Kangana Ranautએ Nasaની ભારતીય વૈજ્ઞાનિક બહેનોની કરી પ્રશંસા, ચાંદલા પર કહી આ વાત

કંગના રનૌત હાલમાં રાજસ્થાનમાં તેમની આગામી ફિલ્મ તેજસનું શૂટિંગ કરી રહ્યા છે, હવે તેમણે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે નાસામાં ઈન્ટર્નશીપ કરી રહેલી ભારતીય બહેનો પૂજા અને પ્રતિમાની પ્રશંસા કરી છે.

Kangana Ranautએ Nasaની ભારતીય વૈજ્ઞાનિક બહેનોની કરી પ્રશંસા, ચાંદલા પર કહી આ વાત
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 22, 2021 | 8:06 PM

કંગના રનૌત હાલમાં રાજસ્થાનમાં તેમની આગામી ફિલ્મ તેજસનું શૂટિંગ કરી રહ્યા છે, હવે તેમણે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે નાસામાં ઈન્ટર્નશીપ કરી રહેલી ભારતીય બહેનો પૂજા અને પ્રતિમાની પ્રશંસા કરી છે. તાજેતરમાં જ આ બંનેની તસવીર વાયરલ થઈ હતી અને આખા દેશને તેમની સિદ્ધિ પર ગર્વ થયો હતો. ફોટામાં પૂજા અને પ્રતિમા નાસાના સ્વેટશર્ટ પહેરેલી જોવા મળી રહ્યા છે, આ ઉપરાંત બંનેએ ચાંદલો લગાવી રાખ્યો છે, જ્યારે ઘણા હિંદુ દેવી- દેવતાઓની મૂર્તિઓ રાખી છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

કંગના રનૌતે ફોટો શેર કરતાં લખ્યું હતું કે, ‘ કોઈપણ વૈજ્ઞાનીક માનસિકતાવાળા વ્યક્તિ હિન્દુ ધર્મનો સ્વીકાર કરશે. હિન્દુઓનો વિરાટ સ્વરુપ જોઈને આનંદ થાય છે. નાસાના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો પણ માથા પર ચાંદલો લગાવેલા જોવામાં આવે છે. બુદ્ધિમાનીમાં ભક્તિ જોડાયેલી છે. ‘

https://twitter.com/KanganaTeam/status/1373465115509497864

અગાઉ નાસાના કૈથિ લ્યુદર્સએ બંને પૂજા અને પ્રતિમા રાયની તસવીરો શેર કરી હતી. આ ઉપરાંત તેમણે લખ્યું છે કે, ‘બંને બહેનો કોમ્પ્યુટર એન્જીનિયરિંગ ટેકનોલોજીમાં મેજર કરી રહી છે અને નાસામાં ઈન્ટર્નશીપ કરી રહી છે. બંનેએ નાસામાં ઘણું યોગદાન આપ્યું છે. આર્ટેમિસ પ્રોગ્રામ સાથે બંને સંકળાયેલા છે. કૈથી લ્યુદર્સ નાસાના હ્યુમન સ્પેસફ્લાઈટ પ્રોગ્રામના વડા છે, કંગના રનૌત અગાઉ પણ ઘણી વખત સોશિયલ મીડિયા પર પોતાનો મુદ્દો રજૂ કરી ચૂકી છે.

તમને જણાવી દઈએ કે વિશ્વની સૌથી શક્તિશાળી અંતરિક્ષ એજન્સી માનવામાં આવતી નાસા (નેશનલ એરોનોટિક્સ અને સ્પેસ એડમિનિસ્ટ્રેશન) ભલે અમેરીકાની હોય, પરંતુ તે એજન્સીમાં સૌથી વધુ કામ કરવાવાળા ભારતીય છે. એટલે કે, ભારતીયોની પ્રતિભાના પડઘા સમગ્ર વિશ્વમાં હોય છે. ભારતીયોની પ્રતિભાની પડઘા માત્ર વિશ્વમાં જ નહીં, પરંતુ મંગળ પર પણ સંભળાયો છે. હકીકતમાં, ભારતીય અમેરિકન વૈજ્ઞાનિક ડૉ. સ્વાતિ મોહનનો નાસામાં કાર્યરત કરવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેમના પણ ભારતની સંસ્કૃતિને દર્શાવતો કપાળ પર ચાંદલો લગાવ્યો હતો.

તાજેતરમાં જ કંગના રનૌતે ફિલ્મ નિર્દેશક સાઈ પરાંજપેને શ્રદ્ધાંજલિ આપી હતી. કહો કે સાઈ પરાંજપે સ્પાર્શ અને ચશ્મે બદદુર જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. કંગના રનૌત જલ્દી જે. જયલલિતા પર બની રહેલી થલાઈવી ફિલ્મમાં જોવા મળશે.આ ઉપરાંત તે ધાકડ ફિલ્મમાં પણ જોવા મળશે. કંગના રનૌત એક ફિલ્મ અભિનેત્રી છે, તેમણે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે તેમની ફિલ્મો ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. સુશાંત સિંહ રાજપૂતનાં મોત પર પણ કંગના રનૌત ખૂબ આક્રમક હતી અને તેમણે બોલીવુડ વંશવાદને નિશાન બનાવ્યો હતો.

આ પણ વાંચો: Amitabh Bachchan પર Deepikaએ લગાવ્યો હતો આરોપ, જાણો શું કહ્યું રમુજી વીડિયોમાં

Latest News Updates

જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">