AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heeriye Song: અરિજિત સિંહ અને જસલીન રોયલનું લેટેસ્ટ આલ્બમ સોંગ હિરીયે થયું રિલિઝ, જુઓ Lyrics અને Video

અરિજિત સિંઘ અને જસલીન રોયલનું લેટેસ્ટ સોંગ હીરીયે સોંગ જે બે દિવસ પહેલા જ રિલિઝ થયુ છે ત્યારે તેનો વીડિયો અને લીરિક્સ જુઓ અહીં

Heeriye Song: અરિજિત સિંહ અને જસલીન રોયલનું લેટેસ્ટ આલ્બમ સોંગ હિરીયે થયું રિલિઝ, જુઓ Lyrics અને Video
Heeriye Song
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 3:52 PM
Share

અરિજિત સિંઘ અને જસલીન રોયલનું લેટેસ્ટ સોંગ હીરીયે જેમાં દુલ્કર સલમાન છે જે બે દિવસ પહેલા જ રિલિઝ થયેલુ લેટેસ્ટ સોંગ છે. અરિજિત સિંઘ, જસલીન રોયલ આ ગીત ગાયું છે અને આ નવીનતમ ગીતમાં દુલકર સલમાન જોવા મળી રહ્યો છે. હીરીયે ગીતના બોલ આદિત્ય શર્મા દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે સંગીત સૌરવ રોયે કમ્પોઝ કર્યું છે અને વિડિયોનું નિર્દેશન તાની તનવરે કર્યું છે.

(Video Credit: Jasleen Royal)

Heeriye Song Lyrics:

હીરીયે હીરીયે આઆ હીરીયે હીરીયે આઆ

તેરી હોકે મારા જીંદ જાન કરા તેરી હોકે મારા જીંદ જાન કરા

હીરીયે હીરીયે આઆ હીરીયે હીરીયે આઆ

નીંદે વી ટૂટ ટૂટ ગઈયાં ચૂંદી મેં તારે રહિયાં સોચન વિચાર તેરીયાં પૈયાં હાનિયા

સારી સારી રાત જગાવે યાદ નુ જીકર તેરા વે આયે ક્યૂં ના આયે સુબહ વે હાનિયા

તેરી હોકે મરા જીંદ જાન કરા તેરી હોકે મરા જીંદ જાન કરા

હીરીયે હીરીયે આઆ હીરીયે હીરીયે આઆ

છેતીયા આ છેત્તી સોહને રાત ના લંગે આજા વે આજા સોહને રાત ના લંગે

છેત્તી આ છેત્તી સોહને રાત ના લંગે આજા વે આજા સોહને રાત ના લંગે

જદ વી તૈનુ તકડી આન વે અખિયાં વિ શુકર માનવે કોલે આ દૂર ના જા વે હાનિયા

પલકન દી કરકે છવાં દિલ દે તૈનુ કોલ બિઠાવા તક તક તૈનુ ખૈરા પાવા હાનિયા તેરી

હાનિયા તેરી તેરી હાનિયા તેરી

તેરી હોકે મરા જીંદ જાન કરા તેરી હોકે મરા જીંદ જાન કરા

હીરીયે હીરીયે આઆ હીરીયે હીરીયે આઆ

હાં આ હાનિયા તેરી હાં આ હાનિયા તેરી

હાઈકોર્ટ, અમદાવાદ-સુરતની કોર્ટને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
હાઈકોર્ટ, અમદાવાદ-સુરતની કોર્ટને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
મ્યુચ્યુઅલ ડિવોર્સમાં રાહ નહીં,રાહત મળશે, કૂલિંગ ઓફ પિરિયડ ફરજિયાત નથી
મ્યુચ્યુઅલ ડિવોર્સમાં રાહ નહીં,રાહત મળશે, કૂલિંગ ઓફ પિરિયડ ફરજિયાત નથી
જામનગર : કાલાવડ શહેરમાં દારૂબંધીના લીરેલીરા, પોલીસની કામગીરી પર સવાલ
જામનગર : કાલાવડ શહેરમાં દારૂબંધીના લીરેલીરા, પોલીસની કામગીરી પર સવાલ
ઠંડીનો પારો પહોચ્યો 7.5 ડિગ્રીએ, જાણો કયા શહેરમાં કેટલી નોંધાઈ ઠંડી
ઠંડીનો પારો પહોચ્યો 7.5 ડિગ્રીએ, જાણો કયા શહેરમાં કેટલી નોંધાઈ ઠંડી
તમે નવા વિચારોથી ભરપૂર રહેશો, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
તમે નવા વિચારોથી ભરપૂર રહેશો, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
આણંદના આંકલાવ ગામમાંથી સામે આવી ચકચારી ઘટના, યુવકને સળગાવવાનો આરોપ
આણંદના આંકલાવ ગામમાંથી સામે આવી ચકચારી ઘટના, યુવકને સળગાવવાનો આરોપ
ગીરમાં ગમગીની: માનવભક્ષી સિંહણને બેભાન કરવાની ગોળી ટ્રેકરને વાગતા મોત
ગીરમાં ગમગીની: માનવભક્ષી સિંહણને બેભાન કરવાની ગોળી ટ્રેકરને વાગતા મોત
મધરખડા ગામના પાટીયા પાસે ગેરકાયદે પાંચ એકર સરકારી જમીન દબાણમુક્ત કરાઇ
મધરખડા ગામના પાટીયા પાસે ગેરકાયદે પાંચ એકર સરકારી જમીન દબાણમુક્ત કરાઇ
અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બની ઉડાવી દેવાની મળી ધમકી, જુઓ Video
અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બની ઉડાવી દેવાની મળી ધમકી, જુઓ Video
આહીર અને કોળી સમાજના મથામણ વચ્ચે CM ની ઉચ્ચસ્તરીય બેઠક
આહીર અને કોળી સમાજના મથામણ વચ્ચે CM ની ઉચ્ચસ્તરીય બેઠક
g clip-path="url(#clip0_868_265)">