Breaking News : ‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલી BJPમાં જોડાઈ, કહ્યું- ‘મારે પણ વિકાસના મહાયજ્ઞમાં ભાગ લેવો જોઈએ’, જુઓ વીડિયો

પ્રખ્યાત ટીવી સીરિયલ અનુપમા દરેક ઘરમાં જોવા મળે છે. અનુપમા ઉર્ફે રૂપાલી ગાંગુલીના ચાહકો માટે એક મોટા સમાચાર આવ્યા છે, અભિનેત્રી ભાજપમાં જોડાઈ છે. રૂપાલી ગાંગુલીએ દિલ્હી હેડક્વાર્ટરમાં ભાજપની સદસ્યતા લીધી.

Breaking News : 'અનુપમા' ફેમ રૂપાલી ગાંગુલી BJPમાં જોડાઈ, કહ્યું- 'મારે પણ વિકાસના મહાયજ્ઞમાં ભાગ લેવો જોઈએ', જુઓ વીડિયો
Rupali Ganguly joins BJP at Delhi headquarters
Follow Us:
| Updated on: May 01, 2024 | 1:01 PM

Rupali Ganguly joins BJP : નાના પડદાની ફેમસ સીરિયલ ‘અનુપમા’ દરેક ઘરમાં જોવા મળે છે. આ સીરિયલમાં અનુપમાનું પાત્ર ભજવનારા રૂપાલી ગાંગુલી દરેક ઘરમાં ફેમસ થઈ ગઈ છે. પરંતુ આ દરમિયાન અનુપમાના ફેન્સ માટે એક મોટા સમાચાર આવ્યા છે, રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ ગઈ છે.

દિલ્હી હેડક્વાર્ટરમાં ભાજપની સદસ્યતા લીધી

દિલ્હી હેડક્વાર્ટરમાં ભાજપની સદસ્યતા લીધી રૂપાલી ગાંગુલીએ દિલ્હી હેડક્વાર્ટરમાં ભાજપની સદસ્યતા લીધી. ભાજપમાં જોડાયા બાદ અભિનેત્રીએ કહ્યું કે, જ્યારે મેં વિકાસનો આ મહાયજ્ઞ જોયો ત્યારે મને લાગ્યું કે મારે તેમાં ભાગ લેવો જોઈએ. મને તમારા બધાના આશીર્વાદ અને સમર્થનની જરૂર છે. હું જે પણ કરું તે યોગ્ય અને સારું પણ હોવું જોઈએ.

શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?

(Credit Source : @tv9gujarati)

આ નિર્ણયથી ઘણા લોકો ખુશ કે નાખુશ?

જો કે રૂપાલીના આ નિર્ણયથી ઘણા લોકો ખુશ છે, તો કેટલાક લોકોને એ વાતની ચિંતા છે કે હવે અનુપમા સિરિયલનું શું થશે. યુઝર્સ પ્રશ્ન છે કે શું તે અનુપમાને છોડી દેશે કે પછી તે શો સાથે તેની રાજકીય કારકિર્દીનું સંચાલન કરશે.

(Credit Source : ANI)

જો કે રૂપાલીના આ નિર્ણયથી ઘણા લોકો ખુશ છે, તો કેટલાક લોકોને એ વાતની ચિંતા છે કે હવે અનુપમા સિરિયલનું શું થશે. યુઝર્સને પ્રશ્ન છે કે શું તે અનુપમાને છોડી દેશે કે પછી તે શો સાથે તેની પોલિટિકલ કરિયરનું મેનેજમેન્ટ કરશે. તમને જણાવી દઈએ કે રૂપાલી લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. તેણે અક્ષય કુમારથી લઈને ગોવિંદા સુધી બધા સાથે કામ કર્યું છે. રૂપાલીના પિતા પણ મોટા ડિરેક્ટર રહી ચૂક્યા છે.

પરંતુ રૂપાલીને તેની અસલી ઓળખ સીરિયલ પહેલું અનુપમાથી જ મળી છે. દર્શકોને પણ અભિનેત્રીનું કામ ઘણું પસંદ આવે છે. આટલું જ નહીં ગઈ કાલે અભિનેત્રી રૂપાલીનો જન્મદિવસ પણ હતો. સાથે જ તેની ફેન ફોલોઈંગ પણ ખૂબ જ મોટી છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 2.9 મિલિયન એટલે કે 20 લાખથી વધુ ફોલોઅર્સ છે.

Latest News Updates

આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">