Kareena Kapoor Net Worth: કરોડોની સંપત્તિની માલિક છે કરીના કપૂર, જાણો એક મહિનામાં કેટલી કરે છે કમાણી

કરીના કપૂર ખાન બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે અને કમાણીની દ્રષ્ટિએ તે કોઈથી ઓછી નથી. આજે કરીનાના જન્મદિવસે અમે તમને તેમની નેટવર્થ વિશે જણાવીએ.

Kareena Kapoor Net Worth: કરોડોની સંપત્તિની માલિક છે કરીના કપૂર, જાણો એક મહિનામાં કેટલી કરે છે કમાણી
Kareena Kapoor
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 10:02 PM

કરીના કપૂર (Kareena Kapoor) માત્ર બોલીવુડની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક નથી, પરંતુ તે તેમના દેખાવ અને ક્લાસના કારણે ચાહકો દ્વારા પણ સારી રીતે પસંદ કરવામાં આવે છે. કરીનાએ દરેક જોનર કોમેડી, ડ્રામાથી લઈને ક્રાઈમ થ્રિલર્સ પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું. રણધીર કપૂર (Randhir Kapoor) અને બબીતા (Babita)ની પુત્રી કરિશ્મા કપૂર (Karisma Kapoor)ની બહેન હોવા છતાં કરીનાએ પોતાની ખાસ ઓળખ બનાવી છે.

કરીનાએ ફિલ્મ રેફ્યુજી (Refugee) દ્વારા બોલિવૂડમાં પગ મૂક્યો હતો. પરંતુ અભિનેત્રીની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ ફિલ્મ કભી ખુશી કભી ગમ (Kabhi Khushi Kabhie Gham) જે વર્ષ 2001માં રિલીઝ થઈ હતી. કરીનાનું પૂ (Poo)નું પાત્ર ફિલ્મમાં ખૂબ જ લોકપ્રિય બન્યું હતું અને આજે પણ તેમનું તે પાત્ર ખૂબ પસંદ કરવામાં આવે છે. આ પછી કરીનાએ એક પછી એક હિટ ફિલ્મો આપી છે. એટલું જ નહીં કમાણીની બાબતમાં પણ તે કોઈથી ઓછી નથી. કરીના સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાંની એક છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

એક રિપોર્ટ અનુસાર કરીનાની નેટવર્થ 440 કરોડની આસપાસ છે. કરીનાની માસિક આવક 1 કરોડથી વધુ છે. તે જ સમયે વર્ષ માટે કરીનાની આવક 10-12 કરોડ છે. કરીનાની આવક ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, સ્ટેજ શો, ટૂર્સ અને રેડિયો શો દ્વારા થાય છે.

એક ફિલ્મ માટે કેટલી ફી લે છે

અહેવાલો અનુસાર કરીના કપૂર એક ફિલ્મ માટે 7 કરોડ રૂપિયા લે છે. એવું પણ કહેવાય છે કે વીરે દી વેડિંગ પછી કરીના એક ફિલ્મ માટે 10 કરોડ ચાર્જ કરે છે. જોકે અમે આની પુષ્ટિ કરતા નથી.

ઘર

એક રિપોર્ટ અનુસાર કરીના પાસે 4 BHK એપાર્ટમેન્ટ છે, જ્યાં તે તેમના પતિ અને બાળકો સાથે રહે છે. આ એપાર્ટમેન્ટની કિંમત 48 કરોડ છે. કરીનાનું સ્વિત્ઝરલેન્ડમાં એક ઘર પણ છે, જેની કિંમત 33 કરોડ છે.

કાર

કરીના પાસે ઘણા વૈભવી વાહનો છે. તેમની પાસે મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ છે, જેની કિંમત 1.40 કરોડ રૂપિયાની છે, ઓડી ક્યૂ 7ની કિંમત 97 લાખ રૂપિયા, રેન્જ રોવર સ્પોર્ટ એસયુવી અને 2.32 કરોડ રૂપિયાની લેક્સસ એલએક્સ 470 છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે કરીના રિપોર્ટ્સ અનુસાર એક બ્રાન્ડને એન્ડોર્સ કરતી વખતે 6 કરોડ રૂપિયા લે છે. કરીના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ સારી કમાણી કરે છે.

આગામી ફિલ્મો

કરીનાના પ્રોફેશનલ જીવનની વાત કરીએ તો તે છેલ્લે વર્ષ 2020માં ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં જોવા મળી હતી, જેમાં ઈરફાન ખાન અને રાધિકા મદાન મુખ્ય ભૂમિકામાં હતા. હવે કરીના લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં કરીના સાથે આમિર ખાન મુખ્ય ભૂમિકામાં છે.

આ પણ વાંચો :- Video: અમિતાભ બચ્ચનને દૌહિત્રી નવ્યા પર થયો ગર્વ, પિયાનો વગાડતા જોઈને થયા ખૂબ ખુશ

આ પણ વાંચો :- Hina Khanએ પોતાની કાતિલ અદાઓથી લૂંટ્યું ચાહકોનું દિલ, ઓરેન્જ આઉટફિટમાં મચાવ્યો કહેર

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">