2022ની ઈદ માટે તૈયાર છે John Abraham,આ દિવસે રિલીઝ થશે ‘એક વિલન રિટર્ન્સ’

ફિલ્મ 'એક વિલન'માં આપણે સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) ને જોયા હતા, જ્યારે હવે' એક વિલન રિટર્ન્સ' (Ek Villain Returns)માં આપણે મોટી સ્ટારકાસ્ટ જોવા જઈ રહ્યા છીએ.

2022ની ઈદ માટે તૈયાર છે John Abraham,આ દિવસે રિલીઝ થશે 'એક વિલન રિટર્ન્સ'
John Abraham, Disha Patani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 10:51 PM

જે સિનેમા ઘરો 2020માં કોરોના રોગચાળાને કારણે બંધ કરવામાં આવ્યા હતા, તેમને હવે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે 22 ઓક્ટોબરે રાજ્યમાં તમામ થિયેટરો ખોલવાની મંજૂરી આપી છે. આ પરવાનગી પછી ફિલ્મોની રિલીઝ તારીખ સતત બહાર આવી રહી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આવી સ્થિતિમાં હવે ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ (Ek Villain Returns)ની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. થોડા સમય પહેલા ફિલ્મની અભિનેત્રી દિશા પટણી (Disha Patani) એ આ ફિલ્મનું નવું પોસ્ટર શેર કરતા કહ્યું છે કે આ ફિલ્મ આગામી વર્ષે 8 જુલાઈ, 2022ના રોજ રિલીઝ થશે.

જ્યારે ફિલ્મની અગાઉની કડીમાં આપણે સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને શ્રદ્ધા કપૂરને (Shraddha Kapoor) જોયા હતા, હવે આપણે ‘એક વિલન રિટર્ન્સ’ (Ek Villain Returns)માં મોટી સ્ટારકાસ્ટ જોવા જઈ રહ્યા છીએ, જેમાં અર્જુન કપૂર (Arjun Kapoor), દિશા પટણી (Disha Patani), તારા સુતારિયા (Tara Sutaria)ની સાથે આ ફિલ્મમાં આપણને જોન અબ્રાહમ (John Abraham) પણ જોવા મળશે.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ માટે નિર્માતાઓએ 2022ની ઈદ બુક કરી છે. જે ફિલ્મ માટે ખૂબ જ સારી સાબિત થવાની છે. છેલ્લા ઘણા દિવસોથી મેકર્સ આ ફિલ્મ માટે ઉત્સાહિત હતા. જ્યાં હવે ફિલ્મની રિલીઝ ડેટ બહાર આવ્યા બાદ ફિલ્મની ટીમ કામે લાગી ગઈ છે. થોડા દિવસો પહેલા ફિલ્મની ટીમે જોન અને દિશાની તસ્વીરો બ્લેક જેકેટમાં શેર કરી હતી, જેને ચાહકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો.

આ ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર છે, જ્યારે આ ફિલ્મના નિર્દેશક મોહિત સૂરી છે. મોહિતે તાજેતરમાં જ મીડિયાને કહ્યું હતું કે “હું એક વિલન રિટર્ન્સના શૂટિંગને લઈને ખૂબ જ ઉત્સાહિત છું, ભલે આ ફિલ્મનું શૂટિંગ રોગચાળાને કારણે મોડું થયું હોય, પરંતુ હવે અમે આ ફિલ્મના શૂટિંગ પર પાછા ફર્યા છીએ, જેને લઈ હું ખૂબ ખુશ છું.”

2022માં રિલીઝ થશે ઘણી મોટી ફિલ્મો

હવે બોલિવૂડના તમામ નિર્માતાઓ ફિલ્મ રિલીઝ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. જ્યાં સલમાન ખાન (Salman Khan)થી લઈને અક્ષય કુમાર (Akshay Kumar) સુધી તમામ મોટા સ્ટાર્સ પોતાની ફિલ્મો રજૂ કરવાના છે. ઘણા નિર્માતાઓ ઈચ્છે છે કે તેમની ફિલ્મોને થિયેટર માલિકો દ્વારા મહત્તમ સંખ્યામાં સ્ક્રીન આપવામાં આવે, જેના કારણે ઘણા નિર્માતાઓ સતત સિંગલ સ્ક્રીન સિનેમા પર પણ દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જોવાનું રહેશે શું છે જનતાનો મૂડ

જ્યાં સરકારે એક બાજુ થિયેટરો ખોલવાનો નિર્ણય કર્યો છે, ત્યાં જ શું આ કોરોના સમયગાળા દરમિયાન લોકો થિયેટરોમાં જઈને ફિલ્મો જોવાનું પસંદ કરશે, તે જોવું પણ એક બાબત હશે કારણ કે કોરોનાના દર્દીઓ હજુ પણ દેશમાં સતત સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો :- Bigg Boss 14 ફેમ નિક્કી તંબોલીએ કાળી સાડીમાં મચાવ્યો કહેર, બોલ્ડ લુકના ચાહકો થયા દિવાના

આ પણ વાંચો :- Expensive: પૂજા હેગડેએ પહેર્યું હતું થાઈ-સ્લિટ રફલ્ડ ગાઉન, નહીં આંકી શકો તમે તેની કિંમત

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">