Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KBC 16 : અમિતાભ બચ્ચને કર્યો મોટો ખુલાસો, ATMમાંથી પૈસા ઉપાડતા નથી, જયા બચ્ચન પાસે પૈસા માંગે છે

અમિતાભ બચ્ચને કૌન બનેગા કરોડપતિ 16માં પોતાની પત્ની જયા બચ્ચનની સાથે પોતાના સંબંધો વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે, તે એટીએમમાંથી પૈસા ઉપાડતા નથી પરંતુ જયા બચ્ચન પાસે પૈસા માંગે છે.

KBC 16 : અમિતાભ બચ્ચને કર્યો મોટો ખુલાસો, ATMમાંથી પૈસા ઉપાડતા નથી, જયા બચ્ચન પાસે પૈસા માંગે છે
Follow Us:
| Updated on: Dec 25, 2024 | 1:59 PM

અમિતાભ બચ્ચને કૌન બનેગા કરોડપતિ 16માં પોતાની પર્સનલ લાઈફ વિશે ખુલીને વાત કરે છે. આ વખતે તેમણે પોતાની પત્ની જયા બચ્ચનની સાથેના સંબંધો વિશે વાત કરી છે. તેની સામે ઈન્ડિયા ચેલેન્જર વીકની એક સ્પર્ધક પ્રિયંકા હોટ સીટ પર હતી.પ્રિયંકા મિડલ ક્લાસ પરિવારમાંથી આવે છે. તેમણે એક્ટરને મજેદાર સવાલ પુછ્યો હતો. જેનો જવાબ બિગ બીએ જે અંદાજમાં આપ્યો તે ખુબ મજેદાર છે.

ઘરમાં ઝગડો શરુ થઈ જાય

અમિતાભ બચ્ચન પોતાના પરિવાર વિશે જે વાત કરે છે. તે ખુલ્લીને વાત કરે છે. તેને પ્રિયંકાને અનેક સવાલો કર્યા છે. હોસ્ટને પુછ્યું તમારું ઘર આટલું મોટું છે. જો રિમોટ ખોવાય જાય તો કેવી રીતે શોધો છો. જ્યારે ટીવી શરુ કરવી હોય તો કેમ શોધવો. તો અભિનેતાએ કહ્યું સીધો સેટ-ટોપ બોક્સની પાસે જાય તેને કંટ્રોલ કરે છે.ત્યારબાદ પ્રિયંકાએ કહ્યું સર મિડલ ક્લાસ પરિવારમાં જ્યારે રિમોટ ખોવાય જાય તો ઘરમાં ઝગડો શરુ થઈ જાય છે. શું તમારા ઘરમાં આવું થાય છે. તો અમિતાભ બચ્ચને કહે છે, નહિ દેવી જી અમારા ઘરમાં આવું થતું નથી 2 તકિયા હોય છે સોફા પર રિમોટ તેમાં છુપાય જાય છે. ત્યાંથી શોધવો પડે છે.

ત્યારબાદ સ્પર્ધક સવાલ કરે છે, જ્યારે ઓફિસથી ઘર જાઉં છું તો મ્મમી બોલે છે કોથમીર કે કાંઈ લઈ આવવાનું છે, શું મેડમ તમને પણ કાંઈ લઈ આવવાનું કહે છે. તેના પર અમિતાભ બચ્ચન જવાબ આપે છે. હા કહે છે તે કહે છે આપકો લે આના ઘર

8 રૂપિયાની આ વસ્તુ ખાઈને અશ્વિની કુમારે શાહરૂખની ટીમને ધ્વસ્ત કરી
Astrology : નખ ચાવવાથી કયો ગ્રહ નબળો પડી જાય છે?
Post Office ની આ યોજનામાં મૂળ રકમથી બમણું વ્યાજ મળશે
ભારતનું પહેલું પ્રાઇવેટ રેલવે સ્ટેશન, મળે છે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ
IPL 2025 દરમિયાન ધોનીને મળ્યું ખાસ સન્માન
આ કંપનીએ કરી ₹62000 કરોડની ડીલ, 1 એપ્રિલે શેર પર દેખાશે અસર!

જ્યા બચ્ચન પાસે પૈસા કેમ માંગે છે અમિતાભ

છેલ્લો સવાલ પ્રિયંકા પુછે છે કે, સર તમે ક્યારેય એટીએમથી પૈસા કાઢ્યા છે અને તમે બેલેન્સ ચેક કર્યું છે. તો અમિતાભ બચ્ચન કહે છે.ન તો હું મારી પાસે પૈસા રાખું છુ ન તો હું એટીએમ રાખું છું. હું જયા પાસે પૈસા માંગુ છું.

g clip-path="url(#clip0_868_265)">