AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tinnu Anand Health Update: અભિનેતાની 5 પાંસળીઓ તૂટી, ફેફસામાં પંચર થયા બાદ ICUમાં દાખલ, ટીનુ આનંદનું હેલ્થ અપડેટ જાણો

બોલિવૂડના વરિષ્ઠ અભિનેતા ટીનુ આનંદ (Tinnu Anand)ને હવે મુંબઈની એક હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમના હેલ્થ અપડેટ વિશે જાણો.ટીનુ આનંદ દાયકાઓથી ભારતીય સિનેમાનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યા છે,

Tinnu Anand Health Update: અભિનેતાની 5 પાંસળીઓ તૂટી, ફેફસામાં પંચર થયા બાદ ICUમાં દાખલ, ટીનુ આનંદનું હેલ્થ અપડેટ જાણો
| Updated on: Nov 13, 2026 | 9:13 AM
Share

Tinnu Anand Health Update: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અને ફિલ્મમેકરના સ્વાસ્થને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાહતના સમાચાર એ છે કે,ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે ટીનુ આનંદને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રિપોર્ટ મુજબ ટીનુ આનંદની પાંસળીઓમાં ફેક્ચર થયું હતુ. જેના કારણે તેની પાંસળીઓ ટુટી ગઈ અને ફેંફસાને પણ ઈજા થઈ હતી. ફેંફસામાં પંક્ચર પડ્યું હતુ.

ટીનુ આનંદની ઘર પર જ ટ્રીટમેન્ટ

નાજુક હાલતના કારણે તેને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. હાલમાં રાહતના સમાચાર એ છે કે, તે ખતરામાંથી બહાર છે. ઘરે પરત આવ્યા છે. તેને ક્યારે અને કઈ રીતે ઈજા થઈ તેનો હજુ ખુલાસો કર્યો નથી.હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા બાદ ટીનુ આનંદની ઘર પર જ ટ્રીટમેન્ટ ચાલી રહી છે. ડોક્ટરોએ તેને આરામ કરવાની સલાહ આપી છે. તેમજ રિકવરીના આ તબક્કામાં ઘરથી બહાર ન જવાનું પણ કહેવામાં આવ્યું છે. શરીરના મોબિલિટીને ધીમે ધીમે પરત લાવવા માટે ઘર પર જ નિયમિત ફિઝિયોથેરેપી કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર તેની પાંસળીમાં ફેક્ચર અને ફેંફસામાં ઈજા થઈ હોવાને કારણે ખુબ દુખાવો સહન કરવો પડ્યો છે.

આ સ્થિતિમાં બેસવું તેમજ ઉઠવુ અને સુતી વખતે પડખું ફરવું પણ દર્દનાક અને મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. હાલમાં તે સંપુર્ણ મેડિકલ ગાઈડન્સનું પાલન કરી રહ્યો છે. જેનાથી શરીરને રિકવર થવા માટે વધારે સમય મળી શકે.

લાંબી સિનેમેટિક સફર

ટીનુ આનંદ દાયકાઓથી ભારતીય સિનેમાનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યા છે, તેમણે વિવિધ જોનરની અસંખ્ય ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી છે. કાર્યક્ષેત્રે, તેઓ તાજેતરમાં રામ ચરણ અને જાહ્નવી કપૂર અભિનીત વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મ “પેડ્ડી” માં જોવા મળ્યા હતા. તેમના ચાહકો અને ફિલ્મ સાથીઓ તેમના ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

રિટાયરમેન્ટની ઉંમરે ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરનાર શિશિર શર્માનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
રાજકોટ અને વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે મંજૂરી
રાજકોટ અને વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે મંજૂરી
દિવાળીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે બન્યુ હોટ સ્પોટ
દિવાળીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે બન્યુ હોટ સ્પોટ
દિવાળીની રજાઓમાં દીવમાં ઉમટ્યા પ્રવાસીઓ, નાગવા બીચ બન્યો મુખ્ય આકર્ષણ
દિવાળીની રજાઓમાં દીવમાં ઉમટ્યા પ્રવાસીઓ, નાગવા બીચ બન્યો મુખ્ય આકર્ષણ
ગૃહમંત્રી અમિત શાહે શામળ પટેલને કર્યા નજરઅંદાજ!
ગૃહમંત્રી અમિત શાહે શામળ પટેલને કર્યા નજરઅંદાજ!
10.40 કરોડનો ટ્રેક 8 મહિનાથી લોકાર્પણની રાહમાં
10.40 કરોડનો ટ્રેક 8 મહિનાથી લોકાર્પણની રાહમાં
ગલગોટાના ફૂલો આર્થિક સંકટનું કારણ બન્યા
ગલગોટાના ફૂલો આર્થિક સંકટનું કારણ બન્યા
ઉધના સ્ટેશન પર ગેરકાયદેસર ઉઘરાણી અને મારામારી બદલ પૂર્વ કર્મચારીની ધરપ
ઉધના સ્ટેશન પર ગેરકાયદેસર ઉઘરાણી અને મારામારી બદલ પૂર્વ કર્મચારીની ધરપ
કેદારનાથ ધામના કપાટ ભાઈબીજે બંધ, 19 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
કેદારનાથ ધામના કપાટ ભાઈબીજે બંધ, 19 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
મહેસાણામાં ઇયળના ઉપદ્રવથી ખેતરમાં પાકને ભારે નુકસાન
મહેસાણામાં ઇયળના ઉપદ્રવથી ખેતરમાં પાકને ભારે નુકસાન
સાંતેજ હુમલા કેસ: 25 દિવસ બાદ પણ આરોપી ભાવિક ગજ્જર કેમ ફરાર?
સાંતેજ હુમલા કેસ: 25 દિવસ બાદ પણ આરોપી ભાવિક ગજ્જર કેમ ફરાર?
g clip-path="url(#clip0_868_265)">