Hrithik Roshan ને ગમ્યો Ex-વાઇફ સુઝાન ખાનનો ‘પઠાણી લૂક’, કમેન્ટ કરીને કરી તારીફ

સુઝાન ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને હાલમાં જ તેમણે પોતાનો 'પઠાણી લુક' શેર કર્યો છે. સુઝાનના આ લુકને તેમના ચાહકોમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

Hrithik Roshan ને ગમ્યો  Ex-વાઇફ સુઝાન ખાનનો 'પઠાણી લૂક', કમેન્ટ કરીને કરી તારીફ
Sussanne Khan, Hrithik Roshan
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 17, 2021 | 4:02 PM

બોલિવૂડ અભિનેતા હૃતિક રોશન (Hrithik Roshan) તેમની પૂર્વ પત્ની સુઝાન ખાન (Sussanne Khan) સાથેની બોન્ડિંગ બધા જાણે છે. બંને ઘણા લાંબા સમય પહેલા છૂટા પડી ગયા હતા, પરંતુ સંબંધ તૂટી ગયા પછી પણ તેઓ ઘણીવાર સાથે જોવા મળે છે. માત્ર આ જ નહીં, ખાસ પ્રસંગો પર તેઓ એકબીજાની વિશ કરવાનું ભૂલતા નથી. આવી સ્થિતિમાં બંને વચ્ચેની મિત્રતા ફરી એકવાર ચર્ચા માટે આવી છે.

દરઅસલ, હૃતિક રોશન (Hrithik Roshan) એ એક્સ-વાઇફ સુઝાન ખાન (Sussanne Khan Photo) નાં પોસ્ટ પર કમેન્ટ કરી છે, જેણે સૌનું ધ્યાન તેમની તરફ ખેંચ્યું છે.

સુઝાન ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને હાલમાં જ તેમણે પોતાનો ‘પઠાણી લુક’ શેર કર્યો છે. સુઝાનના આ લુકને તેમના ચાહકોમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે, એટલું જ નહીં હૃતિક રોશને (Hrithik Roshan) પણ એક્સ-વાઇફની પઠાણી સ્ટાઇલ ખુબ પસંદ આવી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

સુઝાન આ પઠાણી સુટમાં એક અદભૂત શૈલીમાં પોઝ કરતી જોવા મળી રહી છે. એક્સ-વાઇફનો પઠાણી લુક જોઇને હૃતિક રોશને પણ એક કોમેન્ટ દ્વારા તેમની જમકર પ્રશંસા કરી છે.

સુઝાને આ ફોટો શેર કરતી વખતે લખ્યું- ‘સરળ અને હવાદાર સમર લુક. પ્રિય મરીયમ તમારો આભાર. મને આ જેન્ડર ફ્લૂઈડ પઠાણી ખરેખર ખુબ ગમ્યું. સુઝાનના આ લુક પર ફિદા હૃતિક રોશને (Hrithik Roshan)  કમેન્ટ કરતાં લખ્યું – ‘સુપર લૂક.’ અભિનેતાની કમેન્ટ પરથી સ્પષ્ટ થાય છે કે તેમને તેમની પત્નીનો નવો દેખાવ ગમ્યો છે.

તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે સુઝાન ખાને (Sussanne Khan) એન્ડ્રોજેનસ કપડાંનો પ્રયોગ કર્યો છે. તેમણે માર્ચમાં મિરર સેલ્ફી શેર કરી હતી, જેમાં તે બ્લેક ટોપ ઉપર વ્હાઇટ ટી-શર્ટ પહેરેલી જોવા મળ્યા હતા. આ સાથે, તેમણે બ્લેક ડિસ્ટ્રેસ્ડ જીન્સ અને સ્નીકર્સ પહેર્યા હતા. ફોટો શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં લખ્યું- ‘કેટલીક વાર મને લાગે છે કે હું એક છોકરો છું’.

આ પણ વાંચો :- ‘Gangubai Kathiawadi’ નાં નિર્માતાઓને રોજનું 3 લાખનું થઈ રહ્યું છે નુકસાન, હજુ આટલા દિવસોની શૂટિંગ છે બાકી

આ પણ વાંચો :- ‘ધ કપિલ શર્મા શો’ ની સુમોના ચક્રવર્તી વ્યકત કર્યું દર્દ- ‘બેરોજગાર છું ‘ 10 વર્ષથી આ રોગ સાથે સંઘર્ષ કરી રહી છું

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">