AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Femina Miss India 2026: 30 સ્પર્ધકોને પછાડી સાધ્વીએ જીત્યો મિસ ઈન્ડિયા 2026નો ખિતાબ

Femina Miss India 2026 : ફેમિના મિસ ઈન્ડિયા 2006નો તાજ ગોવાની સાધ્વી સતીશ સૈલે જીત્યો છે. તેમણે 30 સ્પર્ધકોને પાછળ છોડી આ ખિતાબ પોતાને નામ કર્યો હતો. હવે તે મિસ વર્લ્ડ 2007માં ભારતને રિપ્રેઝેન્ટ કરશે.

Breaking News Femina Miss India 2026: 30 સ્પર્ધકોને પછાડી સાધ્વીએ જીત્યો મિસ ઈન્ડિયા 2026નો ખિતાબ
| Updated on: Apr 19, 2026 | 10:02 AM
Share

ફેમિના મિસ ઈન્ડિયાનું આયોજન ઓડિશાના ભુવનેશ્વર સ્થિત કલિંગા ઈન્સ્ટીયુટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજીમાં આયોજિત કરાયું હતુ. જ્યાં દેશભરમાંથી 30સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ ગ્રાન્ડ ઈવેન્ટમાં અનેક રાઉન્ડ યોજાયા હતા. જેમાં બધાએ પોતાની પર્સનાલિટી, કોન્ફિડન્સ અને ટેલેન્ટનું પ્રદર્શન કરવાનું હતુ.ત્યારબાદ સાધ્વી સતીશ સૈલેએ બાજી મારી હતી. તેને ગત્ત વર્ષની વિજેતાએ તાજ પહેરાવ્યો હતો. આ જીતની સાથે તે હવે મિસ વર્લ્ડ 2027માં ભાગ લેશે.

સાધ્વી સૈલ કોણ છે?

સાધ્વી સૈલના વિશે વાત કરીએ તો તે ગોવાની રહેવાસી છે. તેમણે ઈકોનોમિક્સ અને ઈન્ટરનેશનલ રિલેશનમાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો છે. માત્ર આટલું જ નહી સાધ્વીને 7 ભાષાનું જ્ઞાન છે.જે લખી શકે છે અને બોલી પણ શકે છે. આ સ્પર્ધકમાં મહારાષ્ટ્રની રાજનંદિની પવાર ફર્સ્ટ રનર અપ અને યૂનિયન ટેરિટરીની શ્રી અદ્ધૈતાને સેકન્ડ રનર અપ અનાઉન્સ કરવામાં આવી હતી. ત્રણેયે આખા શોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. તેમજ લાસ્ટ રાઉન્ડ સુધી ટકકર જોવા મળી હતી.

ફિલ્મી સ્ટાર સામેલ

ફેમિના મિસ ઈન્ડિયા 2026માં અનેક સ્ટાર સામેલ થયા હતા. જેમાં મધુર ભંડકારકર,જીનત અમાન, સેલિના જેટલી , ટેરેન્સ લુઈસ,નેહા ધૂપિયા તેમજ અમાન મલિક જેવા નામ સામેલ હતા.

જુબિન નૌટિયાલે પોતાના અવાજથી આ સૌંદર્ય સ્પર્ધામાં જાદુ ઉમેર્યો. મનીષ પોલે આ શોને હોસ્ટ કર્યો હતો. ટોપ 8માં સ્થાન મેળવનાર સ્પર્ધકોમાં યાશિકા શર્મા, શ્રેયા ઠાકુર, ધનુશ્રી ચૌહાણ, પરી કૂપર, અદ્વૈત, રાજનંદિની પંવાર, તરુ શેરા અને સાધ્વી સેલનો સમાવેશ થાય છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું.અહી ક્લિક કરો

Follow Us
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
"5 વર્ષમાં શું વિકાસ કર્યો?" કહીને સ્થાનિકોએ ઉમેદવારોની બોલતી બંધ કરી
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
g clip-path="url(#clip0_868_265)">