Brand Value: ખિલાડી કે ખાન નહિ પ્રિયંકા છે બોલીવુડની સૌથી મોટી બ્રાન્ડ, ૨૬૫ કરોડ વેલ્યુ સાથે ટોચ પર

બ્રાન્ડ વેલ્યુ (Brand Value) એ હસ્તીઓની પ્રતિષ્ઠા દર્શાવે છે. ઓનલાઇન સેન્ટિમેન્ટ એનાલિસીસ કંપની Checkbrand એ ભારતની ટોચની હસ્તીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ફિલ્મી સીતારાઓમાં તમામ ખાન અને ખિલાડીને પાછળ છોડી પ્રિયંકા ચોપડા એ બાજી મારી છે.બોલિવૂડથી હોલીવુડ સુધી પોતાની ખ્યાતિ જમાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપડાની બ્રાન્ડ વેલ્યૂ સૌથી વધુ છે. યાદીમાં પ્રિયંકાએ સલમાન, શાહરૂખ, […]

Brand Value: ખિલાડી કે ખાન નહિ પ્રિયંકા છે બોલીવુડની સૌથી મોટી બ્રાન્ડ, ૨૬૫ કરોડ વેલ્યુ સાથે ટોચ પર
Actress Priyanka Chopra, who has made a name for herself from Bollywood to Hollywood, has the highest brand value.
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 25, 2020 | 9:18 AM

બ્રાન્ડ વેલ્યુ (Brand Value) એ હસ્તીઓની પ્રતિષ્ઠા દર્શાવે છે. ઓનલાઇન સેન્ટિમેન્ટ એનાલિસીસ કંપની Checkbrand એ ભારતની ટોચની હસ્તીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ફિલ્મી સીતારાઓમાં તમામ ખાન અને ખિલાડીને પાછળ છોડી પ્રિયંકા ચોપડા એ બાજી મારી છે.બોલિવૂડથી હોલીવુડ સુધી પોતાની ખ્યાતિ જમાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપડાની બ્રાન્ડ વેલ્યૂ સૌથી વધુ છે. યાદીમાં પ્રિયંકાએ સલમાન, શાહરૂખ, આમિર ખાન અને અક્ષય કુમારને પણ પાછળ છોડી દીધા છે.

પ્રિયંકા ચોપરાની બ્રાન્ડ વેલ્યુ 265 કરોડ છે ડિજિટલ અને સોશ્યલ મીડિયા ટ્રેકિંગ કંપની ચેકબ્રાન્ડએ ભારતની ટોચની હસ્તીઓનો ડેટા જાહેર કર્યા છે. આ ડેટા મુજબ ઓગસ્ટથી ઓક્ટોબર ક્વાર્ટરમાં પ્રિયંકાની બ્રાન્ડ વેલ્યૂ સૌથી વધુ 265 કરોડ રૂપિયા છે.

ખિલાડી અક્ષયકુમાર બીજા ક્રમે ચેકબ્રાન્ડ રિપોર્ટ અનુસાર,ફોલોઅર્સ અને સોશ્યલ મીડિયા એન્ગેજમેન્ટને રૂપિયામાં આંકવામાં આવે તો પ્રિયંકા ચોપડા જોન્સની બ્રાન્ડ વેલ્યુ સૌથી વધુ 265 કરોડ રૂપિયા છે, તે પછી અક્ષય કુમાર અનુક્રમે 260 કરોડ રૂપિયા વેલ્યુ ધરાવે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

સલમાન ત્રીજા અને કિંગખાન પાંચમા સ્થાને સલમાન ખાન 252 કરોડ રૂપિયાના વેલ્યુએશન સાથે યાદીમાં ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાને રૂ .211 કરોડના વેલ્યુએશનવાળી દીપિકા પાદુકોણ અને પાંચમા ક્રમે 209 કરોડના વેલ્યુએશન સાથે શાહરૂખ ખાન યાદીમાં સ્થાન પામ્યા છે.

વેબસાઇટ તેના પહેલા ક્વાર્ટર એનાલિસિસ રિપોર્ટ સાથે આવી રહી છે જે દેશના સૌથી ટ્રેન્ડિંગ મૂવી સ્ટાર્સથી સંબંધિત છે. ઓગસ્ટથી ઓક્ટોબર 2020 દરમ્યાન 26 ભારતીય ફિલ્મ સ્ટાર્સે તેમની સોશ્યલ મીડિયાની હાજરી અને ડિજિટલ એન્ગેજમેન્ટ્સનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

ટ્રેન્ડિંગ સ્ટાર તરીકે ક્રિતી સનન ટોચ પર છે એક ટ્રેન્ડિંગ  સ્ટાર તરીકે ટ્વિટર, યુટ્યુબ અને ગૂગલ શોધના આધારે અભ્યાસ કરવામાં આવ્યો જેમાં ક્રિતી સનન ટોચ પર છે. તેની પછી પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ નું નામ યાદીમાં છે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">