Shahid Kapoorનાં દીકરા જૈનની ક્યુટનેસ જોઈને ભૂલી જશો તૈમૂર અલી ખાનને, છોટે નવાબ માટે છે ટફ કોમ્પિટીશન

તૈમૂર સામે ટફ કોમ્પીટીશન આવી ગયું છે. અમે વાત કરી રહ્યા છીએ શાહિદ કપૂર (Shahid Kapoor) અને મીરા રાજપૂત (Mira Rajput) ના પુત્ર જૈન (Zain) વિશે .

Shahid Kapoorનાં દીકરા જૈનની ક્યુટનેસ જોઈને ભૂલી જશો તૈમૂર અલી ખાનને, છોટે નવાબ માટે છે ટફ કોમ્પિટીશન
Zain, Taimur
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 05, 2021 | 11:31 AM

કરીના કપૂર (Kareena Kapoor) અને સૈફ અલી ખાન (Saif Ali Khan) નો પુત્ર તૈમૂર અલી ખાન (Taimur Ali Khan) તેના જન્મથી જ ઘણો ચર્ચામાં રહ્યો છે. તૈમૂર સૌથી લોકપ્રિય સ્ટાર કિડ છે. આટલું જ નહીં, તૈમૂરની લોકપ્રિયતા પણ કોઈ સ્ટારથી ઓછી નથી. ફોટોગ્રાફરો તેના ફોટા લેવા માટે ખૂબ ઉત્સાહિત રહેતા હોય છે. પહેલાં તૈમૂર આનાથી ચિડાતો હતો, પરંતુ હવે તેને પણ આદત પડી ગઈ છે.

જોકે, હવે તૈમૂર સામે ટફ કોમ્પીટીશન આવી ગયું છે. અમે વાત કરી રહ્યા છીએ શાહિદ કપૂર (Shahid Kapoor) અને મીરા રાજપૂત (Mira Rajput) ના પુત્ર જૈન (Zain) વિશે. બંને તેમના બાળકોને લાઈમલાઈટથી દૂર રાખે છે. જોકે હાલમાં જ જૈનનો એક ફોટો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ખરેખર, કોસ્ચ્યુમ ડિઝાઇનર કૃણાલ રાવલે જૈનનો ફોટો શેર કર્યો છે, જે મીરાએ તેમના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. ફોટામાં તમે જોશો કે જૈન કુર્તા-પાયજામા પહેરેલો છે જે કૃણાલ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે. જૈનની ક્યુટનેસ જોઈને તમે પણ તેના પ્રેમમાં પડી જશો.

ચાહકો સોશિયલ મીડિયા પર આ ફોટાને શેર કરીને જૈનની ક્યુટનેસની પ્રશંસા કરી રહ્યા છે. તો કોઈ તેની સરખામણી શાહિદ કપૂરના બાળપણના ફોટા સાથે કરી રહી છે.

અહીં જુઓ જૈનની ફોટો

જો કે, બંને બાળકોના ફોટો સોશિયલ મીડિયા પર વધારે શેર થતા નથી સિવાય કોઈ ખાસ દિવસ. જો કે મીરા બાળકોની પ્રવૃત્તિઓના ફોટા શેર કરતી રહે છે. થોડા દિવસો પહેલા મીરાએ પોતાનો એક ફોટો શેર કર્યો હતો જેને તેની પુત્રી મીશાએ ક્લિક કર્યો હતો. મીશા પેઇન્ટિંગ પણ સારી રીતે કરે છે.

આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા શાહિદની માતા નીલિમા અજીમે (Neelima Azeem) મીરાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તે એક પરફેક્ટ પુત્રવધૂ, પત્ની અને માતા છે. તેમણે બંને બાળકોની સારી સંભાળ લીધી છે.

મીરાએ કેટલાક સમયથી જબરદસ્ત પરિવર્તન કર્યું છે. પહેલાં તે સરળ રહેતી હતી, પરંતુ હવે તે તેમના બોલ્ડ અને ગ્લેમરસ ફોટા શેર કરતી રહે છે. આ સિવાય તે અનેક સામાજિક મુદ્દાઓ પર વાતો પણ કરતી રહે છે.

બીજી તરફ, શાહિદના વ્યવસાયિક જીવનની વાત કરીએ તો, તે છેલ્લે વર્ષ 2019 માં કબીર સિંહ ફિલ્મમાં જોવા મળ્યા હતા, જેમાં કિયારા અડવાણી (Kiara Advani) તેમની સાથે હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. હવે શાહિદ ફિલ્મ જર્સીમાં જોવા મળશે, જેમાં તેમની સાથે મૃણાલ ઠાકુર અને પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં છે. આ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે જેને ગૌતમ તિન્નૌરી દિગ્દર્શિત કરી રહ્યા છે.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">