Tamannahનો આ ડ્રેસ જોઈને તમે થઈ જશો ફિદા, એરપોર્ટ લૂકમાં જોવા મળી તેમની ખાસ સ્ટાઈલ

|

Aug 01, 2021 | 11:01 PM

તમન્ના ભાટિયા (Tamannah Bhatia) દરેક વખતે પોતાની ફેશન સેન્સથી બધાને આશ્ચર્યચકિત કરે છે. તમે તેમના દરેક લુકને જોઈને થઈ જશો ફિદા.

1 / 8
તમન્ના ભાટિયા (Tamana Bhatia) દરેક વખતે પોતાની ફેશન સેન્સથી બધાને આશ્ચર્યચકિત કરે છે. તેમના દરેક લુકને જોઈને તમે તેના પર ફિદા થઈ જશો.

2 / 8
તમન્ના હંમેશા ટ્રેન્ડને અનુસરે છે. તાજેતરમાં તે ફરી સિંગલ ડ્રેસમાં જોવા મળી.

3 / 8
મુંબઈ એરપોર્ટ પર તેમની એક માત્ર ઝલક બધાને સ્તબ્ધ કરી ગઈ. તમન્નાએ એરપોર્ટ લુક માટે લાઈટ ગ્રીન મીની ડ્રેસ પહેર્યો હતો, જેમાં પીળા, સફેદ અને મેચિંગ લીલામાં માઈક્રો ફ્લોરલ પ્રિન્ટ જોવા મળી હતી.

4 / 8
તમન્નાનો આ પોશાક વેસ્ટ લાઈન પર ફિટેડ હતો અને તેની સાથે નીચલા પોર્શન પર ફઝ-ફ્રી સ્ટાઈલમાં જોવા મળ્યો હતો. આ શૈલી તેમના કર્વ્સને દર્શાવે છે.

5 / 8
તમન્નાના આ ડ્રેસમાં ડીપ યુ નેકલાઈન અને હાફ પફી સ્લીવ્સ હતી, જે તેમના લુકને સેક્સી બનાવી રહી હતી.

6 / 8
તમન્નાએ તેમના લૂકને કમ્પલીટ કરવા માટે ગળામાં સોનાની ચેઈન અને કાનમાં હૂપ ઈયરિંગ્સ રાખી હતી.

7 / 8
આ સાથે તેમણે બેબી પિંક કલરની સ્લિંગ હેન્ડબેગ પણ સાથે રાખી હતી.

8 / 8
તમન્નાએ પીળી સ્ટ્રેપી હીલ્સ પણ પહેરી હતી. તેમણે તેમના ગ્લેમ લુક માટે સટલ ફાઉન્ડેશન, કોહ્લ આઈઝ અને મસ્કરા લગાવ્યા અને પોતાના વાળને મિડિલ પાર્ટેડ સ્ટાઈલમાં ખુલ્લા છોડી દીધા.

Next Photo Gallery