કેટરિના કૈફ અને વિકી કૌશલનો સ્વિમિંગ પૂલમાં જોવા મળ્યો ‘કોઝી’ લૂક, ચાહકોએ કહ્યુ- ‘Aww’

કેટરીના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલની સોશિયલ મીડિયા પર કોઈપણ તસવીર અપલોડ થાય, તેની ગણતરીની ઘડીમાં જ તે ખુબ વાયરલ થવા લાગે છે. તાજેતરમાં, કેટરીનાએ પતિ વિકી કૌશલ એક ક્યૂટ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

કેટરિના કૈફ અને વિકી કૌશલનો સ્વિમિંગ પૂલમાં જોવા મળ્યો 'કોઝી' લૂક, ચાહકોએ કહ્યુ- 'Aww'
Vicky Kaushal & Katrina Kaif (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2022 | 2:19 PM

કેટરીના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલ (Vicky Kaushal) બોલિવૂડના (Bollywood) પાવર કપલ્સમાંથી એક ગણાય છે. જયારે પણ તે બંને સાથે જોવા મળે છે, ત્યારે ચાહકો ઘણી ક્યૂટ કમેન્ટ્સ કરે છે અને તેમને શ્રેષ્ઠ સ્ટાર કપલ કહે છે. તાજેતરમાં, કેટરીનાએ પતિ વિકી કૌશલ સાથેની એક ખૂબ જ રોમેન્ટિક તસવીર શેર કરી હતી. આ ફોટોમાં, કેટરિના વિકી સાથે ‘કોઝી’ મૂડમાં જોવા મળી રહી છે. આ સ્ટાર કપલ સ્વિમિંગ પૂલમાં છે અને કેટરિના વિકીને હગ આપી રહી છે. ફેન્સને વિકી અને કેટનો આ ફોટો ખૂબ જ પસંદ આવ્યો હતો.

કેટરીના અને વિકી એકસાથે કોઝી મૂડમાં

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif)

કેટરિના અને વિકીની રોમેન્ટિક તસવીર જોઈને સેલેબ્સે શું કહ્યું

કેટરિના અને વિકી કૌશલના આ ફોટામાં હાલમાં અભિનેત્રી હુમા કુરેશીની કોમેન્ટ ટોપ પર જોવા મળી રહી છે. આ સુંદર ફોટો જોઈને હુમા કુરેશીએ પ્રતિક્રિયા આપી અને લખ્યું છે કે, ‘awww….’. VJ અનુષા દાંડેકરે 2 રેડ હાર્ટ ઈમોજી સાથે પ્રતિક્રિયા આપી છે. જાણીતી સિંગર અને રેપરે રાજા કુમારીની કોમેન્ટ આવી છે, ”પરફેક્શન, ભગવાનના આશીર્વાદ તમારા બંને પર બની રહે.”

હ્રિતિક રોશને આ પોસ્ટ જોઈને કહ્યુ કે, ‘ખુબ સુંદર.’ પ્રિયંકા ચોપરા પણ આ પોસ્ટ પર પ્રેમ વરસાવતા ખુદને રોકી શકી નથી.

કેટરિના અને વિકીની રોમેન્ટિક તસવીરો અહીંયા જુઓ

View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif)

કેટરિના અને વિકીના લગ્નથી ચાહકો ચોંકી ગયા હતા

ગત વર્ષે, ડિસેમ્બર મહિનામાં કેટરિના કૈફ અને વિકી કૌશલે એક પ્રાઇવેટ સેરેમનીમાં 7 ફેરા લીધા હતા. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ ફોર્ટમાં સૌથી મોટા લગ્નમાંના એક હતા. કેટરિના અને વિકીના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો સાથે મહેંદી અને સંગીત સેરેમની પણ આ જ મહેલમાં યોજાઈ હતી.

View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif)

14 ડિસેમ્બરે કેટરિના અને વિકીએ જાણ કરી હતી કે, હવે બંને પતિ-પત્ની બની ગયા છે. સોશિયલ મીડિયા પર, વિકી અને કેટરીનાએ તેમના સંબંધિત એકાઉન્ટ્સથી ચાહકો સાથે તેમના લગ્નની ભવ્ય તસવીરો શેર કરી હતી. તેમના ચાહકો હજુ પણ વિશ્વાસ નથી કરી શકતા કે, તેમના ફેવરિટ સ્ટાર કપલ હવે ઓફિશિયલી હસબન્ડ વાઈફ બની ચુક્યા છે.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">