Hina Khanએ પોતાની કાતિલ અદાઓથી લૂંટ્યું ચાહકોનું દિલ, ઓરેન્જ આઉટફિટમાં મચાવ્યો કહેર

હિના ખાને (Hina Khan) તાજેતરમાં તસ્વીરો શેર કરી છે, તેના પરથી સ્પષ્ટ થાય છે કે અભિનેત્રી માલદીવના આ સુંદર વાતાવરણને જબરદસ્ત માણી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 7:19 PM
ટીવીની પ્રખ્યાત અભિનેત્રી હિના ખાન (hina khan photos) તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. હિના દરરોજ સોશિયલ મીડિયા પર પોતાની ખાસ તસ્વીરો શેર કરતી રહે છે.

1 / 6
આવી સ્થિતિમાં, તમને જણાવી દઈએ કે હિના ખાન (hina khan) આ દિવસોમાં માલદીવમાં રજાઓ ગાળી રહી છે. હિના ખાન માલદીવથી સતત તેના ફોટા અને વીડિયો શેર કરી રહી છે.

2 / 6
તાજેતરમાં જ, તેણે તેના સોશિયલ એકાઉન્ટ પરથી તેની મનોહર શૈલીના ફોટા શેર કર્યા છે.

3 / 6
તેના નવા ફોટોશૂટમાં હિના ખાન ઓરેન્જ આઉટફિટમાં ખૂબ જ સુંદર સ્ટાઇલિશ સ્ટાઇલમાં જોવા મળી રહી છે.

4 / 6
હિના ખુલ્લા વાળ, આંખો પર સનગ્લાસ સાથે અલગ અલગ એંગલમાં પોઝ આપતી જોવા મળે છે.

5 / 6
હિના પ્લાવર પ્રિન્ટેડ ઓરેન્જ ક્રોપ ટોપ પર પ્લાઝા સાથે લોન્ગ શર્ગ કૈરી કરતી સ્માર્ટ દેખાય રહી છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">