RRR : શું કોરોનાની દહેશત વચ્ચે પણ RRR ફિલ્મ રિલીઝ થશે ? જાણો શું કહ્યું ડિરેક્ટર એસએસ રાજામૌલીએ

એસએસ રાજામૌલી શાનદાર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. ત્યારે હવે તેની આગામી ફિલ્મ RRRની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

RRR : શું કોરોનાની દહેશત વચ્ચે પણ RRR ફિલ્મ રિલીઝ થશે ? જાણો શું કહ્યું ડિરેક્ટર એસએસ રાજામૌલીએ
RRR Movie Release Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 12:02 PM

RRR Movie  : શાહિદ કપૂરની ફિલ્મ જર્સી (Jersey) ફિલ્મ 31 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની હતી,જો કે હવે આ ફિલ્મની રિલીઝને હાલ મુલતવી રાખવામાં આવી છે.ત્યારે એવા અહેવાલ સામે આવ્યા હતા કે હજુ ઘણા વધુ નિર્માતાઓ તેમની ફિલ્મો મુલતવી રાખી શકે છે, જેમાં એસએસ રાજામૌલીની (SS Rajamouli )ફિલ્મ આરઆરઆરનું (RRR) નામ પણ સામેલ હતું.

આ શહેરમાં કોરોનાને કારણે થિયેટરો થયા બંધ

તમને જણાવી દઈએ કે, કોવિડના વધતા જતા કેસોને જોતા દિલ્હીમાં(Delhi)  થિયેટરોને બંધ કરી દેવામાં આવ્યા છે. જે બાદ જર્સીના નિર્માતાઓએ જાહેરાત કરી કે તેઓ તેમની ફિલ્મને (Jersey Film) સ્થગિત કરી રહ્યા છે જે 31 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી. ત્યારબાદ સમાચાર સામે આવ્યા હતા કે RRRની રિલીઝ ડેટ પણ પોસ્ટ પોન થઈ શકે છે. પરંતુ એસએસ રાજામૌલીએ પુષ્ટિ કરી કે તેઓ આ ફિલ્મને 7 જાન્યુઆરીના રોજ રિલીઝ કરશે, જે તારીખ પહેલાથી જ નક્કી કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

RRR ફિલ્મ આ તારીખે રિલીઝ થશે

બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ, એસએસ રાજામૌલી અને RRRT કીમે ભીમલા નાયકથી લઈને સરકારુ વારુ પાટા સુધીના ઘણા ફિલ્મ નિર્માતાઓને તેમની ફિલ્મો આગળ રિલીઝ કરવા કહ્યું હતુ જેથી કરીને તેઓ આરઆરઆર રિલીઝ કરી શકે. મેકર્સ ઈચ્છી રહ્યા છે કે દર્શકો પોંગલ અને મકરસંક્રાંતિ નિમિતે આ ફિલ્મ જુએ.

હવે આરઆરઆરના નિર્માતાઓની વિનંતી બાદ બાકીની ફિલ્મોના નિર્માતાઓએ તેમની નવી રિલીઝ તારીખ હટાવી દીધી છે. આ સિવાય 7 જાન્યુઆરીએ તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં માત્ર RRR ફિલ્મ રિલીઝ થઈ રહી છે.

વેબસાઈટ અનુસાર, હવે જો RRR ટીમ ફિલ્મને મુલતવી રાખે છે, તો તેમને સોલો રિલીઝ નહીં મળે. ઉપરાંત, તે બાકીના નિર્માતાઓ માટે યોગ્ય રહેશે નહીં જેમણે તેમની ફિલ્મની રિલીઝ મોકૂફ રાખી હતી. તેથી એસ એસ રાજમૌલી આ ફિલ્મની રિલીઝને પોસ્ટપોન કરશે નહિ.મળતા અહેવાલ અનુસાર RRR વિદેશી બેલ્ટમાં $3 મિલિયન સુધીની ટિકિટો વેચી ચૂકી છે અને તેની કિંમત દર કલાકે વધી રહી છે.

આ પણ વાંચો : Happy Birthday esther victoria abraham : પહેલી મિસ ઈન્ડિયા હતી એસ્થર વિક્ટોરિયા અબ્રાહમ, એક્ટિંગ ઉપરાંત પ્રોડ્યુસર તરીકે પણ બનાવ્યું નામ

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">