભે મારી સિક્સર, આગામી એપિસોડ હશે એકદમ મજેદાર
Amitabh Bachchan hits a six off Harbhajan Singh's ball
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 9:23 PM

કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati) શો હવે તેના અંત તરફ આગળ વધી રહ્યો છે. શોના છેલ્લા અઠવાડિયામાં ઘણા સ્ટાર્સ તેનો ભાગ બનવાના છે. કૌન બનેગા કરોડપતિ (KBC) 13 તેના છેલ્લા અઠવાડિયામાં ઘણા સ્ટાર્સને હોસ્ટ કરવા માટે તૈયાર છે. ગયા અઠવાડિયે, એક પ્રોમોએ પુષ્ટિ કરી હતી કે બાદશાહ, નેહા કક્કર, દિશા પરમાર, આયુષ્માન ખુરાના, વાણી કપૂર અને મનીષ પોલ આ શોમાં જોવા મળશે.

હવે એક નવા ટીઝરમાં ખુલાસો થયો છે કે ક્રિકેટર હરભજન સિંહ અને ઈરફાન પઠાણ પણ કોન બનેગા કરોડપતિ શોમાં જોવા મળશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

નવા પ્રોમોમાં KBC 13 ના હોસ્ટ અમિતાભ બચ્ચન દરેક મહેમાનોના સેટ પર યાદગાર પળો શેર કરતા જોવા મળે છે. અમિતાભ કેબીસીના સ્ટેજ પર બંને સાથે ક્રિકેટ રમતા પણ જોવા મળે છે.

હરભજન એક સોફ્ટ બોલ વડે અમિતાભની સામે બોલિંગ કરે છે. ઈરફાન કોમેન્ટેટર બને છે અને હરભજનને એમ કહીને ચીડવે છે કે અમિતાભ તેને હરાવવાના છે.

ભૂતપૂર્વ ભારતીય બોલર બોલ ફેંકે છે ત્યારે અમિતાભ તેના પર સિક્સર ફટકારે છે અને ઉત્સાહથી બોલે છે “વાહ! છ રન!”

નવા પ્રોમોમાં ક્રિકેટ રમવા ઉપરાંત અમિતાભને બાદશાહ સાથે રેપ કરતા પણ બતાવવામાં આવ્યા છે. અમિતાભ પણ આયુષ્માન સાથે ‘ગુલાબો સિતાબો’ના દિવસોને ફરી યાદ કરે છે, તેમની ફિલ્મનો એક દ્રશ્ય ફરીથી રિક્રિએટ કરે છે.

સીઝન દરમિયાન, શોએ તેનો 1000મો એપિસોડ પણ પૂર્ણ કર્યો હતો. અમિતાભે ભાવનાત્મક રીતે ખુલાસો કર્યો કે કામના અભાવે તેઓ આ શોમાં 2000 માં શોમાં જોડાયા હતા.

આ પણ વાંચો –

Corona: છેલ્લા 1 વર્ષમાં દુનિયાભરમાં સંક્રમિત થયા 19.9 કરોડ લોકો, 34 લાખ દર્દીઓના થયા મોત, જાણો અત્યાર સુધી કેટલા લોકોને આપવામાં આવી વેક્સિન

આ પણ વાંચો –

વુહાન લેબમાંથી કોરોના લીક થવાની વાતો હવે કેમ સાચી લાગવા લાગી છે? એક્સપર્ટે કહ્યું- તાઇવાનમાં સામે આવેલા કેસથી શંકા વધી

આ પણ વાંચો –

Omicron Variant: દિલ્હી-મુંબઈ સહિત આ 6 શહેરમાંથી આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરોને RTPCR ટેસ્ટનું પ્રી બુકિંગ કરાવવુ જરૂરી, કેન્દ્ર સરકારનો નિર્ણય

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">