‘લંડનની આઝાદી મને ગમે છે’, નિવેદન આપીને ફસાઈ ગઈ સોનમ કપૂર: ટ્રોલર્સના નિશાના પર અભિનેત્રી

સોનમ કપૂરના એક નિવેદન બાદ સોશિયલ મીડિયાના વોરીયર્સને નવો વિવાદ હાથ લાગી ગયો છે. સોનમે લંડનમાં આપેલા એક નિવેદન બાદ આ વિવાદે આગ પકડી છે.

'લંડનની આઝાદી મને ગમે છે', નિવેદન આપીને ફસાઈ ગઈ સોનમ કપૂર: ટ્રોલર્સના નિશાના પર અભિનેત્રી
'I like the freedom of London' - Sonam Kapoor
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 4:17 PM

બોલીવુડ અભિનેત્રી અને અનીલ કપૂરની પુત્રી સોનમ કપૂર ફરી એકવાર વિવાદમાં ફસાતી જોવા મળી રહી છે. જી હા સોનમના એક નિવેદનને કારણે તે ફરી ચર્ચામાં આવી છે. એટલું જ નહીં તે ફરી એક વાર ટ્રોલરોના નિશાના પર આવી ગઈ છે. વાત જાણે એમ છે કે તાજેતરના એક ઈન્ટરવ્યૂ દરમિયાન સોનમે લંડનમાં પોતાના જીવન વિશે વાત કરી.

સોનમે આ વાતચીતમાં કહ્યું કે લંડનમાં તે પોતાની આઝાદી માણી રહી છે. ફ્રીડમને એન્જોય કરી રહી છે. તેણે કહ્યું કે તે ત્યાં જાતે જમવાનું બનાવે છે. જાતે ઘર સાફ કરે છે. જો કે સોશિયલ મીડીયાના ટ્રોલર્સે આ વાતને અલગ અર્થમાં લેતા તેની મશ્કરી કરવાનું શરુ કરી દીધું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ટ્રોલના નિશાને સોનમ

આ નિવેદનને લઈને હવે સોશિયલ મીડીયાના કીબોર્ડ વોરીયર્સ સોનમ પર તૂટી પડ્યા છે. આ બાબતે એક યુઝરે સોનમ પર વ્યક્તિગત પ્રાહાર કરતા લખ્યું કે ‘એક વાર ફરી સાબિત કરી દીધું કે આ મુર્ખ છે. શું સાફ સફાઈ કરનારા અને નોકર તેના ઘરમાં જબરદસ્તીથી ઘુસ્યા હતા? બોલવાની આઝાદી છે તો કંઈ પણ બોલી દો. બોલીવુડના વિભીષણ.’

એક યુઝરે આ વાત પર રિએક્શન આપ્યું કે, ‘ભારતમાં કોઈ આઝાદ નથી. સફાઈકામ કરનાર અને રસોઈયા જબરદસ્તીથી તમારા ઘરમાં ઘુસી જાય છે અને તમને કામ નથી કરવા દેતા. #SonamKapoor.’

હદ તો ત્યારે થઇ ગઈ જ્યારે એક યુઝરે લખ્યું કે, ‘હું એક પિટીશનની શરૂઆત કરી રહ્યો છું. જે જબરદસ્તીથી તમારા ઘરમાં મદદ કરનારા લોકોને તમારી આઝાદી છીનવતા રોકશે.

જુઓ અન્ય યુઝરે શું લખ્યું?

જાહેર છે કે સોનમ હવે ટ્રોલના નિશાને છે. અને તેઓ સોનમના આ નિવેદન પર અલગ અલગ અને મનફાવે તેમ કોમેન્ટ્સ કરી રહ્યા છે. જો કે સોનમે આ નિવેદન લંડનમાં તેના જીવન વિશે આપ્યું હતું. બાદમાં કેટલાક લોકોએ આ બાબતે સોનમ સામે ટ્રોલ પોસ્ટ કરીને આ વાતમાં આગ ચાંપવાનું કામ કર્યું હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: ત્વચાની આ સમસ્યાઓ માટે ક્યાંય જવાની જરૂર નથી, તમારા ઘરે જ છે મધ નામની ઔષધી, જાણો ફાયદા

આ પણ વાંચો: ના, આ કોઈ ફિલ્મની હિરોઈન નહીં, આ છે ભારતનું ગર્વ IPS પૂજા યાદવ: જાણો તેમના વિશે

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">