કંગના V/S “સેના”, BMCની તોડફોડ પર હાઈકોર્ટનો સ્ટે, થોડીવારમાં કંગના પહોચશે મુંબઈ

કંગના રનૌત પર જે રીતે BMCએ હલ્લાબોલ કર્યો છે. થોડા સમય અગાઉ જે રીતે BMCએ સખત વલણ અપનાવ્યુ તે બાદ હવે આ વિવાદ ઉગ્ર બન્યો છે. અને હવે જે રીતે કંગનાની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી તે બદલ હાઈકોર્ટે સ્ટે મૂકયો છે. કંગનાએ ટ્વિટર પર તોડફોડની તસવીર પણ શૅર કરી હતી. કંગનાએ અન્ય એક ટ્વીટમાં કહ્યું […]

કંગના V/S સેના, BMCની તોડફોડ પર હાઈકોર્ટનો સ્ટે, થોડીવારમાં કંગના પહોચશે મુંબઈ
: https://tv9gujarati.in/bombay-hight-cou…ngalow-in-mumbai/ ‎
Follow Us:
| Updated on: Sep 09, 2020 | 8:58 AM

કંગના રનૌત પર જે રીતે BMCએ હલ્લાબોલ કર્યો છે. થોડા સમય અગાઉ જે રીતે BMCએ સખત વલણ અપનાવ્યુ તે બાદ હવે આ વિવાદ ઉગ્ર બન્યો છે. અને હવે જે રીતે કંગનાની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી તે બદલ હાઈકોર્ટે સ્ટે મૂકયો છે. કંગનાએ ટ્વિટર પર તોડફોડની તસવીર પણ શૅર કરી હતી. કંગનાએ અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું કે આ બિલ્ડિંગ નથી, રામ મંદિર છે.

Y+ સુરક્ષા વચ્ચે થોડી વારમાં કંગના મુંબઈ પહોંચશે

કંગનાના પીઓકે વાળા નિવેદન બાદ આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. આ નિવેદનને લઈને કંગના પર જોખમ હોવાના કારણે તેને કેન્દ્ર સરકારે Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">