બધા સાથે ટક્કર લેનારી કંગના રનૌત થઈ ગઈ Kriti Sanonની ફેન, સોશિયલ મીડિયા પર અભિનેત્રી માટે લખ્યો આ મેસેજ

કંગના હાલમાં બુડાપેસ્ટમાં તેમની ફિલ્મ ધાકડનું શૂટિંગ કરી રહી છે. તે સેટ પરથી ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેમણે તેમના લુકની એક ઝલક બતાવી હતી

બધા સાથે ટક્કર લેનારી કંગના રનૌત થઈ ગઈ Kriti Sanonની ફેન, સોશિયલ મીડિયા પર અભિનેત્રી માટે લખ્યો આ મેસેજ
Kangana Ranaut, Kriti Sanon
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 5:04 PM

કંગના રનૌત (Kangana Ranaut) જેને તમે બોલીવુડના મોટાભાગના સેલેબ્સ સાથે ટક્કર લેતા જોઈ હશે. તે થોડા દિવસોથી ઘણા સેલેબ્સની પ્રશંસા કરી રહી છે. થોડા દિવસો પહેલા સામંથા અક્કિનેની (Samantha Akkineni), યામી ગૌતમ (Yami Gautam)ની પ્રશંસા કર્યા પછી અભિનેત્રી હવે ક્રિતી સેનન (Kriti Sanon)ની પ્રશંસક બની ગઈ છે. તાજેતરમાં મિમી (Mimi)નું ટ્રેલર રિલીઝ થયું છે. કંગનાને મિમીનું ટ્રેલર ખૂબ ગમ્યું છે.

કંગનાએ ક્રિતી સેનનના લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી અને લખ્યું છે કે ‘ કેટલી સુંદર દેખાઈ રહ્યા છો અને મિમીનું ટ્રેલર અદભુત છે.’ હવે કંગનાના આ બદલાતા લુકને જોઈને ચાહકો પણ ચોંકી ગયા છે. ઠીક છે, હવે જોવાનું એ રહ્યું કે ક્રિતી, કંગનાની આ કમેન્ટ પર કેવી પ્રતિક્રિયા આપે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કંગના હાલમાં બુડાપેસ્ટમાં તેમની ફિલ્મ ધાકડનું શૂટિંગ કરી રહી છે. તે સેટ પરથી ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેમણે તેમના લુકની એક ઝલક બતાવી હતી જેમાં તેમની આંખોમાં ડાર્ક કાજલ લગાવેલ હતો.

ધાકડમાં કંગના એજન્ટ અગ્નિની ભૂમિકા નિભાવી રહી છે. તે એક જાસૂસ થ્રિલર ફિલ્મ છે અને કંગના કહે છે કે તે ભારતની પહેલી મહિલા લક્ષી એક્શન ફિલ્મ છે. ગયા વર્ષે ફિલ્મનાં એક શેડ્યૂલનું શુટિંગ મધ્ય પ્રદેશમાં થયું હતું અને તે પછી હવે બુડાપેસ્ટમાં શૂટિંગ ચાલી રહ્યું છે.

અર્જુન રામપાલે પૂર્ણ કર્યું શૂટિંગ

આ ફિલ્મમાં અર્જુન રામપાલ પણ છે અને તે કંગનાની સામે જોવા મળશે. ગુરુવારે અર્જુને તેમના ભાગનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. કંગનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અર્જુનની રૈપ અપ પાર્ટીનો ફોટો શેર કર્યો છે અને લખ્યું છે કે અમે તેમને સેટ પર ઘણા મિસ કરીશું.

ઘણા પ્રોજેક્ટ્સ હાથમાં છે

કંગનાની પાસે હાલમાં ઘણા પ્રોજેક્ટ્સ છે. ધાકડ સિવાય તે થલાઈવી, તેજસ (Tejas), ઈમરજન્સીમાં જોવા મળશે. થલાઈવી ફિલ્મ બનીને તૈયાર છે. કોરોનાના કારણે ફિલ્મ રિલીઝ થઈ શકી નથી. થલાઈવી (Thalaivi)માં કંગના જે જયલલિતાની ભૂમિકા નિભાવી રહી છે.

તેજસ (Tejas)

આ ફિલ્મમાં કંગના રનૌત તેજસ ગિલ નામના ફાઈટર પાયલટની ભૂમિકા ભજવશે. આ ફિલ્મથી અત્યાર સુધીનો કંગનાનો લૂક સામે આવ્યો છે અને તેને ખૂબ સારો રિસ્પોન્સ પણ મળ્યો છે.

ઈમરજન્સી

કંગના દ્વારા તાજેતરમાં ઈમરજન્સીની ઘોષણા કરવામાં આવી છે. આ ફિલ્મમાં કંગના ઈન્દિરા ગાંધીની ભૂમિકા નિભાવવા જઈ રહી છે. ચાહકો કંગનાને ઈન્દિરા ગાંધીના લુકમાં જોવા એકદમ ઉત્સાહિત છે.

આ પણ વાંચો: ધડકન ફિલ્મનું ઈંગ્લીશ વર્ઝન જોઈ, લોકો હસી હસીને થયા પાગલ, તમે પણ જુઓ Viral Video

Latest News Updates

આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">