Hori khele raghuveera: અમિતાભ બચ્ચન અને હેમા માલિનીનું હોળી સ્પેશિયલ સોંગના લિરિક્સ વાંચો ગુજરાતીમાં
Hori Khele Raghuveera lyrics: હોળીના દિવસે વાગતુ સૌથી ફેમસ અને આઈકોનિક સોંગ હોરી ખેલેના લિરિક્સ વાંચો તમારી ભાષામાં.

હોળી પર ગવાતા અને વગાડાતા બોલિવુડના હોળી સ્પેશિયલ સોંગ અમે લઈને આવ્યા છે. ત્યારે હવે શ્રેષ્ઠ બોલીવુડ હોળીના ગીતો માનું એક સોંગના લિરિક્સ વાંચો ગુજરાતી ભાષામાં. અમિતાભ બચ્ચનનું હોરી ખેલ રઘુવીરા ફિલ્મ ‘બાગબાન’નું પ્રસંગોપાત હોળી ગીત છે. અમિતાભ બચ્ચન, હેમા માલિની, સલમાન ખાન અને અન્ય કલાકારો આ ગીતમાં છે.
આ ગીત અમિતાભ બચ્ચન, અલ્કા યાજ્ઞિક, સુખવિંદર સિંહ, ઉદિત નારાયણે ગાયું છે. હોળી ખેલે રઘુવીરા ગીતના બોલ સમીરે લખ્યા છે. આ સોંગ હોળીના દિવસે વગાડાતુ ઘણુ પોપ્યુલર સોંગ છે. આ સોંગની વાત કરીએ તો હોળી માટેનું આ ખુબ જ ફેમસ સોંગ છે. જે નાના બાળકથી લઈને મોટા સુધી બધાને ખબર હશે.
આ પણ વાંચો: Rang Barse Song Lyrics : હોળીના તહેવારમાં ગવાતું બોલિવુડના સૌથી લોકપ્રિય ગીતના વાંચો Lyrics
Hori khele raghuveera lyrics:
તાલ સે તાલ મિલે મોર બબુઆ બાજે ઢોલ મૃદંગ મન સે મન કા મિલ જો હો તો રંગ સે મિલ જાયે રંગ હો.. હોળી રમે રઘુવીરા
હોર ખેલ રઘુવીરા અવધ મેં હોરી ખેલ રઘુવીરા હોરી ખેલ રઘુવીરા અવધ મેં હોરી ખેલ રઘુવીરા
અરે હોળી ખેલ રઘુવીરા અવધ મેં હોળી ખેલ રઘુબીરા હોળી ખેલ રઘુબીરા અવધ મેં હોળી ખેલ રઘુબીરા
હાં હિલ-મિલ એવે લોગ લુગાઈ હિલ-મિલ એવે લોગ લુગાઈ હિલ-મિલ એવે લોગ લુગાઈ ભાઈ મહલન મેં ભીરા અવધ મેં હોળી ખેલ રઘુવીરા
અરે હોળી ખેલ રઘુવીરા અવધ મેં હોળી ખેલ રઘુવીરા હોળી હૈ.. હોળી ખેલ રઘુવીરા અવધ મેં હોળી ખેલ રઘુવીરા અરે હોળી ખેલ રઘુવીરા અવધ મેં હોળી ખેલ રઘુવીરા
(સંગીત)
તનિક શરમ નહિ આયે દેખે નહી અપની ઉમરીયા તનિક શરમ નહિ આયે દેખે નહી અપની ઉમરીયા સાથ બરસ મેં ઈશ્ક લડાયે સાથ બરસ મેં ઈશ્ક લડાયે મુખડે પે રંગ લગયે બડા રંગીલા સવારિયા સાથ બરસ મેં ઈશ્ક લડાયે
ચુનરી પે ડાલે અભિરા અવધ મેં હોળી ખેલ રઘુવીરા આરે ચુન્રી પે ડાલે અભિરા અવધ મેં હોળી ખેલ રઘુવીરા અરે હોળી ખેલ રઘુવીરા અવધ મેં હોળી ખેલ રઘુવીરા
હિલ-મિલ આવવે લોગ લુગાઈ ભાઈ મહલન મેં ભીરા અવધ મેં હોળી ખેલ રઘુવીરા
હોળી ખેલ રઘુબીરા અવધ મેં હોળી ખેલ રઘુબીરા
અરે.. અબ કે ફાગ મોસે ખેલો ના હોરી હા હા ના રમત ના રમત તોરી શપત મેં ઉમરિયા કી થોરી હૈયે હૈયે ચાચા
દેખે હૈ ઉપર સે, ઝનકે નહીં અંધાર સજનિયા દેખે હૈ ઉપર સે, ઝનકે નહીં અંધાર સજનિયા ઉમર ચડી હૈ દિલ તો જવાન હૈ ઉમર ચડી હૈ ભૈયા દિલ તો જવાન હૈ બહું મૈં ભરકે મુઝે જરા ઝાંકડે પૈઝાનિયા બહું મૈં ભરકે મુઝે જરા ઝાંકડે પૈઝાનિયા
સચી કહે હૈ કબીરા અવધ મેં હોળી ખેલ રઘુવીરા અરે સચી કહે હૈ કબીરા અવધ મેં હોળી ખેલ રઘુવીરા અરે.. હોરી ખેલ.. રઘુ
હો હોળી ખેલ રઘુબીરા અવધ મેં હોળી ખેલ રઘુબીરા હોળી ખેલ રઘુબીરા અવધ મેં હોળી ખેલ રઘુબીરા
હિલ મિલ એવે લોગ લુગાઈ હાં હિલ મિલ એવે લોગ લુગાઈ ભાઈ મહલન મેં ભીરા અવધ મેં હોળી ખેલ રઘુવીરા હોળી ખેલ રઘુવીરા અવધ મેં હોળી ખેલ રઘુવીરા અરે ભૈયા હોરી ખેલ રઘુવીરા અવધ મેં હોરી ઘેલ રઘુવીરા
હોળી ખેલ રઘુવીરા અવધ મેં હોળી ખેલ રઘુવીરા હોળી ખેલ રઘુવીરા અવધ મેં હોળી ખેલ રઘુવીરા હોળી ખેલ રઘુવીરા અવધ મેં હોળી ખેલ રઘુવીરા હોળી ખેલ રઘુવીરા અવધ મેં હોળી ખેલ રઘુવીરા હોળી ખેલ રઘુવીરા અવધ મેં હોળી ખેલ રઘુવીરા