AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સિંગર ગુરુ રંધાવાના જીમ પર થયું ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે જવાબદારી લીધી

Guru Randhawa Gym Firing : પંજાબી સિંગર ગુરુ રંધઆવા હાલમાં ખુબ ચર્ચામાં છે. તેનું કારણ તેની કોઈ ફિલ્મ કે ગીત નહી પરંતુ તેના જીમ પર ફાયરિંગ થયું છે.ગોળીબારની માહિતી મળતાં જ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.

Breaking News : સિંગર ગુરુ રંધાવાના જીમ પર થયું ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે જવાબદારી લીધી
Image Credit source: AI
| Updated on: Jun 11, 2026 | 10:29 AM
Share

બુધવારે મોડી રાત્રે સિંગર ગુરુ રંધાવાના જીમમાં ગોળીબારનો મામલો સામે આવ્યો હતો. તેમનું જીમ, 24HS ફિટનેસ દિલ્હી, દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં આવેલું છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે ગોળીબારની જવાબદારી સ્વીકારી છે. ગોળીબારની માહિતી મળતાં જ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આ સમગ્ર ઘટના સલમાન ખાન સાથે જોડાયેલી હોવાનું જાણવા મળ્યું છે.

સલમાન ખાનનું કનેક્શન સામે આવ્યું

લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ સાથે સંકળાયેલા અનિલ પંડિત યુએસએએ ઓડિયો નોટ અને ફેસબુક દ્વારા ગોળીબાર અને ધમકી આપવાનો દાવો કર્યો હતો. ગુરુ રંધાવાના જીમ પર ફાયરિંગ ત્યારે થયું જ્યારે તે જીમમાં હાજર ન હતો પરંતુ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પહોંચી ગઈ છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા ગ્રુપ અનિલ પંડિતનું કહેવું છે કે, આ જીમ પર ફાયરિંગ એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે, સિંગર ગુરુ રંધાવા સલમાન ખાનનો નજીકનો મિત્ર છે. લોરેન્સ બિશ્રોઈ ગેંગે પહેલા પણ અનેક સિંગરના ઘરની આસપાસ ફાયરિંગ કર્યું છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ ?

હાલમાં સોશિયલ મીડિયા પર લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ સાથે જોડાયેલા અનિલ પંડિતે એક પોસ્ટ કરી છે લખ્યું કે,- ”(24 HS FITNESS DELHI) ગુરુ રંધાવાના જીમ પર ફાયરિગ થઈ છે. તે મે અનિલ પંડિત USA અને LAWRENCE BISHNOI ગ્રુપે કરી છે. આ સલમાન ખાનની ખુબ નજીકનો મિત્ર હતો. અમે પહેલા પણ આનો સમજાવ્યો હતો કે, આ અમારો દુશ્મન છે. આનાથી દુર રહેજે પરંતુ તે સમજયો નહી. તેમજ જેટલા પણ દેશદ્રોહી છે. જે દેશ વિરુદ્ધ શ્રડયંત્ર રચે છે. દુનિયાના કોઈ પણ ખુણામાં છુપાયેલો હશે ત્યાં જઈને મારીશું.

સલમાન ખાનની પાછળ પડ્યો છે લોરેન્સ બિશ્રોઈ

કાળિયાર શિકારને લઈ લાંબા સમયથી લોરેન્સ બિશ્નોઈ ગેંગ સલમાન ખાનની પાછળ છે. અભિનેતાને અનેક વખત મારવાની ધમકી મળી ચૂકી છે. આ સાથે તેના ઘરની બહાર પણ ફાયરિંગ થયું હતુ. ત્યારબાદથી અભિનેતાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. હવે સિક્યોરિટી વગર તે જોવા મળશે નહી. સલમાન ખાનના નજીકના વ્યક્તિઓ પર હુમલા થઈ રહ્યા છે.

ગાડીઓનો શોખીન છે સિંગર, એક ગીતે બનાવી દીધો રાતોરાત સ્ટાર, આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
g clip-path="url(#clip0_868_265)">