Arvind Trivedi : ભલે ભજવ્યુ રાવણનું પાત્ર પણ હતા એ પ્રખર રામ ભક્ત, જુઓ અરવિંદ ત્રિવેદીનો અદ્ભૂત અભિનય તસવીરોમાં

|

Oct 06, 2021 | 8:49 AM

TV9 સાથેની વિશેષ મુલાકાતમાં અરવિંદ ત્રિવેદી એ કહ્યુ હતુ કે, રામને આપેલી ગાળો અને અપશબ્દો ને લઇને પ્રાયશ્વીત કરૂ છુ અને એટલે જ હુ રામની ભક્તી કરૂ છે. સમાજને હુ સંદેશો આપુ છુ કે રાવણ જેવો અહંકાર અને અભીમાન ન કરશો.

1 / 6
અરવિંદ ત્રિવેદી (Arvind Trivedi) ના અવસાનના સમાચાર જાણીને અભિનય જગત જ નહી, પરંતુ તેમના અનેક ચાહકોને માટે દુઃખના સમાચાર છે. લંકેશ તરીકે પ્રસિદ્ધ અરવિંદ ત્રિવેદી અનેક ગુજારાતી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.

2 / 6
અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદી (Upendra Trivedi) ની બેલડી ગુજરાતી ચલચિત્રોમાં એક સફળ યુગને પસાર કરવામાં પાયાની ભૂમિકા ભજવી હતી. અરવિંદ ત્રિવેદીને રામાયણ સિરીયલ માટે પસંદ કરવા માટે ખાસ કારણ હતુ. અને બસ તેને લઇને રામાનંદ સાગરે (Ramand Sagar) તેમને રામાયણ (Ramayana) માટે પસંદ કર્યા હતા.

3 / 6
અરવિંદ ત્રિવેદી ગુજરાતી ચલચિત્રોમાં અભિનેતા હતા. અભિનય તેમની રગે રગેમાં હતો. બસ તે અભિયનને તેમણે પાત્ર મુજબ ઢાળવાનુ કામ કરવાનુ રહેતુ હતુ. તેમની અભિનય કળા પર યુવાની કાળમાં દર્શકો ફીદા હતા.

4 / 6
રામાનંદ સાગર દ્રારા નિર્મીત રામાયણ માટે 80 ના દશક દરમ્યાન રામાયણના વિવિધ પાત્રોની શોધ ધારાવાહીક માટે શરુ કરવામાં આવી હતી.જેનુ મોટા ભાગનુ શુટીંગ ઉંમરગામ નજીકના સ્ટુડીયો અને દરિયા કીનારે થયુ હતુ. આ માટે એક બાદ એક પાત્રોને પસંદ કરવામાં આવી રહ્યા હતા. આ દરમ્યાન રાવણના પાત્ર માટે રામાનંદ સાગરજીની નજરમાં કોઇ અભિનેતા બરાબર ફીટ બેસતો નહોતો.

5 / 6
Tv9 ગુજરાતી સાથે અરવિંદ ત્રિવેદીએ તેમની હયાતી દરમ્યાન આપેલા ઇન્ટરવ્યુમાં તેઓ આ ખાસ વાત ને રજૂ કરી હતી. તેઓએ કહ્યુ હતુ કે, આ માટે તેઓએ પણ સ્ક્રિન ટેસ્ટ આપ્યો હતો. પરંતુ તેમના અટ્ટહાસ્યને જોઇને તેઓ પંસદ પામ્યા હતા. તેઓને તેમના એ અટ્ટહાસ્યને શુટીંગ દરમ્યાન જાળવી રાખવા માટે ખાસ આગ્રહ રખાયો હતો.

6 / 6
ઓ જ્યારે રાવણ તરીકેના શુટીંગ માટે રવાના થતા એ પહેલા તેઓ રામના ફોટા સમક્ષ પ્રાર્થના કરતા હતા. રામને તેઓ પ્રાર્થના કરતા હતા કે, રામજી તમારા સારા પણાને સમાજ સામે રાખી શકવાનો પ્રયાસ કરી શકુ એવી નકારાત્મકતા મારામાં ઉપસાવજો. તેઓ રામના ફોટા સમક્ષ પહેલા થી માફી માંગી લેતા કે શુટીંગ દરમ્યાન ભગવાન રામને ગાળો દેવાની છે.

Next Photo Gallery